ETV Bharat / state

માંગરોળમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, નોળી નદીમાં પુર આવતા કામનાથ પાસેનો રસ્તો બંધ

માંગરોળ: જૂનાગઢના માંગરોળ સહીત દરીયાઇ વિસ્તારમા ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત વરસી રહેલા વરસાદથી નોળી નદીમાં પુર આવતા કામનાથ પાસેનો રસ્તો બંધ થઇ ગયો હતો.

gfj
author img

By

Published : Sep 11, 2019, 1:04 PM IST

માંગરોળ પંથકમાં ગઇકાલ રાત્રિથી સાર્વત્રિક વરસાદને પગલે પાણી પાણી થઇ ગયું છે. હાલ બીજી વખત નોળી નદીમાં પુર આવતા કામનાથ પાસેથી જતા રાહદારીઓ અટવાયા હતાં. લંબોરા, ઠેલાણા, શેખપુર, વિરપુર સહીતના ગામોનો સંપર્ક વિહોણા થઇ ગયા છે. આ ગામોને જોડતા રસ્તા પર પાણીમ ફરી વળતા લોકો અટવાઇ ગયા છે. માંગરોળ -કેશોદ રોડ પર વલ્લભગઢ પાસે પાણી ભરાતા માંગરોળ-કેશોદ રોડની અવર જવર બંધ થઇ હતી.

માંગરોળમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, નોળી નદીમાં પુર આવતા કામનાથ પાસેનો રસ્તો બંધ

જો કે ચાલુ વર્ષમાં માંગરોળ પંથકમા ઓછો વરસાદ નોંધાયો હતો, પરંતુ છેલ્લા દસ દિવસમા બે વાર નદીમાં પૂર આવતા લોકો નદીનો નજારો જોવા પરીવાર સાથે ઉમટી પડયા હતાં. સારા વરસાદને પગલે લોકોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો.

Intro:MangrolBody:માગરોળ. જુનાગઢના માગરોળ સહીત દરીયાઇ વિસ્તારમા ધોધમાર વરસાદ, ચાર થી પાચ ઈચ જેટલો વરસાદ, નોળી નદીમા પુર આવતા કામનાથ પાસે રસ્તો બંધ, અનેક ગામોના સંપર્ક ટુટીયા,
,, માગરોળ પંથક મા ગત રાત્રીથી સાર્વત્રિક વરસાદને પગલે ચારેકોર પાણી પાણી થયુ છે, હાલ બીજી વખત નોળી નદીમા પુર આવતા કામનાથ પાસે થી જતા રાહદારીઓ અટવાયા હતા, લંબોરા,ઠેલાણા, શેખપુર વિરપુર સહીતના ગામોને તાલુકા મથકનુ સંપક ટુટીયો હતો, ગામોને જોડતો રસ્તો અવર જવર અટવાતા લોકો મુશકેલી અનુભવી રહીયા છે, માગરોળ કેશોદ રોડ પર વલ્લભગઢ પાસે પાણી ભરાતા માગરોળ કેશોદ રોડની અવર જવર બંધ થય હતી,
બાઈટ જીવણભાઈ
વીઓ, ચાલુ વર્ષ માગરોળ પંથકમા ઓછો વરસાદ હતો અને છેલ્લા દશ દિવસમા બે વાર નદી આવતા લોકો નદીનુ નજારો જોવા પરીવાર સાથે ઉમટી પડયા,
બાઈટ. હારુનભાઈ
વીઓ .. છેલ્લા આઠ દીવસથી વરસાદને પગલે ખેડુતોમા ખૂશી વ્યાપીછે જ્યારે કામનાથ પુલ ઉપરથી પાણી જતા લોકોનુ અવર જવર બંધ થયુ છે, ત્યારે હાલતો સારા વરસાદને પગલે લોકોમા અનેરો આનંદ જોવા મળે છે.. સંજય વ્યાસ જુનાગઢConclusion:માગરોળ. જુનાગઢના માગરોળ સહીત દરીયાઇ વિસ્તારમા ધોધમાર વરસાદ, ચાર થી પાચ ઈચ જેટલો વરસાદ, નોળી નદીમા પુર આવતા કામનાથ પાસે રસ્તો બંધ, અનેક ગામોના સંપર્ક ટુટીયા,
,, માગરોળ પંથક મા ગત રાત્રીથી સાર્વત્રિક વરસાદને પગલે ચારેકોર પાણી પાણી થયુ છે, હાલ બીજી વખત નોળી નદીમા પુર આવતા કામનાથ પાસે થી જતા રાહદારીઓ અટવાયા હતા, લંબોરા,ઠેલાણા, શેખપુર વિરપુર સહીતના ગામોને તાલુકા મથકનુ સંપક ટુટીયો હતો, ગામોને જોડતો રસ્તો અવર જવર અટવાતા લોકો મુશકેલી અનુભવી રહીયા છે, માગરોળ કેશોદ રોડ પર વલ્લભગઢ પાસે પાણી ભરાતા માગરોળ કેશોદ રોડની અવર જવર બંધ થય હતી,
બાઈટ જીવણભાઈ
વીઓ, ચાલુ વર્ષ માગરોળ પંથકમા ઓછો વરસાદ હતો અને છેલ્લા દશ દિવસમા બે વાર નદી આવતા લોકો નદીનુ નજારો જોવા પરીવાર સાથે ઉમટી પડયા,
બાઈટ. હારુનભાઈ
વીઓ .. છેલ્લા આઠ દીવસથી વરસાદને પગલે ખેડુતોમા ખૂશી વ્યાપીછે જ્યારે કામનાથ પુલ ઉપરથી પાણી જતા લોકોનુ અવર જવર બંધ થયુ છે, ત્યારે હાલતો સારા વરસાદને પગલે લોકોમા અનેરો આનંદ જોવા મળે છે.. સંજય વ્યાસ જુનાગઢ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.