ETV Bharat / state

મતદાન પ્રક્રિયા સાથે જોડાયેલા કર્મચારીઓની તાલીમ, મતદારોની સુવિધા વિશે માર્ગદર્શન અપાયું - મતદાન પ્રક્રિયા સાથે જોડાયેલા કર્મચારીઓની તાલીમ

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ( Gujarat Assembly Election 2022 ) 1લી તારીખના મતદાનને લઈને મતદાન મથકમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે ઇવીએમ વીવીપેટ અને અન્ય મતદાન પ્રક્રિયા માટે તજજ્ઞોની હાજરીમાં તાલીમ ( Polling Process Training Workshop in Junagadh ) યોજવામાં આવી હતી. જેમાં જૂનાગઢ નાયબ કલેકટર ભૂમિબેન કેશવાલાએ કર્મચારીઓને મતદાનને લગતી તાલીમને લઈને માર્ગદર્શન ( EVM VVPAT Guidance ) પૂરું પાડ્યું હતું.

મતદાન પ્રક્રિયા સાથે જોડાયેલા કર્મચારીઓની તાલીમ, મતદારોની સુવિધા વિશે માર્ગદર્શન અપાયું

author img

By

Published : Nov 22, 2022, 10:20 PM IST

ન્યૂઝ ડેસ્ક ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ( Gujarat Assembly Election 2022 ) 1લી તારીખના મતદાનને લઈને મતદાન મથકમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે ઇવીએમ વીવીપેટ અને અન્ય મતદાન પ્રક્રિયા માટે તજજ્ઞોની હાજરીમાં કર્મચારીઓની તાલીમ ( Polling Process Training Workshop in Junagadh )યોજવામાં આવી હતી. જેમાં જૂનાગઢમાં નાયબ કલેકટર ભૂમિબેન કેશવાલાએ વિશેષ ઉપસ્થિત રહીને મતદાન પ્રક્રિયામાં સામેલ કર્મચારીઓને મતદાનને લગતી તાલીમ ને લઈને માર્ગદર્શન ( EVM VVPAT Guidance )પૂરું પાડ્યું હતું.

તજજ્ઞોની હાજરીમાં કર્મચારીઓની તાલીમ યોજાઈ

મતદાન પૂર્વે મતદાન કર્મચારીઓની તાલીમ યોજાઈ આગામી પહેલી તારીખે રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન હાથ ધરવા જઈ રહ્યું છે ત્યારે મતદાન પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓ માટે મતદાન તાલીમ શિબિરનું આયોજન જૂનાગઢમાં કરાયું હતું. જેમાં મતદાનના દિવસે હાજર રહીને ફરજ બજાવનાર કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં ઇવીએમ વીવીપેટ અને ( EVM VVPAT Guidance )મતદાનની અન્ય કામગીરી અંગે કર્મચારીઓને ઉપસ્થિત તજજ્ઞ અને નાયબ કલેકટર ભૂમિબેન કેશવાલાના માર્ગદર્શન નીચે તાલીમ ( Polling Process Training Workshop in Junagadh )આપવામાં આવી હતી.

મતદારો માટે સુવિધાની કાળજી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ( Gujarat Assembly Election 2022 ) મતદાનના દિવસે તમામ પ્રકારની સુવિધાઓ સાથે મત આપવા માટે આવતો મતદાર કોઈ મુશ્કેલીનો સામનો ન કરે તે માટે વિશેષ કાળજી રાખવાની શિબિરમાં કર્મચારીને તાલીમ આપવામાં આવી હતી. મતદાનના દિવસે મતદાન મથક પર આવતી સમસ્યાઓમાંથી સકારાત્મક રીતે રસ્તો કાઢીને મતદાર અને તમામ રાજકીય પક્ષોને સંતોષ થાય તે પ્રકારની ચૂંટણી પ્રક્રિયા પાર પાડવામાં આવે તે અંગેની તાલીમ યોજાઇ હતી.

ઝીણવટભર્યું નિદર્શન કરવામાં આવ્યું મતદાનમાં સંકળાયેલા કર્મચારીઓને વીવીપેટ ઇવીએમ ( EVM VVPAT Guidance ) સહિત તમામ તાંત્રિક કામગીરીને લઇને આજે તાલીમનું આયોજન થયું હતું .જેમાં ઉપસ્થિત તમામ કર્મચારીઓને ઇવીએમ વીવીપેટની સાથે કંટ્રોલ અને બેલેટ યુનિટ અંગે તમામ પ્રકારની અને ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ( Gujarat Assembly Election 2022 ) મતદાનના દિવસે યોજાતું મોકપોલ અને ત્યારબાદ રાજકીય પક્ષોના એજન્ટોની હાજરીમાં ફરીથી ઇવીએમ મશીનને મતદાન માટે તૈયાર કરવાની કામગીરીથી લઈને મતદાર યાદીમાં મતદારોના નામ તેમના ભાગ નંબરની સાથે પ્રત્યેક મતદાર તેમનો મત આપે ત્યાં સુધીની તમામ કામગીરીનું ઝીણવટભર્યું નિદર્શન કરવામાં આવ્યું હતું અને તે મુજબ આગામી પહેલી તારીખે મતદાન પ્રક્રિયા કરવામાં આવે તેવી કર્મચારીઓને તાલીમ ( Polling Process Training Workshop in Junagadh ) આપવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.