ETV Bharat / state

કેશોદમાં બાળકો માટે રમત ગમતની સુવિધાઓનો અભાવ - muncipal

જુનાગઢઃ કેશોદના બગીચામાં પુરતી સુવિધાઓ ઉપલબ્ધ કરવા શહેરીજનોએ માંગ કરી છે. સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવા છતાં સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે.

keshod
author img

By

Published : Jun 4, 2019, 7:59 AM IST

કેશોદના આંબાવાડી વિસ્તારમાં નગરપાલિપાલકા સંચાલિત જાહેર બગીચામાં સુવિધાઓના અભાવે શહેરીજનો નગરપાલિપાલકા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. વર્ષોથી બગીચામાં અનેક અસુવિધાઓ બાબતે નગરપાલિપાલકા તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી.

બગીચામાં બાળકોને રમવા માટે રમત ગમતના પુરતાં સાધનો નથી જે છે તે તુટેલી હાલતમાં છે. જીમના સાધનોછે પણ તે રૂમમાં કાયમી માટે તાળું મારેલું હોય છે. પીવાનાં પાણીની વ્યવસ્થા છે પણ પાણી પીવા માટે ગ્લાસની સુવિધા નથી અને ગંદકી કિચડ જોવાં મળે છે. સકેટીગ રીંગ બનાવવામાં આવી છે જેમાં પણ તીરાડો પડી ગયેલી છે.

કેશોદમાં બાળકો માટે રમત ગમતની સુવિધાઓનો અભાવ
વેકેશન દરમિયાન અને રજાનાં દિવસોમાં બાળકો બગીચામાં આવે છે પણ રમતગમતના સાધનો મોટાભાગના તુટેલી હાલતમાં છે જેથી બાળકોમા નિરાશા જોવા મળે છે ત્યારે અસુવિધા યુક્ત બગીચામાં બાળકો માટે રમત ગમતના સાધનો જે તુટેલી હાલતમાં છે તેનું રીપેરીંગ કરવામાં આવે અને રમત ગમતના સાધનોનો વધારો કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે નગરપાલિકા સંચાલિત બગીચામાં માટે અનેક ગ્રાન્ટ સરકારમાંથી આવતી હોય છે પરંતુ તંત્ર દ્વારા યોગ્ય સદ્ઉપયોગ થતો નથી તેને કારણે હાલ શહેરના મધ્યમાં આવેલા બગીચાની આવી સ્થિતિ સર્જાઇ છે.

Intro:Body:

no subject)

Inbox

x

Sanjay Vyas <sanjay.vyas@etvbharat.com>

Mon, Jun 3, 6:48 PM (11 hours ago)

to me

એકર - 

જુનાગઢ કેશોદના બગીચામાં પુરતી સુવિધાઓ ઉપલબ્ધ કરવા શહેરીજનોની માંગણી 

ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવા છતાં સુવિધાઓનો અભાવ 

કેશોદના આંબાવાડી વિસ્તારમાં નગરપાલિપાલકા સંચાલિત જાહેર બગીચામાં સુવિધાઓના અભાવે શહેરીજનો નગરપાલિપાલકા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યાછે વર્ષોથી બગીચામાં અનેક અસુવિધાઓ બાબતે નગરપાલિપાલકા તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી 

બાઈટ - નરસિંહ પરમાર (શહેરીજન) 

બગીચામાં બાળકોને રમવા માટે રમત ગમતના પુરતાં સાધનો નથી જે છે તે તુટેલી હાલતમાં છે જીમના સાધનોછે પણ તે રૂમમાં કાયમી માટે તાળું મારેલું હોયછે પીવાનાં પાણીની વ્યવસ્થા છે પણ પાણી પીવા માટે ગ્લાસની સુવિધા નથી અને ગંદકી કિચડ જોવાં મળે છે સકેટીગ રીગ બનાવવામાં આવી છે જેમાં પણ તીરાડો પડી ગયેલછે  

બાઈટ - નીલેશ ઉપાધ્યાય (શહેરીજન) 

વેકેશન દરમિયાન અને રજાનાં દિવસોમાં બાળકો બગીચામાં આવેછે પણ રમતગમતના સાધનો મોટાભાગના તુટેલી હાલતમાં છે જેથી બાળકોમા નિરાશા જોવા મળે છે ત્યારે અસુવિધા યુક્ત બગીચામાં બાળકો માટે રમત ગમતના સાધનો જે તુટેલી હાલતમાં છે તેનું રીપેરીંગ કરવામાં આવે રમત ગમતના સાધનોનો વધારો કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે 

બાઈટ - જીત પરમાર 

નગરપાલિકા સંચાલિત બગીચામાં માટે અનેક ગ્રાન્ટ સરકારમાંથી આવતી હોય છે પરંતુ તંત્ર દ્વારા યોગ્ય સદ્ ઉપયોગ થતો નથી તેને કારણે  હાલ શહેરના મદયમાં આવેલ  બગીચા આવી સ્થિતિ સર્જાઇ છે લોખંડની બિન ઉપયોગી લારીઓ ખુલ્લા પડી હોય યોગ્ય નિકાલ કરવામાં આવે તેમજ જાહેર બગીચાની 

 નગરપાલિકા દ્વારા સુવિધાઓ વધારવામા આવે તેવી લોક માંગ ઉઠી છે  સંજય વ્યાસ જુનાગઢ

વિજયુલ ftp.   GJ 01 jnd rular  03 =06=2019   keshod નામના ફોલ્ડરમાં

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.