ETV Bharat / state

જુનાગઢમાં વિચિત્ર અકસ્માત, કારમાં સવાર 4 લોકોનો આબાદ બચાવ

જુનાગઢ: જિલ્લામાં આવેલા માંગરોડ તાલુકાના ગડુ ચોરવાડ રોડ પર એક કાર શનિવારની મોડી રાતે ચોરવાડથી વેરાવળ જવા માટે નીકળી હતી. ત્યારે હાઇ-વે પર આ કારના ચાલકે પોતાના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ફંગોળાઇને ખેતરમાં એક નારિયેળીના ઝાડ પર ચડી ગઇ હતી. જો કે, મોડી રાતે સર્જાયેલા આ અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોમાંથી કોઇને પણ જાનહાની થઇ નથી. પરંતુ આ અકસ્માત વિચિત્ર પ્રકારનો જોવા મળ્યો છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 28, 2019, 3:11 PM IST

કાર ફુલ સ્પીડમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે, તે દરમિયાન ડ્રાઇવર દ્વારા કાબુ ગુમાવ્યો હોવાના પગલે આવો વિચિત્ર અકસ્માત સર્જાયો હોવાનું લાગી રહ્યું છે.

અકસ્માતનો સ્પોટ વીડિયો

આ અકસ્માતમાં કાર નારયેળીના ઝાડ પર વચ્ચે લટકાયેલી હાલતમાં જોવા મળી રહી છે.

કાર ફુલ સ્પીડમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે, તે દરમિયાન ડ્રાઇવર દ્વારા કાબુ ગુમાવ્યો હોવાના પગલે આવો વિચિત્ર અકસ્માત સર્જાયો હોવાનું લાગી રહ્યું છે.

અકસ્માતનો સ્પોટ વીડિયો

આ અકસ્માતમાં કાર નારયેળીના ઝાડ પર વચ્ચે લટકાયેલી હાલતમાં જોવા મળી રહી છે.

જુનાગઢ માંગરોળ માળીયા હાટીના ગડુ ચોરવાડ રોડ પર કાર જાળવે ચડી ચાલક સહિત  ચારનો બચાવ
આજે મોડી રાતના સમયે ચોરવાડથી વેરાવળ જવા  નીકળેલ એક  કાર મોડીરાત્રીના ચોરવાડ ગડુ હાઇવે ઉપર એક કાર ચાલકે પોતાના સ્ટેરીંગપર કાબુ ગુમાવતા કાર ફંગોળાઇ ને ખેતરમાં એક નાળીયેરીના જાડ ઉપર ચડી ગયાનું સામે આવ્યું છે મોડી રાતના આ બનાવમાં  કારમાં બેઠેલ ચારમાંથી કોઈને કોઇ જાનહાની ના અહેવાલ મળેલ નથી પરંતુ આ અકસ્માત વિચીત્ર પ્રકારનો જોવા મળીયો છે
ખાસ કરીને જોઇએ તો ભાગ્યેજ જોવા મળતો આ અકસ્માત વિચીત્ર પણે અનોખો અકસ્માત સર્જાયો છે અને બાળકના રમકડાની કારની જેમજ આ સાચી કાર એક નાળીયેરીના અડધા જાડ ઉપર ચડેલ જોવા મળીરહી છે 
ખાસ કરીને જોઇએ તો આ કાર ની સ્પીડ હાઇસ્પીડ મનાઇ રહી છે અને આ કાર હાઇસ્પીડમાં ડ્રાઇવર દવારા કાબુ ગુમાવ્યો હોય તોજ આવો ભયંકર અકસ્માત સર્જાયો છે જેમાં કહેવતછે કે જેને રામરાખે તેને કોણ ચાખે આવુંજ અહી જોવા મળીરહયું છે અને કારમાં સવાર ચાર લોકોનો હેમખેમ બચાવ થતાંજ સૌ કોઇને નવાઇ લાગી રહીછે પરંતું કારને જોતાં લાગેછે કે આમાં કોઇ જાનહાનીતો થયજ હશે પરંતું આ સત્ય કહેવત અહી સાર્થક બની છે સંજય વ્યાસ જુનાગઢ



વિજયુલ  ftp.    GJ 01 jnd rular  28 =04=2019 aksmat  નામના ફોલ્ડરમાં
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.