ETV Bharat / state

કેશોદ તાલુકા બસ સ્ટેશનમાં નિયમનો ખુલ્લેઆમ ભંગ - Breach of rules in Keshod ST buses

કેશોદઃ સરકાર દ્વારા નવા નિયમો અને ટ્રાફિક નિયમોને લઈ કેશોદમાં ST બસનું રિયાલિટી ચેક કરવામાં આવતા નિયમોનું ભંગ થતો હોઈ તેવા દ્રષ્યો જોવા મળી રહ્યા છે.

કેશોદ તાલુકા બસ સ્ટેશનમાં નિયમનો ખુલ્લેઆમ ભંગ
author img

By

Published : Nov 15, 2019, 9:36 PM IST

ST બસ સ્ટેન્ડ ખાતે નવા નિયમોને લઈ રિયાલિટી ચેક કરવામાં આવતા સરકારી ST પાઇલોટ પણ આ નિયમોનું ખુલ્લેઆમ ભંગ કરતા હોય તેવા દ્રષ્યો સામે આવ્યા હતાં. જેમાં નવી બસ હોવા છતા ડ્રાઇવરે સીટ બેલ્ટ લગાવ્યો નથી. ST ડ્રાયવરોની પુછતાછ કરતા તેઓએ લુલો બચાવ કરતા હોય તેવા દ્રષ્યો જોવા મળ્યા હતાં. જુનાગઢ સરકાર દ્વારા નવા નિયમો લાવવામાં આવી રહ્યા છે, ત્યારે કેશોદમાં રિયાલિટી ચેક કરવામાં આવતા સરકારી કર્મચારીઓ નિયમોનુ પાલન કરતા નથી અને આવા કાયદા અને નિયમો જનતાને લાગુ પડી રહ્યા છે. તેવા પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

Intro:KeshodBody:સરકાર દ્વારા નવા નિયમો લાવવામાં આવી રહ્યા છે ત્યારે કેશોદ માં રિયાલિટી ચેક કરવામાં આવતા સુ છેએસ ટી બસના પાઈલોટોનો જવાબ

નવી એસટી બસ હોવા છતાંએસ ટી ના પાઇલોટ ને સીટ બેલ્ટ પડી રહ્યા છે મોટા

સુ આ ડ્રાઈવર નો જવાબ યોગ્ય છે આ દ્રષ્યો માં જોઈ શકો છો

સુ આવા કાયદા અને નિયમો જનતાને લાગુ પડી રહ્યા છે તેવા પણ સવાલો ઉભા થઇ રહ્યા છે

સરકાર દ્વારા નવા નિયમો અને ટ્રાફિક નિયમો ને લઈ કેશોદમાં રિયાલિટી ચેક કરવામાં આવતા st બસોમાં ચેક કરવામાં આવતા નિયમોનું લિરે લિરા ઉડતા હોઈ તેવા દ્રષ્યો જોવા મળી રહ્યા છે

આજ રોજ st બસ સ્ટેન્ડ ખાતે નવા નિયમોને લઈ રિયાલિટી ચેક કરવામાં આવતા સરકારી st પાઇલોટ પણ આ નિયમોનું પાલન ના કરતા હોય તેવા દ્રષ્યો સામે આવ્યા આપ જોઈ શકો છો

ન્યુઝ ની રીયાલિટી ચેક દરમિયાન St ડ્રાયવરો લુલો બચાવ કરતા હોય તેવા દ્રષ્યો સંજય વ્યાસ જુનાગઢConclusion:સરકાર દ્વારા નવા નિયમો લાવવામાં આવી રહ્યા છે ત્યારે કેશોદ માં રિયાલિટી ચેક કરવામાં આવતા સુ છેએસ ટી બસના પાઈલોટોનો જવાબ

નવી એસટી બસ હોવા છતાંએસ ટી ના પાઇલોટ ને સીટ બેલ્ટ પડી રહ્યા છે મોટા

સુ આ ડ્રાઈવર નો જવાબ યોગ્ય છે આ દ્રષ્યો માં જોઈ શકો છો

સુ આવા કાયદા અને નિયમો જનતાને લાગુ પડી રહ્યા છે તેવા પણ સવાલો ઉભા થઇ રહ્યા છે

સરકાર દ્વારા નવા નિયમો અને ટ્રાફિક નિયમો ને લઈ કેશોદમાં રિયાલિટી ચેક કરવામાં આવતા st બસોમાં ચેક કરવામાં આવતા નિયમોનું લિરે લિરા ઉડતા હોઈ તેવા દ્રષ્યો જોવા મળી રહ્યા છે

આજ રોજ st બસ સ્ટેન્ડ ખાતે નવા નિયમોને લઈ રિયાલિટી ચેક કરવામાં આવતા સરકારી st પાઇલોટ પણ આ નિયમોનું પાલન ના કરતા હોય તેવા દ્રષ્યો સામે આવ્યા આપ જોઈ શકો છો

ન્યુઝ ની રીયાલિટી ચેક દરમિયાન St ડ્રાયવરો લુલો બચાવ કરતા હોય તેવા દ્રષ્યો સંજય વ્યાસ જુનાગઢ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.