જૂનાગઢ : આગામી રવિવારે જૂનાગઢના ગિરનાર પર રાષ્ટ્રીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન થયું છે આ સ્પર્ધામાં ગુજરાતની સાથે દેશના અન્ય રાજ્યો મહારાષ્ટ્ર, બિહાર, હરિયાણા, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, સહિત કેટલાક રાજ્યોમાંથી અંદાજીત 500 કરતાં વધુ સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે. આગામી રવિવારે ગિરનારને આંબવા માટે દોટ મુકાશે ત્યારે સ્પર્ધકોની આ દોડ સમયાનુરૂપ આધુનિક ચીપ દ્વારા રેકોર્ડ કરવામાં આવશે જેનો પ્રથમ વખત પ્રયોગ થવા જઇ રહ્યો છે.
આગામી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં લેટેસ્ટ ટેકનોલોજીનો થશે ઉપયોગ - માઇક્રોચિપ
આગામી રવિવારના દિવસે જૂનાગઢના ગિરનારમાં રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન થયું છે. જેમાં સ્પર્ધકોને સચોટ સમય મળી રહે તે માટે chip- ચિપ ટાઈમિંગ સિસ્ટમનો પ્રથમ વખત ઉપયોગ થશે. દરેક સ્પર્ધકે કેટલા સમયમાં સ્પર્ધા પૂર્ણ કરી તેનો સચોટ અને સાચો રેકોર્ડ સીસ્ટમ આ દ્વારા જાણી શકાશે.
ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં લેટેસ્ટ ટેકનોલોજીનો થશે ઉપયોગ
જૂનાગઢ : આગામી રવિવારે જૂનાગઢના ગિરનાર પર રાષ્ટ્રીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન થયું છે આ સ્પર્ધામાં ગુજરાતની સાથે દેશના અન્ય રાજ્યો મહારાષ્ટ્ર, બિહાર, હરિયાણા, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, સહિત કેટલાક રાજ્યોમાંથી અંદાજીત 500 કરતાં વધુ સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે. આગામી રવિવારે ગિરનારને આંબવા માટે દોટ મુકાશે ત્યારે સ્પર્ધકોની આ દોડ સમયાનુરૂપ આધુનિક ચીપ દ્વારા રેકોર્ડ કરવામાં આવશે જેનો પ્રથમ વખત પ્રયોગ થવા જઇ રહ્યો છે.
Intro:આગામી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા માં ઉપયોગ થશે આધુનિક ટેકનોલોજીનો
Body:આગામી રવિવારના દિવસે જૂનાગઢના ગિરનાર માં રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા નો આયોજન થયું છે જેમાં સ્પર્ધકોને સચોટ સમય મળી રહે તેના માટે ચીપ ટાઈમિંગ સિસ્ટમ નો પ્રથમ વખત ઉપયોગ થવા જઈ રહ્યો છે આ પદ્ધતિથી દરેક સ્પર્ધકે કેટલા સમયમાં તેની સ્પર્ધા પૂર્ણ કરી તેનો સચોટ અને સાચો રેકોર્ડ સીસ્ટમ પોતાનામાં સંગ્રહ કરશે
આગામી રવિવારના દિવસે જૂનાગઢના ગિરનાર પર રાષ્ટ્રીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન થયું છે આ સ્પર્ધામાં ગુજરાતની સાથે દેશના અન્ય રાજ્યો મહારાષ્ટ્ર બિહાર હરિયાણા ઉત્તરપ્રદેશ ઉત્તરાખંડ સહિત કેટલાક રાજ્યો માંથી અંદાજીત ૫૦૦ કરતાં વધુ સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ભાગ લિધો છે જે આગામી રવિવારે ગિરનારને આંબવા માટે દોટ મુકશે સ્પર્ધકોની આ દૌડ સમયના રૂપમાં આધુનિક શિપ દ્વારા રેકોર્ડ કરવામાં આવશે જેનો પ્રથમ વખત પ્રયોગ થવા જઇ રહ્યો છે
દરેક સ્પર્ધક ના સ્પર્ધક નંબર ની સાથે એક વ્યક્તિગત અને વિશેષ પ્રકારે તૈયાર કરવામાં આવેલ cheap ટાઈમિંગ સિસ્ટમ નો પ્રથમ વખત ઉપયોગ થવા જઇ રહ્યો છે જ્યાંથી આ સ્પર્ધાની શરૂઆત થાય છે ત્યાંથી લઈને 2200 પગથિયા તેમજ 5,500 પગથીયા પર પણ વિશેષ પ્રકારની કાર્પેટ નો ઉપયોગ કરવામાં આવશે આ કારપેટ પર સ્પર્ધક નો પગ પડતાની સાથે જ આ માઇક્રોચીપ તેનો સમય લેવાનો શરૂ કરી દેશે અને સ્પર્ધક 5,500 પગથીયા સુધીની દોડ પૂર્ણ કરે ત્યાં સુધીનો દરેક સેકન્ડનો સમય આ ચિપમા રેકોર્ડ થશે જેને કારણે સ્પર્ધા કે પૂર્ણ કરેલી સ્પર્ધાનો સમય મળી રહેશે જેનાથી સ્પર્ધકે પોતે કેટલા સમયમાં સ્પર્ધા પૂરી કરી છે તે પોતે વ્યક્તિગત રીતે જાણી શકશે આ પ્રકારની ટાઈમિંગ સિસ્ટમનો જૂનાગઢમાં આયોજિત કોઈપણ સ્પર્ધામાં પ્રથમ વખત ઉપયોગ થવા જઇ રહ્યો છે જો આમાં સફળતા મળશે તો આગામી દિવસોમાં જૂનાગઢમાં આયોજિત થનાર દરેક સ્પર્ધામાં આ પ્રકારની આધુનિક ટેકનોલોજીનો અમલ કરવા માટે રમત ગમત વિભાગ પણ વિચારી રહ્યું છે
બાઈટ 1 હિતેશ દિહોરા જિલ્લા યુવા વિકાસ રમતગમત અધિકારી જૂનાગઢ
Conclusion: