ETV Bharat / state

સાવરકુંડલાના ગોરડકા માર્ગ અકસ્માતમાં સિંહનું થયું મોત, સિંહ પ્રેમીઓમાં ભારે રોષ - junagadh lion on road

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગોરડકા ગામ નજીક માર્ગ અકસ્માતમાં બેથી ચાર વર્ષના સિંહનું કમકમાટીભર્યું મોત(death of a lion) થયું. અમરેલીથી મહુવા તરફ જતા રાજ્ય ધોરી માર્ગ પર કોઈ અજાણ્યા વાહને સિંહને(Amreli to Mahuva Road lion) અડફેટે લઇ નીકળી ગયો હતો. સમગ્ર મામલાને લઈને વન વિભાગે(Forest Department gujarat) અજાણ્યા વાહન ચાલક સામે કાયદેસર તપાસ હાથ ધરી છે.

સાવરકુંડલાના ગોરડકા માર્ગ અકસ્માતમાં સિંહનું થયું મોત, સિંહ પ્રેમીઓમાં ભારે રોષ

author img

By

Published : Nov 23, 2021, 10:34 AM IST

  • સાવરકુંડલાનો રાજ્ય ધોરીમાર્ગ સિંહ માટે વધુ એક વખત બન્યો કૂખ્યાત
  • ગોરડકા નજીક અજાણ્યા વાહનની અડફેટે લેતા સિંહનું થયું મોત
  • સિંહનું મોત થતા સિંહ પ્રેમીઓમાં ભારે રોષનો માહોલ

જુનાગઢઃ અમરેલી જિલ્લાનો રાજ્ય ધોરીમાર્ગ વધુ એક વખત ગીરની શાન સિંહ(Lions of Gir) માટે હત્યારો સાબિત થયો છે. સાવરકુંડલાથી મહુવા તરફ જતા ગોરડકા ગામ નજીક કોઈ અજાણ્યા વાહનની અડફેટે ત્રણથી ચાર વર્ષનું સિંહ (Amreli to Mahuva Road lion)આવી જતા મોત થયું છે. આ ઘટના સામે આવતા સિંહ પ્રેમીઓમાં(Lion lover) ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અકસ્માતની જાણ વન વિભાગના(Forest Department gujarat) અધિકારીઓને થતા સિંહના મૃતદેહને(death of a lion) પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ વનવિભાગે કાયદેસર કાર્યવાહી માટે તપાસ હાથ ધરી છે.

રાજ્ય ધોરીમાર્ગ પાછલા પાંચ વર્ષથી સિંહો માટે બની રહ્યું છે ગોઝારો

અમરેલી જિલ્લાનો રાજ્ય ધોરીમાર્ગ સિંહો માટે ગોઝારો સાબિત થઇ રહ્યો છે. વર્ષ 2015માં ભાવનગર-સોમનાથ ધોરીમાર્ગ પર માર્ગ અકસ્માતમાં બે સિંહના મોત થયા હતા તેમજ ત્યારબાદ જાફરાબાદના ધોળાદ્રી ગામના પાટિયે,રાજુલાના નાગેશ્રી ગામે, વર્ષ 2017માં રાજુલા પીપાવાવ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર, ખાંભા ડેડાણ માર્ગ પર, તેમજ થોડાક મહિનાઓ પૂર્વે પીપાવાવ પોર્ટ પર કન્ટેનરમાં ફસાઈ જવાને કારણે પણ એક સિંહનું મોત થયું હતું. ત્યારે આજે સાવરકુંડલા નજીક માર્ગ(State highway killer) અકસ્માતમાં એક સિંહ મોતને ભેટયો છે. વર્ષ 2015થી અત્યાર સુધીમાં અંદાજીત સાત જેટલા સિંહોના મોત માર્ગ અકસ્માતમાં થયા છે. અવાર નવાર સિંહની દુર્ઘટના(death of a lion gujarat) સામે આવતા હવે સિંહ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ ગીર ગાયની અન્ય રાજ્યમાં માગ વધી, જાણો કયા રાજ્યને છે ખરીદીમાં સૌથી વધુ રસ

આ પણ વાંચોઃ ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા હાઈકોર્ટનું સૂચન, જાણો શું છે ભારતીય સંસ્કૃતિમાં ગાયનું મહત્વ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.