ETV Bharat / state

જૂનાગઢમાં 5 ગામનાં લોકોએ ઘન કચરો મુદ્દે મામલતદારને કરી રજૂઆત - માંગરોળ સમાચાર

જૂનાગઢના માંગરોળમાં આવેલા સિમમાં ઘન કચરાને ન ઠાલવવા બાબતે આવેદનપત્ર અપાયું છે. કરમડી, ચીંગરીયા, ગરેજ, સીલોદર સહિતના ગામના લોકોએ માંગરોળ મામલતદારને આ સંદર્ભે રજૂઆત કરી છે.

જૂનાગઢ
જૂનાગઢ
author img

By

Published : Jan 31, 2020, 7:16 PM IST

જૂનાગઢઃ જીલ્લાના માંગરોળમાં છેલ્લા બે દિવસથી કરમદી, ચીંગરીયાની સીમમાં ઘન કચરો ઠાલવવા માટે કલેકટર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ છેલ્લા બે દિવસથી કરમડી, ચીંગરીયા ગામના સરંપચ સહિત લોકોએ આ ઘન કચરો ન ઠાલવવા માટે તંત્ર સાથે વિવાદ કર્યો હતો.

માંગરોળ સહિત 5 ગામનાં લોકોએ ઘન કચરો નહી ઠાલવવા અંગે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

માંગરોળ નગરપાલિકા ઘન કચરો ઠાલવવા બાબતે કરમદી, ચીંગરીયા, ગોરેજ, સિલોદર સહીતના ચાર ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. ઘન કચરો નહી ઠાલવવા ચાર ગામના સરપંચ તેમજ મહિલાઓ સહિતના તમામ લોકોએ માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપી કચરો ન ઠાલવવા અંગે ઉગ્ર રજૂઆત કરી હતી.

Intro:MangrolBody:એંકર..
જુનાગઢ માંગરોળ ધન કચરા ની જમીન ફેરવવા માટે કરમદી ચીંગરીયા, ગોરેજ, સીલોદર સહીત ગામના લોકો એ આપ્યુ માંગરોળ મામલતદાર ને આવેદનપત્ર

વિ.ઓ.વાન.. જુનાગઢ જીલ્લા ના માંગરોળ ખાતે છેલ્લા બે દિવસ થી કરમદી ચીંગરીયા ની સિમ જમીન ઉપર ધન કચરો ઠલવવા માટે કલેકટર દ્વારા મંજુરી ની આપવામાં આવી હતી પણ છેલ્લા બે દિવસ થી કરમદી ચીંગરીયા ગામના સરંપચ સહીત લોકો એ આ ધન કચરો ન ઠલવવા માટે તંત્ર સામે વિવાદ કર્યો હતો ત્યારે માંગરોળ નગરપાલીકા ધનકચરો ઠાલવવા બાબતે કરમદી ચીંગરીયા ગોરેજ સિલોદર સહીતના ચાર ગામના લોકો એ કરીયો વિરોધ નોધાવ્યો હતો
ઘન કચરો નહી ઠાલવવા ચાર ગામના સરપંચો લોકો તેમજ મહીલાઓ સહીત મામલતદાર માંગરોળ ને આવેદનપત્ર આપી કચરો નહી ઠાલવવા કરાઇ ઉગ્ર રજુઆત સંજય વ્યાસ જુનાગઢ

બાઈટ .. સગારકા હિતેષભાઈ સરંપચ
બાઇટ = વાલીબેન સ્થાનિક રહીશ

Conclusion:એંકર..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.