ETV Bharat / state

કેશોદના માણેકવાડા ગામે વનરાજાઓએ કર્યુ બળદનું મારણ

author img

By

Published : Dec 29, 2019, 10:42 AM IST

જૂનાગઢઃ જિલ્લાના કેશોદના માણેકવાડા ગામમાં સિંહોએ બળદનો શિકાર કર્યો હતો. આ પહેલા અજાબ પ્રાંસલીમાં વનરાજાઓએ મારણ કર્યું હતું. આ વિસ્તારમાં છેલ્લા 3 દિવસમાં સિંહોએ ત્રણ બળદોના મારણ કર્યા હતા.

કેશોદ
કેશોદ

કેશોદના માણેકવાડા ગામના કરાર સિમ વિસ્તારમાં વનરાજાઓએ બળદનું મારણ કર્યું હતું. સિંહે મારણ કર્યું હોવાની જાણ થતા તેને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. આ ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ પણ મારણ સ્થળ પર પહોંચી હતી. છેલ્લા ત્રણ દિવસમાં વનરાજોએ 3 બળદના મારણ કર્યા હતા. આ ઉપરાંત 4-5 સિંહો કેશોદના આજુ-બાજુના વિસ્તારમાં હોવાની શક્યતાઓ છે. ત્યારે પશુઓના મારણથી ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો છે.

કેશોદના માણેકવાડા ગામે વનરાજાઓએ કર્યુ મારણ

Intro:KeshodBody:

જુનાગઢ કેશોદના માણેકવાડા ગામે વનરાજાઓએ કર્યુ મારણ

બે વનરાજોએ કર્યુ બળદનુ મારણ

માણેકવાડા ગામે કરાર સિમ વિસ્તારમા કર્યુ મારણ

વનરાજોએ દ્વારા મારણ થયાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટયા જોવા માટે

વનવિભાગની ટીમ પણ પહોંચી મારણ સ્થળે

ત્રણ દિવસમાં વનરાજોએ ત્રણ બળદોના કર્યા મારણ

અજાબ પ્રાંસલી બાદ માણેકવાડામાં વનરાજોએ કર્યુ મારણ

ચારથી પાંચ વનરાજાઓ કેશોદ આજુબાજુના વિસ્તારમાં હોવાનુ પ્રાથમિક અનુમાન

પશુઓના મારણથી ખેડુતોમાં ભયનો માહોલ

સંજય વ્યાસ જુનાગઢConclusion:જુનાગઢ કેશોદના માણેકવાડા ગામે વનરાજાઓએ કર્યુ મારણ

બે વનરાજોએ કર્યુ બળદનુ મારણ

માણેકવાડા ગામે કરાર સિમ વિસ્તારમા કર્યુ મારણ

વનરાજોએ દ્વારા મારણ થયાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટયા જોવા માટે

વનવિભાગની ટીમ પણ પહોંચી મારણ સ્થળે

ત્રણ દિવસમાં વનરાજોએ ત્રણ બળદોના કર્યા મારણ

અજાબ પ્રાંસલી બાદ માણેકવાડામાં વનરાજોએ કર્યુ મારણ

ચારથી પાંચ વનરાજાઓ કેશોદ આજુબાજુના વિસ્તારમાં હોવાનુ પ્રાથમિક અનુમાન

પશુઓના મારણથી ખેડુતોમાં ભયનો માહોલ

સંજય વ્યાસ જુનાગઢ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.