ETV Bharat / state

કેશોદમાં એક જ જ્ઞાતિના બે પરિવારો વચ્ચે જમીનને લઈને મારામારી - Sanjay Vyas

જૂનાગઢ: જિલ્લામાં આવેલા કેશોદના નાની ઘંસારી ગામમાં પેશકદમી જમીનના મન દુખમાં એક જ જ્ઞાતિના બે પરિવારો વચ્ચે બોલાચારી થયા બાદ મારામારીનો બનાવ બન્યો છે.

કેશોદમાં એક જ જ્ઞાતિના બે પરિવારો વચ્ચે જમીનને લઈને થઈ મારામારી
author img

By

Published : Jun 21, 2019, 10:20 AM IST

કેશોદના નાનીઘંસારી ગામમાં રહેતા માધાભાઈ માકડીયાની ગામતળમાં જમીનનો 30 વર્ષથી કબ્જો ધરાવે છે. આ કબ્જો પહેલા માણાવદર તાલુકાના થાનીયાણા ગામના રહેવાસી મેપાભાઈ વાસુર પાસે હતો. તેમની પાસેથી કબ્જો મેળવીને 10 વર્ષ પહેલા આ ખેતરનો કબ્જો લેખિતમાં સોંપવામાં આવ્યો હતો. તેમ છતા હાલ કબ્જો ધરાવતા નાનીઘંસારી ગામના માધાભાી થાનીયાણા ગામના મેપાભાઈ દ્વારા વાવણી કરવા દેવામાં ન આવતા સાથે જ ખેતરમાં પણ જવા દેવામાં આવતા ન હતા.

કેશોદમાં એક જ જ્ઞાતિના બે પરિવારો વચ્ચે જમીનને લઈને થઈ મારામારી

આ બાબતને લઈને માધાભાઈ દ્વારા બે દિવસ અગાઉ પોલીસને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત થાનીયાણા ગામના મેપાભાઈ તેમજ તેમના પત્ની દેવીબેન દ્વારા માધાભાઈ માકડીયા તેમજ તેમના પત્ની ચંપાબેનને અપશબ્દો બોલીને તેમજ મારમારીને ઈજા પહોંચાડવામાં આવી હતી. આ મારામારીમાં માધાભાઈ અને તેમના પત્નીને ઈજા પહોંચતા તેમને કેશોદમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બાબતે પોલીસ દ્વારા નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

એંકર -  

જુનાગઢ કેશોદના નાનીઘંસારી ગામે પેશકદમી જમીનના મનદુખે એકજ જ્ઞાતીના બે પરિવારો જુથો વચ્ચે બોલાચાલી કરીમારામારી થતાં પતી પત્ની સિવિલ હોસ્પિટલમાં સારવારમા
કેશોદ તાલુકાના નાનીઘંસારી ગામે રહેતા માધાભાઈ માકડીયાની ગામતળમાં જમીનનો ત્રીસ વર્ષથી કબ્જો ધરાવેછે જે કબ્જો પહેલાં માણાવદર તાલુકાના થાનીયાણા ગામનાં મેપાભાઈ વાસુર પાસે હતો તેમની પાસેથી કબ્જો લીધેલ હોય દશ વર્ષ પહેલાં કબ્જો સોંપવા બાબતે લેખીતમાં આપેલ હોવા છતાં હાલ કબ્જો ધરાવતા નાનીઘંસારી ગામના માધાભાઈને થાનીયાણા ગામના મેપાભાઈ વાવણી કરવા દેતા ન હોય અને ખેતરમાં જવા દેતા ન હોય જે બાબતે માધાભાઈ દ્વારા બે દિવસ અગાઉ પોલીસને લેખીત રજુઆત કરેલ હતી છતા થાનીયાણા ગામનાં મેપાભાઈ તથા તેમના પત્ની દેવીબેન દ્વારા માધાભાઈ માકડીયા તથા તેમના પત્ની ચંપાબેનને અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર મારી ઈજા પહોંચાડતા માધાભાઈ તથા ચંપાબેન માકડીયા કેશોદની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જે બાબતે પોલીસ દ્વારા નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહીછે સંજય વ્યાસ જુનાગઢ

બાઇટ - ચંપાબેન માકડીયા (ઈજાગ્રસ્ત) 

વિજયુલ ftp.   GJ 01 jnd rular  20 =06=2019   keshod નામના ફોલ્ડરમાં

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.