ETV Bharat / state

હનીબની હોટલમાં હનીટ્રેપ, જૂનાગઢમાં સ્વામીની ફરિયાદ બાદ 4ની ધરપકડ - mangrol news

જૂનાગઢ: રાજ્યમાં ફરી એક સ્વામીનારાયણ સંપ્રદાયના સંત હનીટ્રેપમાં ફસાયા છે. જેમાં માંગરોળના સ્વામી ગોપાલચરણને નિશાન બનાવી અમદાવાદની યુવતી અને તેના સાગરીતોએ સમગ્ર કારસો રચ્યો હતો અને સ્વામીની સેકસ ક્લિપ બનાવી રૂપિયા 50 લાખની ખંડણી માંગતા આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

સ્વામીની ફરીયાદ બાદ ત્રણની ધરપકડ
સ્વામીની ફરીયાદ બાદ ત્રણની ધરપકડ
author img

By

Published : Dec 16, 2019, 10:20 AM IST

Updated : Dec 16, 2019, 10:26 AM IST

જિલ્લાના માંગરોળમાં આવેલા સ્વામી નારાયણ મંદિરના સ્વામી ગોપાલચરણ પ્રેમવતીનંદનદાસજીને અમદાવાદની એક યુવતી, નિકુંજ પટેલ અને ચેતન નામના વ્યક્તિઓએ ફસાવી સ્વામીની એક યુવતી સાથે માણેલી અંગત પળોની સીડી બનાવી અને સ્વામીને બ્લેકમેલ કરી રૂપિયા 50 લાખની માંગણી કરી હતી. આ સમગ્ર કારસાને અમદાવાદની હનીબની હોટલમાં અંજામ આપવામાં આવ્યો હતો.

સ્વામીની ફરીયાદ બાદ ત્રણની ધરપકડ

આ ક્લિપ સોશિયલ મીડિયામાં વાઇરલ કરી અને યુવતી ઉપર દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાવવાની ધમકી આપતા આ સમગ્ર હનીટ્રેપનો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં યુવતી સહિત બે શખ્સોની ઘરપકડ કરવામાં આવી છે.

---------- Forwarded message ---------
From: Manish Dodiya <etv.manish@gmail.com>
Date: Sun, Dec 15, 2019 at 10:15 PM
Subject:
To: assignment gujarat <assignmentgujarat@etvbharat.com>

ANCHOR: ફરી એક સ્વામીનારાયણ સંપ્રદાય ના સંત હનીટ્રેપ માં ફસાયા છે.. માંગરોળ
ના સ્વામી ગોપાલચરણ ને નિશાન બનાવી અમદાવાદ ની યુવતી અને તેના સાગરીતો એ સમગ્ર
કારસો રચ્યો અને સ્વામી ની સેકસ ક્લિપ બનાવી રૂ. 50 લાખ ની ખંડણી માંગતા આ
કિસ્સો સામે આવ્યો છે..

VOICE 1: જુનાગઢ જિલ્લા ના માંગરોળ માં આવેલ સ્વામી નારાયણ મંદિર ના સ્વામી
ગોપાલચરણ પ્રેમવતીનંદનદાસજીને અમદાવાદની સોનલ વાઘેલા, નિકુંજ પટેલ અને ચેતન
નામના વ્યક્તિઓએ ફસાવી સ્વામી ની સોનલ વાઘેલા સાથે માણેલી અંગત પળો ની સીડી
બનાવી અને સ્વામીને બ્લેકમેલ કરી રૂ. 50 લાખ ની માંગણી કરી હતી.. જે સ્વામી
ગોપાલચરણસ્વામી એ ન આપતા આ ક્લિપ સોશ્યલ મીડિયા માં વાઇરલ કરી અને યુવતી ઉપર
બળાત્કાર કર્યા ની ફરિયાદ નોંધાવવાની ધમકી આપતા આ હનીટ્રેપ નો કિસ્સો બહાર
આવ્યો છે.. જેમાં બે શખ્સો ની ઘરપકડ કરવામાં આવી છે..

BYTE: જે બી ગઢવી, ડી વાય એસ પી. માંગરોળ

VOICE 2: સમગ્ર ઘટના એવી બની કે, ગોપાલચરણ સ્વામી ના ફેસબુક આઈ ડી ઉપર એક
મહિલા જેનું નામ સોનલ વાઘેલા છે તેની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી.. જે સ્વામીએ
એક્સેપ્ટ કરી હતી.. ત્યારબાદ આ યુવતીએ પોતાનું નામ સોનલ વાઘેલા હોવાનું
જણાવ્યું હતà
.

Last Updated : Dec 16, 2019, 10:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.