ETV Bharat / state

કેશોદના હાલના DySpને બે વર્ષની સજા - કેશોગ ગ્રામીણ ન્યુઝ

દાહોદના દેવગઢ બારીયામાં વર્ષ 2006માંં સગીરને ગોધિ રાખી ઢોર માર માર્યાના કેસમાં જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે DySp તરીકે ફરજ બજાવતા J.B. ગઢવીને બે વર્ષની સજા અનેે 2 હજારનો રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આથી સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

Keshod's current DySp sentenced to two years
કેશોદના હાલના DySp ને બે વર્ષની સજા
author img

By

Published : Nov 13, 2020, 10:05 PM IST

  • કેશોદના DySp J.B. ગઢવીને 2 વર્ષની સજા
  • કોર્ટના હુકમથી પોલીસ બેડામાં ખળભળાટ
  • નિર્દોષ સગીરને ગોંધી રાખી માર માર્યા હોવાના પુરાવાને ધ્યાને લઈ કોર્ટનો હુકમ

જૂનાગઢઃ દાહોદના દેવગઢ બારીયામાં વર્ષ 2006માંં સગીરને ગોધિ રાખી ઢોર માર માર્યાના કેસમાં જિલ્લાના કેશોદ ખાતે DySp તરીકે ફરજ બજાવતા J.B. ગઢવીને બે વર્ષની સજા અનેે 2 હજારનો રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આથી સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

વર્ષ 2006માંં દેવગઢ બારીયામાં PSI તરીકેની બજાવતો હતો ફરજ
વિગત મુજબ J.B. ગઢવી વર્ષ 2006માં દેવગઢ બારીયામાં PSI તરીકેની ફરજ બજાવતો હતો. આ ફરજ દરમિયાન 13 ડિસેમ્બર 2006ના રોજ દેવગઢ બારીયા તાલુકાના બૈણા ગામે રહેતા સગીર સરજન નામના કીશોરની ગેર કાયદેસર અટકાયત કરી હતી. સગીરને ગોંધી રાખી ઢોર માર મારીને છોડી દેવાયો હતો.

સગીરે કોર્ટમાં કરી હતી ફરિયાદ

PSI દ્વાર સગીરની ગોંધી રાખી ઢોર માર મારવાથી ઇજાઓ પહોંચી હતી. આથી તેમણે તેમના વકીલ મારફત દેવગઢ બારીયા કોર્ટમાં ફરીયાદ કરી હતી. જે કોર્ટમાં કેસ ચાલી જતાં કોર્ટ દ્વારા બંન્ને પક્ષકારોને સાંભળી પુરાવા ધ્યાને રાખીને J B ગઢવીને બે વર્ષની સજા અને બે હજારનો દંડ ફટકાર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.