ETV Bharat / state

જૂનાગઢ બેઠકના ઉમેદવાર પુંજા વંશ આવતી કાલે નોંધાવશે ઉમેદવારી - Nomination

જૂનાગઢ: લોકસભા બેઠક પરથી કોંગ્રેસ પક્ષ દ્વારા લોકસભાની ચૂંટણી જંગમાં ઉમેદવાર તરીકે પુંજાભાઈ વંશની પસંદગી કરવામાં આવી છે. પૂંજા વંશ આવતી કાલે ઉમેદવારી નોંધાવશે.

ફાઇલ ફોટો
author img

By

Published : Apr 1, 2019, 10:19 PM IST

જૂનાગઢની બેઠક પરથી લોકસભાના ઉમેદવાર તરીકે પસંદગી મેળવ્યા બાદ પૂંજા વંશ આવતી કાલે ઉમેદવારી નોંધાવશે. પૂંજા વંશ સવારે 9 કલાકે કોંગ્રેસના કાર્યકરતાઓ સાથે રેલી કાઢીને ઉમેદવારી પત્ર રજુ કરશે.

આવતી કાલે જૂનાગઢ લોકસભા સીટ પર ચૂંટણી જંગના શ્રી ગણેશ થવા જઇ રહ્યા છે. આવતી કાલે કોંગ્રેસના ઉમેદવાર પુંજાભાઈ વંશ કાર્યકરોને સંબોધીને તેમની ઉમેદવારી રજુ કરવા માટે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચશે.

આ સમયે તેમની સાથે જૂનાગઢ જિલ્લાના ધારાસભ્યો તેમજ પ્રદેશ કોંગ્રેસના કેટલાક નેતાઓ પણ હાજર રહીને જૂનાગઢ બેઠક ભાજપ પાસેથી આંચકી લેવા કાર્યકરોને અપીલ કરશે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014માં જૂનાગઢ સીટ પરથી પુંજાભાઈ વંશનો 1 લાખ કરતા પણ વધુ મતોથી પરાજય થયો હતો. ત્યારે ફરી એક વખત જીતના વિશ્વાસ સાથે આવતી કાલે ઉમેદવારીપત્રક ભરશે.

Intro:Body:

REPORTER NAME - MANISH DODIYA. SLUG -CONG FEED ID - ftp1.etvbharat.com TOTAL FEED - 01 L.E.T - JUNAGADH. (કોઈ પણ વિડિઓ ના ખૂલતો હોય કે પ્લે ના થતો હોય તો કોલ કરજો વિઝયુઅલ એફ,ટી,પી કર્યા છે) જૂનાગઢ લોકસભા બેઠક પર આવતી કાલે કોંગ્રેસના ઉમેદવાર પુંજાભાઈ વંશ નોંધાવશે તેમની ઉમેદવારી,સવારે 9 કલાકે કોંગી કાર્યકરો સાથે રેલી કાઢીને ઉમેદવારી પત્ર રજુ કરશે. આવતી કાલે જૂનાગઢ લોકસભા સીટ પર ચૂંટણી જંગના શ્રી ગણેશ થવા જય રહયા છે આવતી કાલે કોંગી ઉમેદવાર પુંજાભાઈ વંશ કાર્યકરોને સંબોધીને તેમની ઉમેદવારી રજુ કરવા માટે જીલા કલેકટર કચેરી પહોંચશે આ સમયે તેમની સાથે જૂનાગઢ જિલ્લાના ધારાસભ્યો તેમજ પ્રદેશ કોંગ્રેસના કેટલાક નેતાઓ પણ હાજર રહીને જૂનાગઢ બેઠક ભાજપ પાસેથી આંચકી લેવા કાર્યકરોને અપીલ કરશે અત્રે ઉલ્લેખનીય છેકે વર્ષ 2014માં જૂનાગઢ સીટ પરથી પુંજાભાઈ વંશનો 1 લાખ કરતા પણ વધુ મતોથી પરાજય થયો હતો ત્યારે ફરી એક વખત જીતના વિશ્વશ સાથે આવતી કાલે ઉમેદવારીપત્રક ભરશે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.