ETV Bharat / state

જૂનાગઢમાં LRD પરીક્ષાને લઇને પસંદ પામેલા બે યુવાનોના પીતાએ કર્યો આપઘાત

author img

By

Published : Jan 17, 2020, 3:02 PM IST

જૂનાગઢઃ LRD પરીક્ષાને લઈને પસંદ પામેલા બે યુવાનોના પિતાએ આપઘાત કર્યો હતો. સરકારી ઓફિસમાં ગળે ફાંસો લગાવીને આપઘાત કરતાં જૂનાગઢ પંથકમાં ચકચાર મચી ગઈ હતી.

junagadh
LRD પરીક્ષાને લઇને પસંદ પામેલા બે યુવાનોના પીતાએ કર્યો આપઘાત

LRD પરીક્ષાને લઈને પસંદ પામેલા બે યુવાનોને આજ દિન સુધી સરકાર દ્વારા કોઈ હકારાત્મક નિર્ણય નહીં કરતા તેમના પિતાએ સરકારી ઓફિસમાં ગળે ફાંસો લગાવીને આપઘાત કરી લેતા જુનાગઢ જિલ્લામાં ચકચાર મચી ગઈ હતી. મૃતક કે તેમના આપઘાતના લઈને સ્યુસાઇડ નોટ પણ લખી હોવાથી આ મામલો વધુ ઉગ્ર બને તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે.

Intro:એલ આર ડી પરીક્ષાને લઇને પસંદ થયેલા બે યુવાનનાં પિતાનો આપઘાતBody:એલારડી પરીક્ષાને લઈને પસંદ પામેલા બે યુવાનોના પિતાએ કર્યો આપઘાત સરકારી ઓફિસમાં ગળે ફાંસો લગાવીને આપઘાત કરતાં જૂનાગઢ પંથકમાં ચકચાર મચી જવા પામી છે

અેલારડી પરીક્ષાને લઈને પસંદ પામેલા બે યુવાનોને આજ દિન સુધી સરકાર દ્વારા કોઈ હકારાત્મક નિર્ણય નહીં કરતા તેમના પિતાએ આજે સરકારી ઓફિકમાં ગળે ફાંસો લગાવીને આપઘાત કરી લેતા જુનાગઢ જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે મૃતક કે તેમના આપઘાતનો લઈને સુસાઇડ નોટ પણ લખી હોવાથી આ મામલે વધુ ઉગ્ર બને તેવી સક્યતાઓ જોવામાં આવી રહી છેConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.