ETV Bharat / state

આવતીકાલે ગુજરાતમાં ત્રીજા તબ્બકાનું મતદાન, ચૂંટણીની તૈયારીઓને આપવામાં આવ્યો આખરી ઓપ

author img

By

Published : Apr 22, 2019, 3:20 PM IST

જૂનાગઢ: આવતીકાલે જૂનાગઢ લોકસભા બેઠક પર મતદાન યોજાવા જઈ રહ્યુ છે, ત્યારે EVM સહીતની તમામ જરુરીયાતની સામગ્રીને મતદાન મથક સુધી પહોંચાડવાનું કાર્ય શરૂ થઇ ગયું છે.

ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ

આવતીકાલે સમગ્ર ગુજરાતમાં મતદાન યોજાશે, ત્યારે જૂનાગઢ લોકસભા બેઠક પર મતદાન મથક પર ચૂંટણીને લઇ તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.આ અંતર્ગત EVM તથા VVPAT સહીતની મતદાનમાં ઉપયોગમાં લેવાતી સામગ્રીને મત મથક સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે.

Intro:

Body:આવતી કાલે જુનાગઢ લોકસભા બેઠક પર મતદાન યોજાવા જઈ રહ્યુ છે ત્યારે ઈવીએમ સહીતની તમામ જરુરીયાત ની સામગ્રીને મતદાન મથક સુધી પહોચાડવાનો કાર્યવાવાહીને પુર્ણ કરવામાં આવી હતી

આવતી કાલે સમગ્ર ગુજરાતની સાથે જુનાગઢ લોકસભા બેઠક પર મતદાન યોજાવા જય રહ્યું છે ત્યારે ઈવીએમ વીવીપેટ સહીતની મતદાનમાં ઉપયોઞમા લેવામાં આવતી સામગ્રીને તેમજ કર્મચારીઓને જેતે સ્થળ માટે રવાના કરવામાં આવ્યાં હતાં

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.