ETV Bharat / state

ચૂંટણીના વાયદાઓને લોકો ફક્ત રમૂજમાં લઈ રહ્યા છે - congress

જૂનાગઢ: ચૂંટણીના સમયમાં આપવામાં આવતા વચનોને લઈને મતદારોમાં રમુજની સાથે થોડી ચિંતા પણ જોવા મળી રહી છે. વર્ષ 2014માં 15 લાખ આપવાના વચન બાદ વર્ષ 2019માં 72 હજારની રોજગારીને લઈને મતદારો સમગ્ર વાતને ચૂંટણી પ્રચાર ગણી રહ્યા છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 31, 2019, 8:51 AM IST

વર્ષ 2014માં લોકસભાની ચૂંટણીના સમયે નરેન્દ્ર મોદી દ્વારા વચન આપવામાં આવ્યું હતું કે, દેશનું કાળું નાણું બહાર આવશે, જેથી દરેક મતદારોના ખાતામાં 15 લાખ આવશે. આ વાયદાને આજે 5 વર્ષ પુરા થઇ ગયા છે, તેમ છતાં 15 લાખને લઈને કોઈ નક્કર હકીકત મળી રહી નથી.

ચૂંટણીના સમયે કરવામાં આવતા વાયદાઓને લોકો ફક્રત રમૂજમાં લઈ રહ્યા છે

ફરી એક વખત ચૂંટણીની બ્યુગલ વાગી ચૂક્યું છે. આ વખતે પણ ચૂંટણી સભામાં રાજકીય પક્ષ દ્વારા દેશના ગરીબ અને મધ્યમ વર્ગને વાર્ષિક 72 હજારની રોજગારી આપવાનું વચન આપવામાં આવ્યું છે, જેને લઈને ગરીબ અને મધ્યમ વર્ગના મતદારો આ વચનને પણ વર્ષ 2014માં આપવામાં આવેલા વચનની સાથે સરખાવી રહ્યા છે. હજુ 15 લાખ આવ્યા નથી ત્યારે 72 હજાર આવશે કે નહિ તેને લઈને પણ શંકાઓ સાથે રમૂજ કરી રહ્યા છે.

Intro:Body:

R_GJ_JND_01_30MAR19_VACHAN_PKG_MANISH REPORTER NAME - MANISH DODIYA. SLUG - VACHAN FEED ID - ftp1.etvbharat.com TOTAL FEED - 02 (MOJO KIT) L.E.T - JUNAGADH. (કોઈ પણ વિડિઓ ના ખૂલતો હોય કે પ્લે ના થતો હોય તો કોલ કરજો વિઝયુઅલ એફ,ટી,પી કર્યા છે) ચૂંટણીના સમયમાં આપવામાં આવતા વચનોને લઈને મતદારોમાં પણ રમુજની સાથે જોવા મળી થોડી ચિંતા,વર્ષ 2014માં 15 લાખના વચન બાદ વર્ષ 2019માં 72 હજારની રોજગારીને લઈને મતદારો સમગ્ર વાતને ચૂંટણી પ્રચાર ગણી રહયા છે વર્ષ 2014માં લોકસભાની ચૂંટણીના સમયે દેશનું કાળું નાણું ભાર આવશે જેને લઈને દરેક મતદારોના ખાતામાં 15 લાખ આવશે તેને આજે 5 વર્ષ પુરા થઇ ગયા છે તેમ છતાં 15 લાખને લઈને કોઈ નક્કર હકીકત મળી રહી નથી ત્યારે ફરી એક વખત ચૂંટણીની બ્યુગલ વાગી ચૂક્યું છે આ વખતે પણ ચૂંટણી સભામાં રાજકીય પક્ષ દ્વારા દેશના ગરીબ અને મધ્યમ વર્ગને વાર્ષિક 72 હજાર જેટલી રોહગરી આપવાનું વચન આપવામાં આવ્યું છે જેને લઈને ગરીબ અને મધ્યમ વર્ગના મતદારો આ વચનને પણ વર્ષ 2014માં આપવામાં આવેલા વચનની સાથે સરખાવી રહ્યા છે હજુ 15 લાખ આવ્યા નથી ત્યારે 72 હજાર આવશે કે નહિ તેને લઈને પણ શંકાઓ સાથે રમૂજ કરી રહ્યા છે બાઈટ - 01 તાબિક સોરઠીયા,મતદાર જૂનાગઢ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.