ETV Bharat / state

આગામી શિવરાત્રીનાં મેળાને લઇ ભવનાથ તળેટીમાં સંન્યાસીઓનું આગમન - મેળા

આગામી મહાશિવરાત્રીના મેળાને લઈ જૂનાગઢની ભવનાથ તળેટીમાં હિમાલય પ્રદેશ તરફથી નાગા સંન્યાસીઓનું આગમન થઈ રહ્યું છે. આગામી દિવસોમાં ભવનાથ તળેટી સંન્યાસીઓ અને તેમના ધુણાઓથી ધમધમતી બનતી જોવા મળશે.

શિવરાત્રીનાં મેળાને લઇ ભવનાથ તળેટીમાં સંન્યાસીઓનું આગમન
શિવરાત્રીનાં મેળાને લઇ ભવનાથ તળેટીમાં સંન્યાસીઓનું આગમન
author img

By

Published : Feb 3, 2020, 3:44 PM IST

જૂનાગઢ: આગામી થોડા દિવસો બાદ જૂનાગઢની ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રી મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે. આગામી ૧૮મી ફેબ્રુઆરીથી શિવરાત્રીનો મેળો યોજાશે. જેને લઇ હિમાલય પ્રદેશ અને ઉત્તરાખંડ વિસ્તારમાંથી સંન્યાસીઓનું ભવનાથ તળેટીમાં આગમનને થઈ રહ્યું છે. જેના પગલે ભવનાથ તળેટી સંન્યાસીઓ અને તેમના ધુણાથી આગામી દિવસોમાં ધમધમતી જોવા મળશે. આદિ-અનાદિ કાળથી ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રી મેળાનું આયોજન થતું આવ્યું છે. આ મેળામાં શિવના સૈનિક સંન્યાસીઓનું ખાસ મહત્વ છે. જેને લઇ સમગ્ર ભારત વર્ષમાંથી સંન્યાસીઓ ભવનાથ તળેટી તરફ આવીને આઠ દિવસ સુધી ધૂણો ધખાવી ભગવાન શિવની આરાધના પણ કરશે.

શિવરાત્રીનાં મેળાને લઇ ભવનાથ તળેટીમાં સંન્યાસીઓનું આગમન
આ વર્ષે 10 દિવસ પહેલા ભવનાથ તળેટીમાં સંન્યાસીઓનુ આગમન થઈ રહ્યું છે. ગત વર્ષે મીની કુંભ મેળાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે પણ આટલા વહેલા સંન્યાસીઓનું આગમન થયું ન હતું. વાત ગત વર્ષના મિની કુંભની કરીવામાં આવે તો જે પ્રકારે સરકાર અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જાહેરાતો કરવામાં આવી હતી તે પ્રકારની સુવિધાઓ સંન્યાસીઓને મળી ન હતી તેવો આક્ષેપ પણ આ વખતે ભવનાથમાં આવેલા સંન્યાસીઓ કરી રહ્યા છે. મેળાનુ આયોજન માત્ર કેટલાક લોકોના ખિસ્સા ભરવા માટેનો મેળો બનાવ્યો હોય તેવો સનસનીખેજ આક્ષેપ પણ સંન્યાસીઓએ કર્યો છે.

Intro:આગામી ૧૮મી ફેબ્રુઆરી થી થઈ રહ્યું છે મહાશિવરાત્રીનો મેળો જેને લઇને જૂનાગઢમાં સાધુસંતોનો થયું છે આગમન

Body:આગામી મહાશિવરાત્રીના મેળા ને લઈને જૂનાગઢની ભવનાથ તળેટીમાં હિમાલય પ્રદેશ તરફથી નાગા સંન્યાસીઓ નું આગમન થઈ રહ્યું છે આગામી દિવસોમાં ભવનાથ તળેટી નાગા સંન્યાસીઓ અને તેમના ધુણા ઓથી ધમધમતી બનતી જોવા મળશે

આગામી થોડા દિવસો બાદ જૂનાગઢની ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રી મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે આગામી ૧૮મી ફેબ્રુઆરી થી શિવરાત્રીનો મેળો યોજાશે જેને લઇને હિમાલય પ્રદેશ અને ઉત્તરાખંડ વિસ્તારમાંથી નાગા સંન્યાસીઓ નું ભવનાથ તળેટીમાં આગમનને થઈ રહ્યું છે જેના પગલે ભવનાથ તળેટી નાગા સંન્યાસીઓ અને તેમના ધુણાથી આગામી દિવસોમાં ધમધમતી જોવા મળશે આદિ-અનાદિ કાળથી ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રી મેળાનું આયોજન થતું આવ્યું છે આ મેળામાં શિવના સૈનિક નાગા સંન્યાસીઓ નું ખાસ મહત્વ છે જેને લઇને સમગ્ર ભારત વર્ષમાં થી નાગા સંન્યાસીઓ ભવનાથ તળેટી તરફ આવીને આઠ દિવસ સુધી ધૂણો ધખાવી ભગવાન શિવની આરાધના પણ કરશે

આ વર્ષે 10 દિવસ પહેલા ભવનાથ તળેટીમાં નાગા સંન્યાસીઓનુ આગમન થઈ રહ્યું છે ગત વર્ષે મીની કુંભ મેળા ની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે પણ આટલા વહેલા સન્યાસીઓનું આગમન થયું ન હતું વાત ગત વર્ષના મિની કુંભની કરીએ તો જે પ્રકારે સરકાર અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જાહેરાતો કરવામાં આવી હતી તે પ્રકારની સુવિધાઓ નાગા સંન્યાસીઓ ને મળી ન હતી તેવો આક્ષેપ પણ આ વખતે ભવનાથમાં આવેલા નાગા સંન્યાસીઓ કરી રહ્યા છે મેળાનુ આયોજન માત્ર કેટલાક લોકોના ખિસ્સા ભરવા માટે નો મેળો બનાવ્યો હોય તેવો સનસનીખેજ આક્ષેપ પણ નાગા સંન્યાસીઓ એ કર્યો છે

બાઈટ 1 નાગા સન્યાસી ઉત્તરાખંડ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.