ETV Bharat / state

ગિરનાર રોપ-વે પૂરી કરી અંબાજી દર્શનની બે દસકા જૂની ઈચ્છા, માઇ ભકતો આપી રહ્યા છે રોપ-વે ને પણ શ્રેય - girnar

ગિરનાર પર્વત પર રોપવાની શરૂઆત થતા હવે દસકો બાદ માઇ ભકતો માઁ અંબાજીના ગિરનાર પર્વત પર દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. યાત્રિકો ગિરનાર પર્વત પર પગપાળા આવી ને માઁ અંબાજીના દર્શન કરશે કે કેમ તેને લઈને ચિંતિત હતા, પરંતુ રોપ વે શરૂ થતા જ માઇ ભક્તોએ દસકો જૂની પોતાની ઈચ્છા માઁ અંબાના દર્શન કરવાની આજે પૂરી કરી અને ધન્યતા અનુભવી છે.

ગિરનાર રોપ-વે પૂરી કરી અંબાજી દર્શનની બે દસકા જૂની ઈચ્છા, માઇ ભકતો આપી રહ્યા છે રોપ-વે ને પણ શ્રેય

author img

By

Published : Oct 29, 2020, 4:09 AM IST

  • ગિરનાર રોપ-વેએ માઈ ભક્તોની દસકાઓ જૂની દર્શનની ઈચ્છા કરી પરિપૂર્ણ
  • રોપ-વે શરૂ થતા જ માઁ અંબાના દર્શન માટે ઉમટ્યા માઈ ભક્તો
  • હવે શારીરિક અશક્ત અને બીમાર વ્યક્તિ પણ માઁ અંબાના દર્શન કરી શકશે

જૂનાગઢઃ ગિરનાર પર્વત પર રોપ-વે સાકાર થતા હવે દસકાઓ જૂની માઇ ભક્તોની માઁ અંબાના દર્શન કરવાની ઇચ્છા પરિપૂર્ણ થતી જોવા મળી રહી છે. શનિવારે રાષ્ટ્રને અર્પણ થયેલા ગિરનાર રોપ-વે રવિવારથી સામાન્ય પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.

ત્યારે હવે રોપ-વેના માધ્યમ થકી પ્રત્યેક માઇ ભક્ત માઁ અંબાના ગિરનાર પર્વત પર જઈને બિલકુલ સહજતાથી અને આ શાંતિથી દર્શન કરી રહ્યા છે. આજે જેટલી સહજતાથી માઁ અંબાના દર્શન ભાવિકો કરી રહ્યા છે તે તેના માટે સપના સમાન બની રહ્યું છે.

ગિરનાર રોપ-વે પૂરી કરી અંબાજી દર્શનની બે દસકા જૂની ઈચ્છા, માઇ ભકતો આપી રહ્યા છે રોપ-વે ને પણ શ્રેય

માઇ ભક્તોની ઇચ્છા આજે પૂર્ણ થઇ

કેટલાક ભક્તોએ ETV BHARAT સમક્ષ માઁ અંબાના દર્શન ન કરી શકવાનો વસવસો વ્યક્ત કર્યો હતો, દસકાઓ પહેલા માઁ અંબાના દર્શન કરવાની મહેચ્છા મનમાં રાખીને રહેતા લોકો શારીરિક રીતે અશક્ત અને બીમાર હોવાને કારણે ખૂબ જ કઠિન કહી શકાય તેવી ગિરનાર પર્વત પર પગપાળા યાત્રા કરીને માઁ અંબાના ધામ સુધી પહોંચે તેવું હકીકત બનશે કે કેમ તેને લઈને ખૂબ ચિંતિત હતા.

પરંતુ ગિરનાર રોપ-વે સાકાર થતા દસકાઓ જૂની માઁ અંબાના દર્શન કરવાની માઇ ભક્તોની ઈચ્છા આજે પરીપુર્ણ થતા ભક્તો માઁ અંબાના દર્શન કરીને ખુબ જ ધન્યતા અનુભવી રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.