સિંગતેલની બજારમાં હવે ધીરે ધીરે વધારો જોવા મળી રહ્યો છે. પાછલા દસ દિવસમાં ૧૫ કિલો સિંગતેલના ટીનમાં 80 રુપિયાનો વધારો થયો છે. આ વધારો હજુ પણ આગામી દિવસોમાં ચાલુ રહેશે તેવી શક્યતાઓ સીંગતેલના વેપારીઓ પણ વ્યક્ત કરી રહ્યા છે ગત ખરીફ સીઝનમાં મગફળીનું 30 લાખ ટન કરતાં વધુનું ઉત્પાદન થવાની શક્યતાને પગલે સિંગતેલના ભાવમાં ક્રમશઃ ઘટાડો જોવા મળશે તેવી બજારના નિષ્ણાતો શક્યતાઓ વ્યક્ત કરી રહ્યા હતા. પરંતુ ચાલુ વર્ષે સિંગતેલના ભાવમાં ઘટાડાની જગ્યા પર સતત વધારો જોવા મળી રહ્યો છે
એક તરફ સિંગતેલના ભાવમાં સતત અને મક્કમ રીતે વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ તેની સરખામણીએ મગફળીના ભાવમાં કોઇ પણ પ્રકારનો વધારો જોવા મળતો નથી. આવી વિસંગતતા ને કારણે હવે ખેડૂતોમાં પણ થોડીક ચિંતા જોવા મળશે તે સ્વાભાવિક છે. લુઝ અને બ્રાન્ડેડ સિંગતેલના ભાવમાં પણ પ્રતિ 20 કિલોએ 50થી લઈને 80 સુધીનો વધારો પાછલા દસ દિવસમાં થયો છે. આ વધારો હજુ પણ આગામી દિવસોમાં શરૂ રહેશે તેવું તેલના વેપારીઓ જણાવી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં બ્રાન્ડેડ સિંગતેલના ભાવ 1800 રૂપિયા સુધી પહોંચી રહ્યા છે. જેમાં પણ હજુ વધારો થાય તેવી શક્યતાઓ છે.
વિદેશી ખાદ્યતેલની આયાતની વચ્ચે સૌરાષ્ટ્રના તેલ બજારમાં ઉછાળો - જોવા મળી રહ્યો છે ઉછાળો
જૂનાગઢઃ પાછલા દસ દિવસમાં સિંગતેલની બજારમાં મક્કમ વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા દસ દિવસમાં પ્રતિ 15 કિલોના ભાવમાં 80રૂપિયા સુધીનો વધારો થયો છે. આ વધારો હજુ પણ આગામી દિવસોમાં ચાલુ રહેશે તેવી શક્યતા સિંગતેલના વેપારીઓ પણ જણાવી રહ્યા છે.
સિંગતેલની બજારમાં હવે ધીરે ધીરે વધારો જોવા મળી રહ્યો છે. પાછલા દસ દિવસમાં ૧૫ કિલો સિંગતેલના ટીનમાં 80 રુપિયાનો વધારો થયો છે. આ વધારો હજુ પણ આગામી દિવસોમાં ચાલુ રહેશે તેવી શક્યતાઓ સીંગતેલના વેપારીઓ પણ વ્યક્ત કરી રહ્યા છે ગત ખરીફ સીઝનમાં મગફળીનું 30 લાખ ટન કરતાં વધુનું ઉત્પાદન થવાની શક્યતાને પગલે સિંગતેલના ભાવમાં ક્રમશઃ ઘટાડો જોવા મળશે તેવી બજારના નિષ્ણાતો શક્યતાઓ વ્યક્ત કરી રહ્યા હતા. પરંતુ ચાલુ વર્ષે સિંગતેલના ભાવમાં ઘટાડાની જગ્યા પર સતત વધારો જોવા મળી રહ્યો છે
એક તરફ સિંગતેલના ભાવમાં સતત અને મક્કમ રીતે વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ તેની સરખામણીએ મગફળીના ભાવમાં કોઇ પણ પ્રકારનો વધારો જોવા મળતો નથી. આવી વિસંગતતા ને કારણે હવે ખેડૂતોમાં પણ થોડીક ચિંતા જોવા મળશે તે સ્વાભાવિક છે. લુઝ અને બ્રાન્ડેડ સિંગતેલના ભાવમાં પણ પ્રતિ 20 કિલોએ 50થી લઈને 80 સુધીનો વધારો પાછલા દસ દિવસમાં થયો છે. આ વધારો હજુ પણ આગામી દિવસોમાં શરૂ રહેશે તેવું તેલના વેપારીઓ જણાવી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં બ્રાન્ડેડ સિંગતેલના ભાવ 1800 રૂપિયા સુધી પહોંચી રહ્યા છે. જેમાં પણ હજુ વધારો થાય તેવી શક્યતાઓ છે.
