જૂનાગઢઃ ભવનાથમાં આયોજિત મહા શિવરાત્રી મેળો હવે તેના અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે રામાયણ કથાકાર મોરારીબાપુના હસ્તે સોનાપુરથી ભવનાથ પ્રવેશદ્વાર સુધીના માર્ગને ભજનીક પ્રાણલાલ વ્યાસ માર્ગ નામકરણ વિધિને પૂર્ણ કરી હતી. ભવનાથના મેળામાં અત્યાર સુધીમાં અંદાજિત 3થી 4 લાખ જેટલા યાત્રિકોએ મેળાની મુલાકાત લીધી હતી. ત્યારે યાત્રિકોનો પ્રવાહ ભવનાથ તળેટી તરફ આગળ વધી રહ્યો છે.
મહા શિવરાત્રીનો મેળો અંતિમ ચરણ તરફ, લાખોની સંખ્યામાં યાત્રિકો રહ્યા ઉપસ્થિત
ભવનાથમાં આયોજિત મહા શિવરાત્રી મેળામાં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. જેની વચ્ચે કથાકાર મોરારિબાપુએ સોનાપુરથી ભવનાથ પ્રવેશદ્વાર સુધીના માર્ગને ભજનીક પ્રાણલાલ વ્યાસ નામકરણ વિધિ કરીને માર્ગની નામકરણ વિધિ પૂર્ણ કરી હતી.
મહા શિવરાત્રીનો મેળો તેના અંતિમ ચરણ તરફ, લાખોની સંખ્યામાં યાત્રિકો રહ્યા ઉપસ્થિત