ETV Bharat / state

ST Sangamam TirthYatra: તમિલનાડુના ધાર્મિક સંગીત મૃગનને સૌરાષ્ટ્રના ટી.એમ સુંદરાજને અપાવી ઓળખ

17 મી તારીખ અને સોમવારે સોમનાથમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ આયોજિત થઈ ગયો છે. તમિલનાડુના ખૂબ જ પ્રસિદ્ધ ધાર્મિક સંગીત સાથે પણ સૌરાષ્ટ્રનો નાતો સદીઓ પછી આજે પણ અકબંધ જોવા મળે છે. મૃગન ગાયન સાથે સંકળાયેલા ટી.એમ સુંદરાજને મૂળ સૌરાષ્ટ્રના હતા. જેમણે તમિલનાડુના ધાર્મિક સંગીત થકી સૌરાષ્ટ્રને મુઠ્ઠી ઉચેરું કદ સમગ્ર વિશ્વમાં અપાવ્યું છે.

tamil-nadu-religious-music-mrigan-was-given-recognition-to-saurashtras-tm-soundararajan

author img

By

Published : Apr 16, 2023, 10:02 AM IST

Updated : Apr 16, 2023, 4:10 PM IST

તમિલનાડુના ધાર્મિક સંગીત મૃગન

જૂનાગઢ: 17 મી તારીખે સોમનાથમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ આયોજિત થયો છે. મૂળ તમિલનાડુના ધાર્મિક સંગીતમાં પણ સૌરાષ્ટ્રનો દબદબો આજે હજાર વર્ષ પછી પણ અકબંધ જોવા મળે છે. તમિલનાડુમાં ધાર્મિક સંગીત અને ગાયનને મૃગન તરીકે ઓળખવામાં આવે છે. તમિલનાડુના ટી.એમ સુંદરાજને આજે સમગ્ર વિશ્વ સમક્ષ ખૂબ જ મજબૂત રીતે રજૂ કરી છે. જેનો પુરાવો આજે પણ હજાર વર્ષ પછી અકબંધ જોવા મળે છે. ટી.એમ સુંદરરાજન મૂળ સૌરાષ્ટ્રનું કુળ ધરાવે છે તેમ છતાં તેમની મજબૂત અને એકહથ્થુ પકકડ તમિલનાડુના ધાર્મિક સંગીત મૃગનમાં આજે પણ જોવા મળે છે.

જીગર ઠંડાઈ પણ સૌરાષ્ટ્રની ઓળખ: તમિલનાડુના મદુરાઈ મંદિર નજીક જીગર ઠંડાઈ નામનું દૂધ ખૂબ જ પ્રસિદ્ધ છે. તમિલનાડુના લોકો જીગર ઠંડાઈ દૂધને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. જીગર ઠંડાઈ દૂધની પાછળ પણ સૌરાષ્ટ્રનો ઇતિહાસ સમાયેલો જોવા મળે છે. તમિલનાડુના લોકો આજે પણ મદુરાઈના મીનાક્ષી મંદિર નજીક જીગર ઠંડાઈ દૂધ મળે છે. તેના માટે સૌરાષ્ટ્રવાસીઓનો આભાર પણ વ્યક્ત કરે છે જે રીતે તમિલનાડુના રાજકારણથી લઈને ધર્મ અને ખાણીપીણી પર પણ આજે હજાર વર્ષ પછી સૌરાષ્ટ્રની છાપ અને પકડ અકબંધ જોવા મળે છે.

આ પણ વાંચો Narnarayan Dev Mahotsav 2023: ભુજમાં નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની ધામધૂમથી કરવામાં આવશે ઉજવણી

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન: કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર તરફથી સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે 17 એપ્રિલથી 30 એપ્રિલ સુધી યોજાનાર છે. ત્યારે આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના બે પ્રધાનો હાલમાં તમિલમાં છે અને આ બાબતનું વ્યવસ્થા કરી રહ્યા છે. બે રાજ્યની ભાષા, સંસ્કૃતિ, પરંપરા, રીતભાત, ધર્મ રહેણી-કહેણી અને પહેરવેશ ફરી એક વખત સંવાદના સેતુબંધથી જોડાતો જોવા મળશે.

આ પણ વાંચો Tamil New Year Puthandu 2023: ગીર સોમનાથના તમિલ પરિવારોએ ગરબે ઘૂમી કરી નવ વર્ષ પુથંદુ વજથુકલની ભવ્ય ઉજવણી

Last Updated : Apr 16, 2023, 4:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.