ETV Bharat / state

જૂનાગઢમાં કિન્નર સમાજે કર્યુ ધ્વજવંદન - 15મી ઓગ્સ્ટ

જૂનાગઢઃ શહેરના મધુર સોશ્યલ ગ્રુપ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કિન્નરોએ ધ્વજ લહેરાવીને દેશને સલામી આપી હતી. આમ સમાજિકવાડામાંથી સમાનતાના અધિકારને આઝાદ કરી સ્વતંત્રતા પર્વની ઉદ્દેશાત્મક ઉજવણી કરાઈ હતી.

જૂનાગઢમાં કિન્નર સમાજે કર્યુ ધ્વજવંદન
author img

By

Published : Aug 15, 2019, 3:13 PM IST

જૂનાગઢની મધુર સોશ્યલ ગ્રુપ સંસ્થા દ્વારા 15મી ઓગ્સ્ટની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી. શહેરના આઝાદ ચોક વિસ્તારમાં મધુર સોશ્યલ ગ્રુપ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કિન્નરોએ ધ્વજ લહેરાવીને દેશને સલામી આપી હતી. ધ્વજવંદન કરતી વખતે કિન્નરો સંસ્થા દ્વારા મળેલાં માનને આવકારતાં ભાવુક થયા હતાં.

જૂનાગઢમાં કિન્નર સમાજે કર્યુ ધ્વજવંદન

આમ, આ સંસ્થાએ ઉદ્દેશાત્મક રીતે રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરીને સમાજમાં સમાનતાનો સંદેશ આપ્યો હતો. સામાજિક ભેદભાવને નાથવા માટે કરાયેલાં અનોખા પ્રયાસને સૌએ વધાવીને કિન્નરોને માન આપ્યું હતું.

Intro:approval story idea

આઝાદીના ૭૩ વર્ષ બાદ જૂનાગઢમાં કિન્નર સમાજે કર્યું ધ્વજવંદન

Body:આઝાદીના ૭૩ વર્ષ બાદ જૂનાગઢમાં કિન્નર સમાજ ના હાથે કરવામાં આવ્યું ધ્વજ વંદન શહેરના આઝાદ ચોક વિસ્તારમાં મધુર સોશ્યલ ગ્રુપ દ્વારા યોજવામાં આવેલા ધ્વજવંદન કાર્યક્રમમાં કિન્નરોએ ધ્વજ લહેરાવીને રાષ્ટ્રને સલામી આપી હતી

73 માં સ્વતંત્ર પર્વને લઈને સમગ્ર દેશમાં આજે ધ્વજ વંદનના કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આજે જૂનાગઢમાં પણ એક વિશેષ કાર્યક્રમનું આયોજન મધુર સોશ્યલ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જૂનાગઢમાં રહેતા કિન્નર સમાજના લોકો દ્વારા ધ્વજવંદન કરી અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી આઝાદીના ૭૩ વર્ષ બાદ આજે કિન્નરોને સન્માન મળ્યું હોય તેવા દ્રશ્યો જૂનાગઢના આઝાદ ચોક માં જોવા મળ્યા હતા કિન્નરોને ઉપેક્ષિત અને પીડીત વર્ગ તરીકે માનવામાં આવે છે ત્યારે મધુર સોશ્યલ ગ્રુપ દ્વારા કિન્નરોના હાથે ધવજ વંદન કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેને સૌ કોઈ વધાવી લીધો હતો કિન્નરો પણ ધ્વજ વંદન કરીને ગદગદ થયેલા જોવા મળ્યા હતા સમાજના પીડિત વર્ગ ના હાથે આજે ધ્વજ વંદન કરવામાં આવતા સમગ્ર દેશમાં એક નવા સંદેશાનો સંચાર થયો છે

બાઈટ 1 નીલા માસી કિન્નર સમાજ પ્રમુખ જુનાગઢ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.