ETV Bharat / state

માંગરોળમાં વાયુ વાવાઝોડાથી કેળના ઝાડ ધરાશાયી, ખેડૂતોને લાખોનું નુકસાન - vayu cyclon

જૂનાગઢઃ જિલ્લાના માંગરોળના દરીયાકીનારેથી વાયુ વાવાજોડું પસાર થતાં માછીમારોનેતો મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. આ સાથે ખેડુતોને પણ વાવાજોડાની અસર થઈ હતી. જેમાં માંગરોળ તાલુકાના ગોરેજ ગામના તમામ ખેડુતો દ્વારા કેળનું વાવેતર કરવામાં આવ્યું હતું. કેળ પર આવક આવે તે પહેલાં જ વાયુ વાવાઝોડાએ આખા ગામમાં કેળનો સફાયો બોલાવ્યો હતો.

માંગરોળ તાલુકામાં વાયુ વાવાજોડાથી ખેડુતોને લાખોનું નુકશાન
author img

By

Published : Jun 15, 2019, 4:16 AM IST

ગોરેજ ગામના એક ખેડૂતે 2000 કેળના જાડ વાવેતર કર્યા હતા અને રાત દિવસની મહેનત કરી તેની જાળવણી કરી હતી. પરંતુ વાવાઝોડાને કારણે કેળના ઝાડ જમીનદોસ્ત થતા ખેડૂતો સંપૂર્ણપણે મુશ્કેલીમાં મૂકાયા હતા. વાવાઝોડાને કારણે આ ખેડૂતને આશરે અઢી લાખની નુકસાની ભોગવવી પડી હતી.

માંગરોળ તાલુકામાં વાયુ વાવાજોડાથી ખેડુતોને લાખોનું નુકશાન

જો માત્ર એક જ ખેડૂતને અઢી લાખની નુકશાની થઇ હોય તો આખા ગામમાં તમામ ખેડૂતોની દયનીય પરિસ્થિતિ જોવા મળી હતી. ત્યારે ખેડૂતો દ્વારા માગ કરવામાં આવી છે કે, આ બાબતે સરકાર તાત્કાલીક સર્વે કરી ખેડૂતોને વાવાઝોડામાં થયેલા નુકસાનની સહાય ચુકવવામાં આવે.

એંકર
જુનાગઢ માંગરોળ તાલુકામાં વાયુ વાવાજોડાથી માંગરોળ તાલુકાના ખેડુતોને લાખોનું નુકશાન
માંગરોળ ના દરીયાકીનારેથી વાયુ વાવાજોડું પસાર થતાં માછીમારોનેતો મુશ્કેલીનો સામનો કરવો પડયો પરંતુ તેનાકરતાં ગામડાઓમાં ખેડુતોને વાવાજોડાની અશર થવાપામી છે જેમાં વાત કરીએ તો માંગરોળ તાલુકાના ગોરેજ ગામના તમામ ખેડુતો દવારા કેળ નું વાવેતર કરવામાં આવ્યું છે અને હજુતો કેળ આવક આપે તે પહેલાંજ વાયુ વાવાજોડાએ આખા ગામમાં કેળનો સોથ બોલાવી દિધો છે જેમાં વાત કરીએ તો ગોરેજ ગામના ખેડુતે 2000 કેળના જાડ વાવેતર કરીયા હતા અને રાત દિવસની મહેનત કરી આ ખેડુતે પોતાના બચ્ચાંની માફક આ કેળની માવજત કરી હતી પરંતુ વાયુ વાવાજોડાએ આ 2000 કેળના જાડને ભાંગીને જમીનદોસ્ત કરીદેતાં ખેડુતને માથે હાથદયને રડવાનો વારો આવ્યો હતો અને આ એકજ ખેડુતે આશરે અઢી લાખની નુકશાની ભોગવવી પડી હતી

બાઇટ = માનસીંગભાઇ સોલંકી ખેડુત ગોરેજ

જયારે માત્ર એકજ ખેડુતને અઢી લાખની નુકશાની થયછે તો આવીતો ગામમાં તમામ ખેડુતોની કેળના જાડનો સોથ વળી ગયો છે જેથી ખેડુતોની માંગ છે કે આ બાબતે સરકાર તાત્કાલીક સર્વે કરીને ખેડુતોને વાવાજોડા સહાય ચુકવવાની માંગ કરી છે સંજય વ્યાસ જુનાગઢ

વિજયુલ ftp.  GJ 01 jnd rular  14 =06=2019   mangrol nukshan નામના ફોલ્ડરમાં
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.