ETV Bharat / state

જુનાગઢના ભેંસાણમાં લોકોએ પ્રાથમિક સુવિધાના મુદ્દે ચૂંટણી બહિષ્કારની ચિમકી ઉચ્ચારી - gujarati election

જુનાગઢ: ભેંસાણના તડકા પીપળીયા ગામ વિકાસથી વંચિત હોવાના મુદ્દે ગામના પાદરમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવવામાં આવ્યા છે. ખાસ કરીને આઝાદી પછી આ ગામને ST બસ તેમજ આરોગ્ય, રસ્તાની પ્રાથમિક સુવિધા પણ મળી નથી.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 10, 2019, 8:49 PM IST

એક તરફ સરકાર ડિજિટલ ઇન્ડિયા વાતો કરે છે, ત્યારે આ ગામને પ્રાથમિક સુવિધા પણ મળી નથી, પાણીનો પણ મોટો પ્રશ્ર છે. પ્રાથમિક સુવિધા ન મળતા ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે. જો પ્રાથમિક સુવિધા નહીં મળે ત્યાં સુધી કોઈપણ રાજકીય પક્ષને ગામમાં પ્રવેશવા દેવામાં નહીં આવે.

જુનાગઢમાં તડકા પીપળીયા ગામના લોકોએ પ્રાથમિક સુવિધાના મુદ્દે ચૂંટણી બહિષ્કારની ચિમકી ઉચ્ચારી

ગ્રામજનોએ અનેક વાર દરેક વિભાગને લેખિત તેમજ મૌખિત રજૂઆતો કરી છે, તેમ છતા કાંઇ નિરાકરણ આવ્યું નથી, જેથી ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગામના સરપંચે કહ્યું કે, સરકાર સામે અમારી લડત યથાવત રહશે.

એન્કર....જુનાગઢ  ભેસાણ ના તડકા પીપળીયા ગામ નો રોડ રસ્તો અને અન્ય સુવિધા થી વંચિત એવા તડકા પીપળીયા ના સરપંચ સહિત ગ્રામજનો દ્વારા મતદાન નો કરશે બહિષ્કાર......................... વીઓ......જુનાગઢના .... ભેસાણ ના તડ્કાપીપળીયા ગામ ને વિકાસથી વંચિત ના મુદે ગામના પાદરમાં મતદાન ના બહિષ્કાર ના બેનરો લગાવ્યા ખાસકરીને આ તડકા પીપળીયા ગામ ને આઝાદી પછી આ ગામને એસ. ટી  બસ  તેમજ આરોગ્ય  તેમજ રોડ રસ્તા ની સુવિધા અપાઈ નથી એક તરફ સરકાર ડિજિટલ ઇન્ડિયા વાતો કરે છે તીયારે આવા ગામ ને કોઈ સુવિધા નથી આ ગામ મા પાણી નો પણ મોટો પ્રસ્ન છે તો આવા અનેક પ્રસ્નો લઈને ગ્રામ જનો એ એવુ નકી કર્યું છે કે સર્વે ગ્રામ જનો મતદાન નો બહિષ્કાર કાર્યો છે અને જીયા સુધી ગામ ની માંગો નહીં સ્વીકાર નહીં થાય તિયાં સુધી કોઈપણ પક્ષ ના ગામમાં ઘુસવા નહીં દઈએ આ ગ્રામજનો એ અનેક વાર દરેક વિભાગ ને લેખિત તેમજ મૌખિત રજૂઆતો કરી છે આતમામ પ્રસ્નો ને લઈને ગ્રામ જનો એ મતદાન નો બહિષ્કાર નો નિર્ણય લીધો છે અને ગામ ના સરપંચ એ કીધું કે અમારી લડત સરકાર સામે ચાલુ રહશે...........સંજય વ્યાસ જુનાગઢ

બાઇટ... તડકા પીપળીયા ગામ ના સરપંચ.. 

ભરત ભાઈ ખુમાણ.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.