ETV Bharat / state

કેશોદમાં સમ્યક સેવા સમિતિ દ્વારા સમૂહ લગ્નનું આયોજન, બૌદ્ધ વિધિ દ્વારા લગ્નબંધનમાં જોડાશે દલિત સમાજના યુગલ - Marriage by Buddhist ceremony

કેશોદમાં સમ્યક સેવા સમિતિ દ્વારા સમૂહ લગ્ન ( Samuh Lagn by Samyak Seva Samiti in Keshod ) યોજાશે. આગામી 4 ડીસેમ્બરે જેબી ફાર્મ જૂનાગઢ રોડ આહીર સમાજની બાજુમાં સમૂહ લગ્નનું આયોજન થશે જેમાં 21 જોડાં બૌદ્ધ વિધિ દ્વારા લગ્ન ( Marriage by Buddhist ceremony )ના બંધનમાં જોડાશે.

કેશોદમાં સમ્યક સેવા સમિતિ દ્વારા સમૂહ લગ્નનું આયોજન, બૌદ્ધ વિધિ દ્વારા લગ્નબંધનમાં જોડાશે દલિત સમાજના યુગલ

author img

By

Published : Oct 24, 2022, 12:38 PM IST

કેશોદ આગામી ડિસેમ્બર મહિનામાં કેશોદ ખાતે દલિત સમાજના સમૂહ લગ્ન ( Samuh Lagn by Samyak Seva Samiti in Keshod )નું આયોજન થયું છે. 219 દંપતિઓ આ સમૂહ લગ્નમાં ભાગ લેશે. જેમાં ભોજનના દાતા તરીકે આહિર અગ્રણી હીરાભાઈ જોટવાય તેમનું યોગદાન આપ્યું છે. આ સિવાય સર્વ સમાજના અગ્રણી નેતાઓ પણ આ સમૂહ લગ્નમાં હાજર રહીને નવદંપતિઓને શુભ આશીર્વાદ પાઠવશે.

કેશોદમાં સમ્યક સેવા સમિતિ આયોજીત ચતુર્થ સમૂહ લગ્ન યોજાશે કેશોદ તાલુકા શહેર આયોજીત સમ્યક સેવા સમિતિ દ્વારા સમૂહ લગ્ન ( Samuh Lagn by Samyak Seva Samiti in Keshod )નું આયોજન આગામી 4 ડીસેમ્બરે જેબી ફાર્મ જૂનાગઢ રોડ આહીર સમાજની બાજુમાં સમૂહ લગ્નનું આયોજન થશે. કેશોદ ખાતે તથાગત બુદ્ધ સમૂહ લગ્ન સેવા સમિતિ અને સમ્યક સેવા સમિતિ દ્વારા સતત ચાર વર્ષથી ધામેધુમે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે.

બૌદ્ધ વિધિ દ્વારા લગ્ન આ સમૂહ લગ્ન ( Samuh Lagn by Samyak Seva Samiti in Keshod )માં 21 નવદંપતિઓ બૌદ્ધ વિધિ દ્વારા લગ્ન ગ્રંથિ ( Marriage by Buddhist ceremony )થી જોડાશે અને નવા જીવનની શરૂઆત કરશે. કેશોદ સમ્યક સેવા સમિતિ અને દાતાઓના સહયોગથી દરેક દીકરીઓને અનેક ચીજવસ્તુઓ કરિયાવર સ્વરૂપે આપવામાં આવશે.જેમાં સમિતિના દરેક કાર્યકરો દ્વારા કેશોદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.