Body:
પાછલા દસ દિવસમાં સીંગતેલની બજારમાં જોવા મળી રહ્યો છે મક્કમ વધારો છેલ્લા દસ દિવસમાં પ્રતિ 15 કિલોના ભાવમાં ૮૦ રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે આ વધારો હજુ પણ આગામી દિવસોમાં ચાલુ રહેશે તેવી શક્યતા સીંગ તેલના વેપારીઓ પણ જણાવી રહ્યા છે
સીંગતેલની બજારમાં હવે ધીરે ધીરે વધારો જોવા મળી રહ્યો છે પાછલા દસ દિવસમાં ૧૫ કિલો સીંગતેલના ટીનમાં ૮૦ રુપિયાનો વધારો જોવા મળ્યો છે આ વધારો હજુ પણ આગામી દિવસોમાં ચાલુ રહેશે તેવી શક્યતાઓ સીંગ તેલના વેપારીઓ પણ વ્યક્ત કરી રહ્યા છે ગત ખરીફ સીઝનમાં મગફળીનું ૩૦ લાખ ટન કરતાં વધુનું ઉત્પાદન થવાની શક્યતાને પગલે સિંગતેલના ભાવમાં ક્રમશઃ ઘટાડો જોવા મળશે તેવી બજારના નિષ્ણાતો શક્યતાઓ વ્યક્ત કરી રહ્યા હતા પરંતુ ચાલુ વર્ષે સિંગતેલના ભાવમાં ઘટાડાની જગ્યા પર સતત વધારો જોવા મળી રહ્યો છે
એક તરફ સિંગતેલના ભાવમાં સતત અને મક્કમ રીતે વધારો જોવા મળી રહ્યો છે પરંતુ તેની સરખામણીએ મગફળીના ભાવમાં કોઇ પણ પ્રકારનો વધારો જોવા મળતો નથી આવી વિસંગતતા ને લઈને હવે ખેડૂતોમાં પણ થોડીક ચિંતા જોવા મળશે તે સ્વાભાવિક છે લુઝ અને બ્રાન્ડેડ સિંગતેલના ભાવમાં પણ પ્રતિ ૨૦ કિલોએ 50થી લઈને ૮૦ સુધીનો વધારો પાછલા દસ દિવસમાં થયો છે આ વધારો હજુ પણ આગામી દિવસોમાં શરૂ રહેશે તેવું તેલના વેપારીઓ જણાવી રહ્યા છે સૌરાષ્ટ્રમાં બ્રાન્ડેડ સિંગતેલના ભાવ 1800 રૂપિયા સુધી પહોંચી રહ્યા છે જેમાં પણ હજુ વધારો થાય તેવી શક્યતાઓ છે
ચીન મલેશિયા ઇન્ડોનેશિયા અને અર્જેન્ટીના તરફથી નિકાસ કરવામાં આવતા ખાદ્ય તેલોમાં નિકાસ ડ્યૂટી વધારવામાં આવી છે જેને લઇને ત્યાં સીંગતેલ ભારતમાં મોંઘુ પડી રહ્યું છે જેની વિપરીત અસરો પણ ભારતના લોકલ સીંગતેલ બજાર પર પણ જોવા મળી રહી છે તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે ચીનમાં પણ વિવિધ ખાદ્ય તેલોની માંગ અને ડિમાન્ડ વધી છે જેને લઇને ચીન તરફ નિકાસ થતું તેલ પણ સૌરાષ્ટ્રના ખાદ્યતેલોના ભાવો પર વિપરીત અસર પાડી રહ્યું છે જેને કારણે સૌરાષ્ટ્રનું લોકલ તેલ બજાર છેલ્લા દસ દિવસમાં 30 રૂપિયાથી લઈને ૮૦ રૂપિયા સુધીના ભાવમાં વધારા સાથે આગળ વધી રહ્યું છે
બાઈટ આપનાર વ્યક્તિ તેનું નામ બોલે છે
Conclusion: