ETV Bharat / state

સતાધારનાં સંત જીવરાજ બાપુ 93 વર્ષે બ્રહ્મલીન થયા, મુખ્યપ્રધાને ટ્વિટ કરી આપી શ્રદ્ધાંજલિ

જૂનાગઢ: સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ તીર્થધામ સતાધારનાં સંત જીવરાજ બાપુનું 93 વર્ષની વયે સોમવારે રાત્રે 10 વાગ્યે નિધન થયું છે. છેલ્લા ઘણા સમયથી જીવરાજ બાપુ બીમાર હતા અને સારવાર લઈ રહ્યા હતા. CM વિજય રૂપાણી પણ રવિવારના રોજ તેમના ખબરઅંતર પૂછવા સત્તાધાર પહોંચ્યા હતા. તેમનું નિધન થતાં ગુજરાત ભરમાંથી તેમના ભક્તોમાં શોકની લાગણી પ્રવર્તી છે.

jivrajbapu passes away
author img

By

Published : Aug 20, 2019, 1:49 AM IST

Updated : Aug 20, 2019, 11:02 AM IST

જૂનાગઢ જિલ્લાના વિસાવદર પાસે સત્તાધારના સુપ્રસિદ્ધ આપાગીગાની જગ્યા આવેલી છે. આ જગ્યાના સતાધાર ગાદીના 7માં મહંત જીવરાજબાપુ જે છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. સોમવારની મોડી સાંજે તેમનું નિધન થતાં ગુજરાત ભરમાંથી તેમના ભક્તોમાં શોકની લાગણી ફેલાઇ ગઈ હતી.

jivrajbapu passes away
સતાધારનાં સંત જીવરાજ બાપુનું 93 વર્ષની વયે નિધન, મુખ્યપ્રધાને ટ્વિટ કરી આપી શ્રદ્ધાંજલિ

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતુ કે, સૌરાષ્ટ્રના તીર્થધામ સતાધારની સુપ્રસિદ્ધ આપાગીગાની જગ્યાના સંત જીવરાજબાપુના નિધનથી દુઃખની લાગણી અનુભવું છું. પ્રેમકૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. ઓમ શાંતિ.

મુખ્યપ્રધાન રૂપાણીએ ટ્વિટ કરી આપી શ્રદ્ધાંજલિ

Intro:Body:

સતાધારનાં સંત જીવરાજ બાપુ 93 વર્ષની વયે દેવલોક પામ્યા 

સતાધારઃ સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ તીર્થધામ સતાધારનાં સંત જીવરાજ બાપુ 93 વર્ષની વયે સોમવારે રાત્રે 10 વાગે દેવલોક પામ્યા છે. છેલ્લા થોડાક સમયથી જીવરાજ બાપુ  બીમાર હતા અને સારવાર લઈ રહ્યા હતા. CM વિજય રૂપાણી પણ રવિવારના રોજ તેમના ખબરઅંતર પૂછવા સત્તાધાર પહોંચ્યા હતા. તેમનું નિધન થતાં ગુજરાત ભરમાંથી તેમના ભક્તોમાં શોકની લાગણી ફેલાઇ ગઈ છે.

જુનાગઢ જિલ્લાના વિસાવદર પાસે સત્તાધારના સુપ્રસિદ્ધ આપાગીગાની જગ્યા આવેલી છે. આ જગ્યાના સતાધાર ગાદીના 7મા મહંત જીવરાજબાપુ જે છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. સોમવારની મોડી સાંજે તેમનું નિધન થતાં ગુજરાત ભરમાંથી તેમના ભક્તોમાં શોકની લાગણી ફેલાઇ ગઈ હતી.

મુખ્યમંત્રી રૂપાણીએ ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતુ કે, સૌરાષ્ટ્રના તીર્થધામ સતાધારની સુપ્રસિદ્ધ આપાગીગાની જગ્યાના સંત શ્રી જીવરાજબાપુના નિધનથી દુઃખની લાગણી અનુભવું છું. પ્રેમકૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. ઓમ શાંતિ.

Conclusion:
Last Updated : Aug 20, 2019, 11:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.