ETV Bharat / state

જુનાગઢનું પાણી પુરવઠા વિભાગ ગાઢ નિંદ્રામાં, એરવાલ્વ લીકેજથી પાણીનો વેડફાટ - keshod

જુનાગઢ: જિલ્લામાં આવેલા કેશોદ ગ્રામ્ય વિસ્તારોમાં અનેક જગ્યાઓ પર નર્મદા યોજના હેઠળ પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ યોજના અંતર્ગત કેશોદ આસપાસના તમામ વિસ્તારો નર્મદા યોજનનાના પાણી પણ નિર્ભર છે. એવામાં તંત્રની બેદરકારીના પગલે એરવાલ્વ પાઈપ લીકેજથી પુષ્કળ પ્રમાણમાં પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. તો બીજી તરફ હજુ તંત્ર ગાઢ નિંદ્રામાં જ હોય તેવું જણાઇ રહ્યું છે. સરકાર દ્વારા ગામડે ગામડે નર્મદાનું પાણી પહોંચાડવામાં  આવી રહ્યું છે. જો કે પાઈપલાઈન દ્વારા ગામડાઓમાં સંપમાં પાણીનો સંગ્રહ કરી વિતરણ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Jun 8, 2019, 9:38 AM IST

જેનો પાણી માટે નજીવો ચાર્જ ગ્રામ પંચાયતો દ્વારા ભરવામાં આવતો હોય છે. જો કે પાણી પુરવઠા વિભાગ દ્વારા ત્રણ વર્ષ સુધી નર્મદાના પાણીના વિતરણ વ્યવસ્થા માટે કૉન્ટ્રાક્ટ આપવામાં આવે છે. જે પાણીની સપ્લાય મેન્ટેનન્સ કૉન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતી હોય છે. ત્યારે નર્મદાના પાણીની પાઈપ લાઈનમાં વિવિઘ ગામોમાં અનેક જગ્યાઓએ એર વાલ્વ મુકવામાં આવેલા હોય છે. જે એરવાલ્વ તથા પાઈપ લાઈન અનેક જગ્યાઓએ લીકેજ થઇ જતા મોટા પ્રમાણમાં પાણી વેડફાઈ રહ્યું છે.

સ્પોટ વીડિયો

આ મામલે પાણી પુરવઠા વિભાગ કે કૉન્ટ્રાક્ટરો દ્વારા ક્યારેય તપાસ સુધ્ધા કરવામાં આવતી જ નહી હોય તેવુ લાગી રહ્યું છે. કારણ કે જો તપાસ કરવામાં આવતી હોય તો લીકેજ એરવાલ્વ કે પાઈપ લાઈન રીપેરીંગ કામ કરવામાં આવ્યું હોય પણ એરવાલ્વ લીકેજથી મોટી માત્રામાં પાણીનો અનેક જગ્યાએ વેડફાડ થતો જોવા મળે છે. જે તંત્રની બેદરકારી સાબિત કરી રહી છે. આવી ઉનાળાની સિઝનમાં પાણીની અછત છે, તો કેટલાક વિસ્તારોમાં તો લોકો પાણી માટે તડફડિયા મારતા જોવા મળે છે. જેને પગલે ઉનાળામાં લોકોને પુરતું પાણી મળવું મુશ્કેલ બની જતું હોય છે. પણ આ એરવાલ્વ લીકેજથી પાણીનો વેડફાડ વહેલી તકે બંધ કરવામાં આવે તે જરૂરી છે. મળતી માહિતી મુજબ પાણીનો બચાવ કરવા માટે પાણી પુરવઠા વિભાગને જાણ કરવામાં આવતાં તાત્કાલિક રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવશે.

એંકર -  
જુનાગઢના કેશોદના ગ્રામ્ય વિસ્તારોમાં  
 અનેક જગ્યાએ નર્મદા યોજના હેઠળ પાણી વિતરણમા એરવાલ્વ પાઈપ લીકેજથી પુષ્કળ પ્રમાણમાં પાણીનો વેડફાડ તંત્ર દ્વારા પગલાં ભરવામાં ક્યારે આવશે 
સરકાર દ્વારા ગામડે ગામડે નર્મદાનું પાણી પહોંચાડવામાં  
આવી રહ્યુછે પાઈપલાઈન દ્વારા ગામડાઓમાં સંપમા પાણીનો સંગ્રહ કરી વિતરણ વ્યવસ્થા કરવામાં આવતી હોયછે જે પાણી માટે નજીવો ચાર્જ ગ્રામ પંચાયત દ્વારા ભરવામાં આવે છે પાણી પુરવઠા વિભાગ દ્વારા ત્રણ વર્ષ સુધી નર્મદાના પાણીના વિતરણ વ્યવસ્થા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે જે પાણીની સપ્લાય મેન્ટેનન્સ કોન્ટ્રાકટરો દ્વારા કરવામાં આવતી હોય છે ત્યારે નર્મદાના પાણીની પાઈપલાઈનમાં વિવિઘ ગામોમાં અનેક જગ્યાઓએ એર વાલ્વ મુકવામાં આવેલા હોય તે એરવાલ્વ તથા પાઈપ લાઈન અનેક જગ્યાઓએ લીકેજ થતાં મોટા પ્રમાણમાં પાણીનો વેડફાઈ રહયોછે આ બાબતે પાણી પુરવઠા વિભાગ કે કોન્ટ્રાકટરો દ્વારા ક્યારેય તપાસ કરવામાં આવતી જ નહી હોય તેવુ લાગી રહયુછે કારણ કે જો તપાસ કરવામાં આવતી હોય તો લીકેજ એરવાલ્વ કે પાઈપ લાઈન રીપેરીંગ કામ કરવામા આવ્યુ હોય પણ એરવાલ્વ લીકેજથી મોટી માત્રામાં પાણીનો અનેક જગ્યાએ  
વેડફાડ થતો જોવા મળેછે જે તંત્રની બેદરકારી સાબિત કરી રહીછે ઉનાળામાં લોકોને પુરતું પાણી મળવું મુશ્કેલ બનેછે ત્યારે એરવાલ્વ લીકેજથી પાણીનો વેડફાડ વહેલી તકે બંધ કરવામા આવે અને પાણીનો બચાવ કરવા માટે  
પાણી પુરવઠા વિભાગને જાણ કરવામાં આવતાં તાત્કાલિક રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવશે તેવું જણાવ્યું હતું  સંજય વ્યાસ જુનાગઢ 

વિજયુલ ftp ftp.    GJ 01 jnd rular  07 =06=2019   pani vedfat નામના ફોલ્ડરમાં
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.