ETV Bharat / state

સાસણ સિંહસદનમાં સોલર ઉર્જાનો સદપયોગ, કુલ વપરાશમાં 45 ટકા વીજળીની બચત - વીજ વિભાગ સાસણ

જૂનાગઢ : સાસણ સિંહસદનમાં સોલર ઊર્જાનો મહત્તમ ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે કુલ જરૂરિયાતને 45 ટકા વીજળી સોલર ઉર્જા દ્વારા સાસણ સિંહસદન મેળવી રહ્યું છે. તેની સાથે સોલર ઉર્જા થકી ઉત્પન્ન થતી ઉર્જાને વીજ કંપનીઓને આપીને વીજ કંપની પાસેથી સિંહસદન સાસણ વપરાશના બિલમાં પણ ફાયદો મેળવી રહી છે.

sasan
જૂનાગઢ
author img

By

Published : Dec 20, 2019, 8:42 PM IST

સાસણ સિંહસદન વીજળીના વપરાશમાં આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે કુલ વપરાશના 45 ટકા જેટલી વીજળીનું ઉત્પાદન સોલર પ્લાન્ટ દ્વારા સિંહસદનમાં કરીને ખર્ચમાં કાપ મૂકવાની સાથે કુદરત દ્વારા મુક્ત અને મફતમાં મળતી વીજળીનું ઉત્પાદન કરીને એક સરાહનીય કદમ તરફ સિંહસદન સાસણ અગ્રેસર બન્યું છે.

સાસણ સિંહસદનમાં સોલર ઉર્જાનો સદપયોગ, કુલ વપરાશમાં 45 ટકા વીજળીની બચત

સિંહસદન સાસણ વીજળીના વપરાશમાં અને તેના ઉત્પાદનમાં અગ્રેસર બનતું જોવા મળી રહ્યું છે. સિંહ સદન સાસણમાં આજથી બે વર્ષ પહેલા સોલર પાવર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ સોલર પાવર પ્લાન્ટ હવે સંપૂર્ણ પણે કાર્યરત બની ગયો છે. આ પ્લાન્ટમાં ઉત્પાદિત થતી ઊર્જા સિહસદન વિસ્તારમાં પૂરી પાડવામાં આવે છે. જેને લઇને સિંહસદન સાસણમાં કુલ જરૂરિયાતના 45 ટકા ઊર્જા સોલર પાવર પ્લાન્ટ દ્વારા મેળવવામાં આવી રહી છે. જેને લઇને વીજળીના વપરાશમાં ઘટાડાની સાથે ખર્ચમાં ખૂબ મોટો કાપ આવતા સિંહસદન સાસણ સોલર ઊર્જા ક્ષેત્રના વપરાશમાં અગ્રેસર બન્યું છે.

સિંહસદનમાં જ 100 કિલોવોટ ઉર્જાના ઉત્પાદન ક્ષમતા ધરાવતો સોલર પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. અહીંથી ઉત્પાદીત થતી ઊર્જા સિંહસદનના વિવિધ કાર્યાલયો અને ગેસ્ટ હાઉસમાં ઉપયોગ થાય છે. ત્યારબાદ ઉત્પાદન થયેલી ઊર્જા સાસણ વીજ વિભાગને પરિવર્તિત કરવામાં આવે છે. તેના બદલામાં વીજ વિભાગ સાસણ સિંહસદનને આવતા વીજળી વપરાશના બિલમાં કંપની માફી પણ આપે છે.

સાસણ સિંહસદન દ્વારા જે પ્રકારે સોલર ઉર્જાના ઉત્પાદન ક્ષેત્રમાં સફળતા મેળવી છે. તેને લઈને સિંહસદનની વીજળી વપરાશની ક્ષમતામાં ઘટાડો થયો છે. તેની સાથો સાથ સોલર ઉર્જા થકી ઉત્પન્ન થતી ઉર્જાને વીજ કંપનીઓને આપીને વીજ કંપની પાસેથી સિંહસદન સાસણ વપરાશના બિલમાં પણ ફાયદો મેળવી રહી છે.

Intro:સાસણ સિંહ સદનમાં થઈ રહ્યો છે સોલાર ઊર્જાનો મહત્તમ ઉપયોગ કુલ જરૂરિયાતને ૪૫ ટકા વીજળી સોલાર ઉર્જા દ્વારા સાસણ સિંહ સદન મેળવી રહ્યું છે

Body:વીજળીના વપરાશ માં આત્મનિર્ભર બનવા તરફ સાસણ સિંહ સદન આગળ વધી રહ્યું છે કુલ વપરાશના ૪૫ ટકા જેટલી વીજળીનું ઉત્પાદન સોલાર પ્લાન્ટ દ્વારા સિંહ સદનમાં કરીને ખર્ચમાં કાપ મૂકવાની સાથે કુદરત દ્વારા મુક્ત અને મફતમાં મળતી વીજળીનું ઉત્પાદન કરીને એક સરાહનીય કદમ તરફ સિંહ સદન સાસણ અગ્રેસર બન્યું છે

સિંહ સદન સાસણ વીજળીના વપરાશ માં અને તેના ઉત્પાદનમાં અગ્રેસર બનતું જોવા મળી રહ્યું છે સિંહ સદન સાસણમાં આજથી બે વર્ષ પહેલા સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ સોલાર પાવર પ્લાન્ટ હવે સંપૂર્ણ પણે કાર્યરત બની ગયો છે આ પ્લાન્ટમાં ઉત્પાદિત થતી ઊર્જા સિહ સદન વિસ્તારમાં પૂરી પાડવામાં આવે છે જેને લઇને સિંહ સદન સાસણમાં કુલ જરૂરિયાતના ૪૫ ટકા ઊર્જા સોલાર પાવર પ્લાન્ટ દ્વારા મેળવવામાં આવી રહી છે જેને લઇને વીજળીના વપરાશ માં ઘટાડાની સાથે ખર્ચમાં ખૂબ મોટો કાપ આવતા સિંહ સદન સાસણ સોલાર ઊર્જાના ક્ષેત્રના વપરાશમાં અગ્રેસર બન્યું છે

સિંહ સદનમાં જ 100 કિલોવોટ ઉર્જાના ઉત્પાદન ક્ષમતા ધરાવતો સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે અહીંથી ઉત્પાદિત થતી ઊર્જા સિંહ સદનના વિવિધ કાર્યાલયો અને ગેસ્ટ હાઉસ માં ઉપયોગ થાય છે ત્યારબાદ ઉત્પાદન થયેલી ઊર્જા સાસણ વિજ વિભાગને પરિવર્તિત કરવામાં આવે છે તેના બદલામાં વીજ વિભાગ સાસણ સિંહ સદન ને આવતા વીજળી વપરાશના બિલમાં કંપની માફી પણ આપે છે સાસણ સિંહ સદન દ્વારા જે પ્રકારે સોલાર ઉર્જા ના ઉત્પાદન ક્ષેત્રમાં સફળતા મેળવી છે તેને લઈને સિંહ સદનની વીજળી વપરાશ ની ક્ષમતામાં ઘટાડો થયો છે અને સાથો સાથ સોલાર ઉર્જા થકી ઉત્પન્ન થતી ઉર્જા ને વીજ કંપનીઓને આપીને વીજ કંપની પાસેથી સિંહ સદન સાસણ વપરાશના બિલમાં પણ ફાયદો મેળવી રહી છે

બાઈટ 1 ડો. મોહન રામ નાયબ વન સંરક્ષક સાસણ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.