ETV Bharat / state

આગામી પાંચ વર્ષ માટે વિસાવદર વિધાનસભાનો રોડ મેપ રજૂ કરતા ધારાસભ્ય ભુપત ભાયાણી

author img

By

Published : Dec 10, 2022, 6:26 PM IST

વિસાવદર વિધાનસભા બેઠક (Visavadar Assembly Seat Of Junagadh )પરથી આપના ભુપત ભાયાણીનો વિજય (AAP MLA Bhupat Bhayani ) થયો છે. તેમણે આગામી સમયમાં કયા પ્રકારે વિસાવદરના વિકાસ માટે રુપરેખા તૈયાર (Road Map Of Visavadar Development )કરી છે તેને લઇને તેમની સાથે વાતચીત કરવામાં આવી હતી.

આગામી પાંચ વર્ષ માટે વિસાવદર વિધાનસભાનો રોડ મેપ રજૂ કરતા ધારાસભ્ય ભુપત ભાયાણી
આગામી પાંચ વર્ષ માટે વિસાવદર વિધાનસભાનો રોડ મેપ રજૂ કરતા ધારાસભ્ય ભુપત ભાયાણી
ગંભીરતાથી કામ કરવાનો ભરોસો દર્શાવતાં ભાયાણી

જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠક Visavadar Assembly Seat Of Junagadh પર ભાજપ અને કોંગ્રેસને ચૂંટણી જંગમાં પરાજય આપીને આમ આદમી પાર્ટીના ભુપત ભાયાણી (AAP MLA Bhupat Bhayani ) ધારાસભ્ય બનવામાં સફળ રહ્યા છે. આગામી પાંચ વર્ષ સુધી મતવિસ્તારમાં મતદારોએ વ્યક્ત કરેલા ભરોસા બદલ વિકાસના કામોને અગ્રિમતા આપવાની સાથે ગામડાઓથી બનેલી વિધાનસભા ખેડૂત અને સિંચાઈના પ્રશ્નોને લઈને આજે પણ પછાત જોવા મળે છે. તેના પર ખૂબ ગંભીરતાથી કામ કરવાનો ભરોસો (Road Map Of Visavadar Development ) ધારાસભ્ય ભુપત ભાયાણીએ વ્યક્ત કર્યો છે.

સવાલ આગામી પાંચ વર્ષ સુધી મતવિસ્તારની વિકાસની રૂપરેખા અંગે તમે શું કહો છો

જવાબ વિસાવદર મતવિસ્તારમાં ધારાસભ્ય પદે ચૂંટાયા પહેલા સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતાં. હવે જ્યારે ધારાસભ્ય બન્યા (AAP MLA Bhupat Bhayani ) ત્યારે તમામ વર્ગની સાથે સામાજિક અને રાજકીય પ્રવૃત્તિ વધુ આગળ ધપાવવી પડશે. આગામી પાંચ વર્ષમાં સમૂહ લગ્ન તેમજ મત વિસ્તારમાં દરેક જ્ઞાતિની સમાજવાડી અને આફતના સમયમાં લોકોને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તેને લઈને આગામી પાંચ વર્ષમાં કામગીરી (Road Map Of Visavadar Development )કરવાનો કોલ છે.

સવાલ આગામી પાંચ વર્ષ સુધી વિધાનસભાના સ્થાનિક મુદ્દાઓને લઈને શું કરવા માંગો છો

જવાબ વિસાવદર વિધાનસભા ગામડાઓના મતદારોથી ઘેરાયેલી વિધાનસભા છે. જેમાં ખેડૂતના અનેક પ્રશ્નો આજે પણ બે દસકા કરતા વધુ સમયથી જોવા મળે છે. ખેડૂતોને મળતા પાક વિમાનું પ્રીમિયમ દિવસ દરમિયાન ખેતીની વીજળી ગામડાઓમાં પીવાનું ચોખ્ખું પાણી અને ખેતી માટે સિંચાઈ યોજનાઓમાં સૌની યોજના થકી પાણી પહોંચાડવામાં આવે. તેમજ ખાતર દવા અને ટ્રેક્ટરના રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ખૂબ મોટી જીએસટી લેવામાં આવે છે તેમાં ઘટાડો થાય તે અંગે રાજ્ય વિધાનસભામાં રજૂઆત કરાશે (AAP MLA Bhupat Bhayani )અને સરકારના વિચાર પર તમામ સમસ્યાઓ મૂકીને તેનું નિરાકરણ થાય તે દિશામાં કામ (Road Map Of Visavadar Development )કરીશ.

સવાલ વિસ્તારમાં સૌથી મોટી સમસ્યાના નિરાકરણ માટે કેવું કામ કરશો

જવાબ વિસાવદર વિધાનસભા બેઠક મુખ્યત્વે ગ્રામીણ વિધાનસભા બેઠક તરીકે ઓળખાય છે. અહીં ખેતીની સાથે એકમાત્ર હીરા ઉદ્યોગ ટકેલો જોવા મળે છે ત્યારે એક ગામથી બીજા ગામને માર્ગ સાથે જોડી શકાય તેને લઈને માર્ગના નવીનીકરણનું કામ શરૂ કરાશે. વધુમાં ગ્રામ્ય વિધાનસભા હોવાના કારણે ખેતરોમાં સિંચાઈનો પ્રશ્ન પણ ખૂબ વિકટ બને છે. ત્યારે ખેડૂતોને સિંચાઈની સુવિધા મળી રહે તે અંગે ગંભીરતાથી કામ (AAP MLA Bhupat Bhayani )કરવામાં આવશે. વધુમાં વિસાવદર વિધાનસભામાં ડાયમંડ ઉદ્યોગને લઈને પણ નિરાશાના વાદળો જોવા મળે છે. એકમાત્ર ઉદ્યોગ તરીકે વિસાવદર વિધાનસભામાં ડાયમંડ ઉદ્યોગ માનવામાં આવે છે. પરંતુ તેમાં સરકારની નિષ્ક્રિયતાને કારણે કોઈ કામ થતું નથી. ત્યારે હીરા ઉદ્યોગને ફરી ઉન્નતિના શિખરો પર લઈ જવા માટે આગામી પાંચ વર્ષ સુધી તેમના દ્વારા કામ કરવામાં (Road Map Of Visavadar Development )આવશે.

સવાલ વિસાવદર વિધાનસભા બેઠક પર જીતનું સૌથી મોટું કારણ શું માનો છો

જવાબ પાછલા એક દસકાથી મતદારો ત્રાહિમામ પોકારી ગયા છે. પછાત વિધાનસભા વિસ્તાર હોવાને કારણે લોકપ્રતિનિધિ કામ લેવામાં સરકાર પાસેથી નિષ્ફળ હતાં. વિધાનસભામાં મતવિસ્તારના પ્રશ્નો ખૂબ જ ગાજયા પરંતુ પરિણામ શૂન્ય મળ્યું. જેને કારણે મતદારો ત્રાસી ગયા હતા અને ભાજપ તેમજ કોંગ્રેસના ત્રાસમાંથી મુક્ત થવા માટે મને (AAP MLA Bhupat Bhayani )પસંદ કર્યા છે તે જીતનું એકમાત્ર કારણ છે.

સવાલ જીત બદલ મતદારોને કેવા શબ્દોમાં ધન્યવાદ કહેવા માંગો છો

જવાબ મારા તમામ મતદારોનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું વિધાનસભા બેઠક પર જીત મતદારોની સાથે કાર્યકરોની મહેનત અને પક્ષના મોવડી મંડળનું માર્ગદર્શન પણ ખૂબ જ મહત્વનું છેં ત્યારે જીત બદલ હું ખરા હૃદયથી મતદારોનો આભાર માનવાની સાથે સાથે મારી સાથે ચૂંટણીના સમયમાં કામ કરેલા તમામ કાર્યકરો અને પક્ષના મોવડી મંડળ પણ વિસાવદર વિધાનસભા જીતવા માટે મારુ જે મનોબળ વધાર્યું છે તેને લઈને તમામનો અંતઃકરણપૂર્વક આભાર (AAP MLA Bhupat Bhayani )માનીશ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.