ETV Bharat / state

જૂનાગઢમાં જાન્યુઆરી માસના સરેરાશ તાપમાન કરતા પોઈન્ટ 8 ડિગ્રીનો જોવા મળ્યો ઘટાડો - સરેરાશ તાપમાન

જૂનાગઢ : ઉત્તર પૂર્વના પવનોને કારણે જૂનાગઢમાં ઠંડી જોવા મળી રહી છે. જેમાં સરેરાશ તાપમાન કરતાં પોઈન્ટ ૮ ડિગ્રીનો ઘટાડો આજે નોંધાયો હતો.

જાન્યુઆરી માસના સરેરાશ તાપમાન કરતા પોઈન્ટ ૮ ડિગ્રીનો જોવા મળ્યો ઘટાડો

author img

By

Published : Jan 10, 2020, 3:18 PM IST

ઉત્તર પૂર્વના ફુંકાઈ રહેલા પવનોને કારણે જૂનાગઢના તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે જૂનાગઢના સરેરાશ તાપમાનમાં પોઈન્ટ ૮ ડિગ્રીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જાન્યુઆરી માસમાં સરેરાશ તાપમાન કરતાં જૂનાગઢના તાપમાનમાં ઘટાડો નોંધાતા તાપમાન નીચે ઉતરી રહ્યું છે જેને લઇને લોકો પણ ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે.

ઉત્તર પૂર્વના ફુંકાઈ રહેલા ઠંડા પવનો તેમજ ઉત્તર પૂર્વના રાજ્યોમાં થઈ રહેલી ભારે હિમવર્ષાને કારણે સમગ્ર દેશમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. આ ઉત્તર-પૂર્વના પવનને કારણે જૂનાગઢના તાપમાનમાં પણ પોઈન્ટ 8 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. તાપમાનમાં ઘટાડો નોંધાતા જૂનાગઢના શહેરીજનો પણ ઠંડીથી ઠુંઠવાઇ રહ્યા છે. જૂનાગઢનું સરેરાશ તાપમાન જાન્યુઆરી માસમાં 10થી લઈને 11 ડિગ્રી સુધી જોવા મળતું હોય છે. પરંતુ, આ વર્ષે તાપમાનમાં પોઈન્ટ 8 ડિગ્રીનો ઘટાડો નોંધાતા જાન્યુઆરી માસનુ જૂનાગઢનું સરેરાશ તાપમાન છેલ્લા 30 વર્ષમાં સતત ઘટતુ રહ્યું છે. જેમાં આજે વધુ એક વખત ઘટાડો નોંધાયો છે

જાન્યુઆરી માસના સરેરાશ તાપમાન કરતા પોઈન્ટ ૮ ડિગ્રીનો જોવા મળ્યો ઘટાડો
વર્ષ 1991માં જૂનાગઢનુ જાન્યુઆરી માસનુ સૌથી ન્યુનતમ તાપમાન બે ડિગ્રી જેટલું નોંધાયું હતું. જે અત્યાર સુધીનું જૂનાગઢનું સૌથી ન્યુનતમ તાપમાન માનવામાં આવે છે. વાત છેલ્લા 30 વર્ષની કરીવામાં આવે તો જૂનાગઢ શહેરનું તાપમાન જાન્યુઆરી માસ દરમિયાન સતત ઘટતું રહ્યું છે. આ ઘટાડો આ વર્ષે પણ જોવા મળે છે. વાતાવરણમાં આવેલા પરિવર્તનો તેમજ ગ્લોબલ વોર્મિંગની વધતી જતી અસરોને કારણે જાન્યુઆરી માસનું સરેરાશ તાપમાન સતત ઘટી રહ્યું છે જે ચિંતાનો વિષય પણ છે. પરંતુ, જે પ્રકારે તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તેને લઈને શહેરીજનો પણ કડકડતી ઠંડીનો સામનો કરવા મજબૂર બન્યા છે

Intro:ઉત્તર પૂર્વના પવનોને કારણે જૂનાગઢમાં જોવા મળી રહી છે ઠંડી સરેરાશ તાપમાન કરતાં પોઈન્ટ ૮ ડિગ્રીનો ઘટાડો આજે નોંધાયો હતો

Body:ઉત્તર પૂર્વના ફુંકાઈ રહેલા પવનોને કારણે જૂનાગઢના તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે આજે જૂનાગઢના સરેરાશ તાપમાનમાં પોઈન્ટ ૮ ડિગ્રી નો ઘટાડો જોવા મળી રહ્યો છે જાન્યુઆરી માસમાં સરેરાશ તાપમાન કરતાં જૂનાગઢના તાપમાનમાં ઘટાડો નોંધાતા તાપમાન નીચે ઉતરી રહ્યું છે જેને લઇને લોકો પણ ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે

ઉત્તર પૂર્વના ફુંકાઈ રહેલા ઠંડા પવનો તેમજ ઉત્તર પૂર્વના રાજ્યોમાં થઈ રહેલી ભારે હિમવર્ષાને કારણે સમગ્ર દેશમાં ઠંડીનું જોર વધી રહ્યું છે આ ઉત્તર-પૂર્વના પવનને કારણે જૂનાગઢના તાપમાનમાં પણ પોઈન્ટ ૮ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે તાપમાનમાં ઘટાડો નોંધાતા જૂનાગઢના શહેરીજનો પણ ઠંડીથી ઠુંઠવાઇ રહયા છે જૂનાગઢનો સરેરાશ તાપમાન જાન્યુઆરી માસમાં 10 થી લઈને 11 ડિગ્રી સુધી જોવા મળતું હોય છે પરંતુ આ વર્ષે આ તાપમાનમાં પોઈન્ટ ૮ ડિગ્રીનો ઘટાડો નોંધાતા જાન્યુઆરી માસનુ જૂનાગઢનું સરેરાશ તાપમાન છેલ્લા ૩૦ વર્ષમાં સતત ઘટતુ રહ્યું છે જેમાં આજે વધુ એક વખત ઘટાડો નોંધાયો છે

વર્ષ 1991માં જૂનાગઢનુ જાન્યુઆરી માસનુ સૌથી ન્યુનતમ તાપમાન બે ડિગ્રી જેટલું નોંધાયું હતું જે અત્યાર સુધીનું જૂનાગઢનું સૌથી ન્યુનતમ તાપમાન માનવામાં આવે છે વાત છેલ્લા ૩૦ વર્ષની કરીએ તો જૂનાગઢ શહેરનું તાપમાન જાન્યુઆરી માસ દરમિયાન સતત ઘટતું રહ્યું છે આ ઘટાડો આ વર્ષે પણ જોવા મળે છે વાતાવરણમાં આવેલા પરિવર્તનો તેમજ ગ્લોબલ વોર્મિંગની વધતી જતી અસરોને કારણે જાન્યુઆરી માસ નો સરેરાશ તાપમાન સતત ઘટી રહ્યું છે જે ચિંતાનો વિષય પણ છે પરંતુ જે પ્રકારે તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તેને લઈને શહેરીજનો પણ કડકડતી ઠંડીનો સામનો કરવા મજબૂર બન્યા છે

બાઈટ 1 ડો એમ.સી.ચોપરા હવામાન વિભાગ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.