ETV Bharat / state

જૂનાગઢમાં ભારે વરસાદને પગલે ખેડૂતોનો મગફળી અને કપાસનો પાક ધોવાયો

જૂનાગઢઃ જિલ્લા પર મેઘરાજા મુકામ કરી રહયા હોય તેવું વાતાવરણ હાલ જોવા મળી રહ્યું છે. જિલ્લાના વિસાવદર તાલુકામાં અવિરત પડી રહેલા વરસાદને કારણે મગફળી અને કપાસનો પાક નષ્ટ થવાને આરે પહોંચી ગયો છે. જેને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Sep 29, 2019, 10:11 PM IST

છેલ્લા એક મહિનાથી જૂનાગઢ જિલ્લા પર મેઘરાજા અવિરત પણે વરસી રહયા છે. જેને કારણે હવે લીલા દુષ્કાળની શક્યતાઓ જોવામાં આવી રહી છે, ત્યારે શનિવારથી ફરીથી વરસાદ ધોધમાર વરસવાનું શરૂ કરી દેતા ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ભારે વરસાદને પગલે ચોમાસુ પાક નિષ્ફળ જવાની ભીતિને લઈને ખેડૂતો ચિંતામાં ગરકાવ થઇ ગયા છે.

વરસાદને પગલે ખેડૂતોનો મગફળી અને કપાસનો પાક ધોવાયો

છેલ્લા એક મહિનાથી જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદે ધોધમાર ઇનિંગ્સ રમતા ચારેકોર વરસાદી પાણી જોવા મળી રહયા છે. જિલ્લાના વિસાવદર, કેશોદ અને માંગરોળ તાલુકાઓમાં પરિસ્થિતિ વધુ કફોડી બની રહી છે. ખાસ કરીને માંગરોળ અને વિસાવદરમાં વરસાદને કારણે મગફળી અને કપાસનો પાક નષ્ટ થવાને આરે છે. જેને લઈને ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા સરકાર તાકીદે નુકસાન અંગેનો સર્વે કરીને ખેડૂતોને વળતર ચૂકવે તેવી માગ કરી છે.

વિસાવદર તાલુકામા મગફળી અને કપાસનું બહોળા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે, ત્યારે અવિરત પડી રહેલા વરસાદને પગલે મગફળી કોહવાઈ જતા તાલુકાના મોટા ભાગના ખેતરોમાં પાક નષ્ટ થઇ રહ્યો છે. જયારે કપાસમાં ભેજવાળા વાતાવરણને કારણે જીવાતનો ઉપદ્રવ આવતા તે પણ નષ્ટ થવાને આરે છે. જેને ખેડુતોને પડયા પર પાટુ સમાન માનવામાં આવી રહ્યો છે, જેને લઈને ખેડૂતો સરકાર સમક્ષ રાહતની માગ કરી રહ્યા છે.

Intro:અવિરત પડી રહેલા વરસાદને પગલે વિસાવદર તાલુકાના ખેડૂતો સંકટમાંBody:જૂનાગઢ જિલ્લા પર મેઘરાજા મુકામ કરી રહયા હોય તેવું વાતાવરણ હાલ જોવા મળી રહ્યું છે જિલ્લાના વિસાવદર તાલુકામાં અવિરત પડી રહેલા વરસાદને કારણે મગફળી અને કપાસનો પાક નષ્ટ થવાને આરે પહોંચી ગયો છે જેને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે

છેલા એક મહિનાથી જૂનાગઢ જિલ્લા પર મેઘરાજા અવિરત પણે વરસી રહયા છે જેને કારણે હવે લીલા દુષ્કાળની શક્યતાઓ જોવામાં આવી રહી છે ત્યારે ગઈ કાલથી ફરીથી વરસાદે ધોધમાર વરસવાનું શરૂ કરી દેતા ખેડૂતોમાં ભારે ચિંતા જોવામાં આવી રહી છે ભારે વરસાદને પગલે ચોમાસુ પાક નિસ્ફળ જવાની ભીતિને લઈને ખેડૂતો ચિંતામાં ગરકાવ થઇ ગયા છે

બાઈટ - 01 સુભાસ ગોંડલીયા ખેડૂત વિસાવદર

છેલા એક મહિનાથી જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદે ધોધમાર ઇનિંગ્સ રમતા ચારેકોર વરસાદી પાણી જોવા મળી રહયા છે જિલ્લાના વિસાવદર કેશોદ અને માંગરોળ તાલુકાઓમાં પરિસ્થિતિ વધુ કફોડી બની રહી છે ખાશ કરીને માંગરોળ અને વિસાવદરમાં વરસાદને કારણે મગફળી અને કપાસનો પાક નષ્ટ થવાને આરે છે જેને લઈને ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા સરકાર તાકીદેનુકસાન અંગેનો સર્વે કરીને ખેડૂતોને વળતર ચૂકવે તેવી માગ કરી છે

બાઈટ 02 મુનેશ પોંકીયા ખેડૂત વિસાવદર

વિસાવદર તાલુકામા મગફળી અને કપાસનું બહોળા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે ત્યારે અવિરત પડી રહેલા વરસાદને પગલે મગફળી કોહવાઈ જતા તાલુકાના મોટા ભાગના ખેતરોમાં પાક નષ્ટ થઇ રહ્યો છે જયારે કપાસમાં ભેજવાળા વાતાવરણને કારણે જીવાતનો ઉપદ્રવ આવતા તે પણ નષ્ટ થવાને આરે છે જેને ખેડુતોને પડયા પર પાટુ સમાન માનવામાં આવી રહ્યો છે જેને લઈને ખેડૂતો સરકાર સમક્ષ રાહતની માગ કરી રહ્યા છે Conclusion:કપાસ અને મગફળીનો પાક ભારે વરસાદને કારણે નષ્ટ થવાને આરે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.