જૂનાગઢ મનપાના મેયર માટે ભાજપ દ્વારા મનોનીત કરવામાં આવેલા ધીરુભાઈ ગોહિલ પક્ષના આદેશનું માન રાખીને જૂનાગઢ પરત ફર્યા હતા. અને તેેમણે વોર્ડ નંબર 9માંથી તેમની ઉમેદવારી નોંધાવીને ચૂંટણી જંગમાં ઉતર્યા છે.
પક્ષના આદેશને માન આપીને આખરે ધીરુભાઈ જૂનાગઢ મનપાની ચૂંટણીમાં ઝંપલાવ્યુ - AMERICA
જૂનાગઢ: પક્ષના આદેશને માન આપીને ધીરુભાઈ ગોહિલ પરત ફર્યા છે. જૂનાગઢ પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયેલા ધીરુભાઈ ગોહિલ જૂનાગઢ મનપાની ચૂંટણી લડવા માટે પરત ફરીને પક્ષના આદેશને માન આપ્યું હતું.
પક્ષના આદેશને માન આપીને આખરે ધીરુભાઈ જૂનાગઢ મનપાની ચૂંટણી જંગમાં ઉતર્યા
જૂનાગઢ મનપાના મેયર માટે ભાજપ દ્વારા મનોનીત કરવામાં આવેલા ધીરુભાઈ ગોહિલ પક્ષના આદેશનું માન રાખીને જૂનાગઢ પરત ફર્યા હતા. અને તેેમણે વોર્ડ નંબર 9માંથી તેમની ઉમેદવારી નોંધાવીને ચૂંટણી જંગમાં ઉતર્યા છે.
Intro:પક્ષના આદેશને માન આપીને ધીરુભાઈ ગોહિલ પરત ફર્યા જુનાગઢ પરિવાર સાથે અમેરિકામાં રહેતા ધીરુભાઈ ગોહિલ જૂનાગઢ મનપાની ચૂંટણી લડવા માટે પરત કરીને પક્ષના આદેશને માન આપ્યું હતું
Body:જૂનાગઢ મનપાના મેયર માટે ભાજપ દ્વારા મનોનીત કરવામાં આવેલા ધીરુભાઈ ગોહિલ પક્ષના આદેશ નું મન આપીને જુનાગઢ પરત ફર્યા હતા તેમણે વોર્ડ નંબર ૯ માંથી તેમની ઉમેદવારી નોંધાવીને ચૂંટણી જંગમાં ઉતર્યા છે
જુનાગઢ મનપાનો પ્રથમ અઢી વર્ષ નું શાસન ઓબીસી જ્ઞાતિ માટે અનામત હોવાને કારણે ભાજપે અમેરિકા રહેતા ધીરુભાઈ ગોહિલ ની મેયર પદ માટે પસંદગી કરીને તેમને ચૂંટણી લડવા માટે આદેશ કરતા પક્ષના આદેશને માન આપીને વ્યવસાયે ઉદ્યોગપતિ એવા ધીરુભાઈ ગોહિલ જુનાગઢ પરત ફરીને વોર્ડ નંબર નવ માંથી ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી કરીને જૂનાગઢ મનપાના ચૂંટણી જંગમાં ઉતર્યા છે
ધીરુભાઈ ગોહિલ ના સંતાનો અમેરિકામાં તબીબના વ્યવસાય સાથે સંકળાયેલા છે જે છેલ્લા ઘણા વર્ષોથી અમેરિકા સ્થાયી થયા છે ત્યારે ધીરુભાઈ પણ વર્ષનો અડધો સમય તેમના સંતાનો અને પરિવાર સાથે વિતાવતા હોય છે જ્યારે ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે ધીરુભાઈ ગોહિલ તેમના પરિવાર સાથે અમેરિકામાં જ હતા પરંતુ પક્ષનો આદેશ આવતા તેમણે જૂનાગઢ આવીને જૂનાગઢ મનપાના ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું છે જે આગામી દિવસોમાં જૂનાગઢના મેયર બને તેવી પ્રબળ અને નકર શક્યતાઓ છે
બાઈટ 1 ધીરુભાઈ ગોહિલ મેયરપદ ના ભાજપ દ્વારા મનોનીત ઉમેદવાર
Conclusion: