ETV Bharat / state

અબીલ ગુલાલ સાથે જૂનાગઢમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઇ - Celebration of Janmashtami

કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર જૂનાગઢના ભારતી આશ્રમમાં અબીલ ગુલાલની છોળો વચ્ચે અને ભારે હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવ્યો હતો. મધ્યરાત્રીએ કૃષ્ણના જન્મ સમયે ભાવિકોએ કનૈયાના વધામણાં કરીને કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમ પૂર્વક મનાવ્યો હતો.

અબીલ ગુલાલ સાથે જૂનાગઢમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઇ

author img

By

Published : Aug 31, 2021, 1:48 PM IST

  • જૂનાગઢના ભારતી આશ્રમમા મનાવવામાં આવ્યો કૃષ્ણ જન્મોત્સવ
  • અબીલ ગુલાલની છોળો વચ્ચે મધ્યરાત્રીએ કૃષ્ણના કરવામાં આવ્યા વધામણા
  • કૃષ્ણ ભક્તોએ જન્મોત્સવમાં ભારે ઉત્સાહ ભેર લીધો ભાગ

જૂનાગઢ: કૃષ્ણ જન્મોત્સવ જૂનાગઢમાં ભારે ધામધૂમ પૂર્વક મનાવવામાં આવ્યો હતો. મધ્ય રાત્રીના સમયે કાનુડાના વધામણા કરીને જન્માષ્ટમીનો તહેવાર ધાર્મિક આસ્થા અને હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવ્યો હતો.

અબીલ ગુલાલની છોળો સાથે જૂનાગઢમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઇ

આ પણ વાંચો: "નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી" ની ધૂનથી બાળકોએ વાતાવરણ બનાવ્યું ભક્તિમય

જૂનાગઢના ભવનાથ તળેટીમાં આવેલા ભારતી આશ્રમમાં કૃષ્ણ જન્મોત્સવને લઇને ઉજવણી કરવામાં આવી હતી. જેમા મોટી સંખ્યામાં ભાવી ભક્તોએ ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લઈને ભગવાન શ્રીકૃષ્ણના પૃથ્વી પર વધામણા કર્યા હતા. આ સમયે ભારતી આશ્રમનું વાતાવરણ કૃષ્ણમય બનતું જોવા મળતું હતું અને પ્રત્યેક ભાવિકો કૃષ્ણમય બનીને અબીલ ગુલાલની છોળો વચ્ચે કાનુડાને વધાવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.