ETV Bharat / state

જૂનાગઢના અવાણિયામાં પ્રાથમિક શાળામાં કરવામાં આવી તાળાબંધી

જૂનાગઢઃ એક તરફ સરકાર બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવા માટે વિવિધ યોજનાઓ ઘડી રહી છે, ત્યારે જૂનાગઢ જિલ્લાના અવાણિયા ગામે શિક્ષિકા બાળકોને સારૂ શિક્ષણ આપવામાં ન આવતા ગામના લોકો અને વિદ્યાર્થીઓ દ્વારા પ્રાથમિક શાળામાં તાળાબંધી કરવામાં આવી છે

jnd
author img

By

Published : Jun 29, 2019, 9:46 PM IST

હાલમાં લોકો સરકારી શાળાઓ છોડીને પ્રાઇવેટ શાળામાં પોતાના બાળને અભ્યાસ માટે મૂકી રહ્યા છે અને સરકારી શાળાઓમાં ખાલીખમ જોવા મળી રહી છે. ત્યારે આજે સરકારી શાળાની વધુ એક વિગત સામે આવી છે. જેમાં માળીયા હાટીના તાલુકાના અવાણીયા ગામની શાળામાં એક શિક્ષિકા બાળકોને સારૂં શિક્ષણ નહી આપતા હોવાથી ગામ લોકોએ ફરીયાદ ઉઠાવી છે.

જૂનાગઢના અવાણિયામાં પ્રાથમિક શાળામાં કરવામાં આવી તાળાબંધી

જયાં સુધી આ શિક્ષિકાની બદલી નહીં થાય ત્યાં સુધી શાળાને તાળા બંધી કરી રાખવામાં આવશે. હાલ તો આ બાબતે ત્યાંના શિક્ષકો દ્વારા ઉચ્ચ કક્ષાએ જાણ કરવામાં આવી છે.

Intro:Skul talabandhiBody:જૂનાગઢ

માળીયા હાટીના અવાણિયા ગામે પ્રાથમીક શાળામાં કરીઇ તાળાં બંધી

વિધાર્થીઓ અને વાલીઓ દ્વારા કરવામાં આવી તાળા બંધી

શિક્ષિકા ગેરવર્તન કરતી હોવાથી વિધાર્થી અને વાલીઓ દ્વારા કરવામાંp આવી તાળા બંધી

જ્યા સુધી શિક્ષિકાની બદલી નહીં કરવામાં આવે ત્યાં સુધી તાળાં બંધી રહેશે ની વિગતો મળી રહી છે
ખાસ કરીને જોઇએ તો હાલમાં લોકો સરકારી શાળાઓ મુકીને પ્રાઇવેટ શાળામાં પોતાના બાળને અભ્યાસ માટે મુકી રહયા છે અને સરકારી શાળાઓમાં ખાલીખમ જોવામળી રહીછે ત્યારે આજે સરકારી શાળાની વધુ એક વિગત સામે આવી છે જેમાં માળીયા હાટીના તાલુકાના અવાણીયા ગામની શાળામાં એક શિક્ષીકા બાળકોને સારૂં શિક્ષણ નહી આપતા હોવાની ગામલોકોએ ફરીયાદ ઉઠાવી છે અને જયાં સુધી આ શિક્ષીકાની બદલી નહી થાય ત્યાં સુધી સ્કુલને તાળા બંધી કરાઇ છે હાલતો આ બાબતે ત્યાંના શિક્ષકો દવારા ઉચ્ચ કક્ષાએ જાણ કરાઇ છે ત્યારે શિક્ષીકાની બદલીની માંગ ગામલોકો દવારા કરી આજે અવાણીયા ગામની સ્કુલમાં તાળા બંધી કરાઇ છે ત્યારે આ બાબતે સરકારી તંત્ર દવારા શું નિર્ણય કરાઇ તેતો જોવાનુંજ રહયું સંજય વ્યાસ જુનાગઢ
બાઇટ = વિધાર્થીConclusion:જૂનાગઢ

બાઇટ = વિધાર્થી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.