ETV Bharat / state

જૂનાગઢમાં ભારે વરસાદને કારણે રસ્તાઓની બિસ્માર હાલત

જૂનાગઢઃ શહેર જાણે કે બારીક ધૂળની ચાદર ઓઢેલું નગર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. ચોમાસામાં પડેલા અતિ ભારે વરસાદને કારણે શહેરના મોટા ભાગના રોડ ધોવાઇ ગયા છે. જેને કારણે સમગ્ર જૂનાગઢ શહેરમાં બારીક ધુળનુ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.

જૂનાગઢમાં ઠેર ઠેર જોવા મળી રહ્યું છે ધૂળનું સામ્રાજ્ય
author img

By

Published : Oct 11, 2019, 6:22 AM IST

ચોમાસા દરમિયાન જૂનાગઢ શહેર અને જિલ્લામાં 150 ટકા કરતા વધુ વરસાદ પડ્યો છે. જેને લઇને શહેરના તમામ માર્ગો ધોવાઈ ગયા છે .માર્ગો ધોવાવાને કારણે હવે જૂનાગઢ શહેર ખખડધજ રોડની સાથે એક નવી પરંતુ ખૂબ જ ગંભીર અને અકળાવનારી સમસ્યામાં જોવા મળી રહ્યું છે. આ જૂનાગઢ શહેરના માર્ગો પરથી ઉડી રહેલી બારીક ધૂળ માર્ગો ધોવાઇ જવાને કારણે રોડ ઉપર વાહન વ્યવહારના સમયે ખૂબ જ બારીક કહી શકાય તે પ્રકારની ધૂળ સમગ્ર જૂનાગઢ શહેરને ઘેરી લીધું હોય તે પ્રકારે ઉડતી જોવા મળી રહી છે .

જૂનાગઢમાં ઠેર ઠેર જોવા મળી રહ્યું છે ધૂળનું સામ્રાજ્ય

જાહેરમાર્ગો પર વાહન વ્યવહારના સમયે ઉડી રહેલી ધૂળની સાથે કેટલાક ગંભીર કહી શકાય તે પ્રકારના બેક્ટેરિયા અને વાઇરસ પણ વાતાવરણમાં ફેલાય છે. જેને કારણે લોકોને બીમારી થઈ શકે છે. જૂનાગઢ શહેરમાં ઉડી રહેલી ધૂળ પશુ-પક્ષી સહિત સૌને નુકસાનકારક છે.

Intro:ચોમાસા બાદ જૂનાગઢના જાહેરમાર્ગો ઘોવાઈ જાતા શહેરમાં ફેલાયું બારીક ધૂળનું પ્રદૂષણ વાહનચાલકોને પડી રહી છે પારાવાર મુશ્કેલીઓ

Body:ચોમાસા બાદ જૂનાગઢ શહેર જાણે કે બારીક ધૂળની ચાદર ઓઢેલું નગર બની ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે ચોમાસામાં પડેલા અતિ ભારે વરસાદને કારણે શહેરના મોટા ભાગના રોડ ખોવાઈ ગયા છે જેને કારણે સમગ્ર જૂનાગઢ શહેરમાં બારીક ધુળનુ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે આ બારીક ધુળ પ્રદુષણ ની સાથે સામાન્ય લોકોને આજીવન બીમાર પાડવા માટે પૂરતી હોવાનું જૂનાગઢના તબીબો જણાવી રહ્યા છે

ચોમાસા દરમિયાન જૂનાગઢ શહેર અને જિલ્લામાં 150 ટકા કરતા વધુ વરસાદ પડ્યો છે જેને લઇને શહેરના તમામ માર્ગો ધોવાઈ ગયા છે માર્ગો ધોવાવા ને કારણે હવે જૂનાગઢ શહેર ખખડધજ રોડની સાથે એક નવી પરંતુ ખૂબ જ ગંભીર અને અકળાવનારી સમસ્યામા જોવા મળી રહ્યું છે આ સમસ્યા છે જૂનાગઢ શહેરના માર્ગો પરથી ઉડી રહેલી બારીક ધૂળ માર્ગો ધોવાઇ જવાને કારણે રોડ ઉપર વાહન વ્યવહાર ના સમયે ખૂબ જ બારીક કહી શકાય તે પ્રકારની ધૂળ સમગ્ર જૂનાગઢ શહેરને ઘેરી લીધું હોય તે પ્રકારે ઉડતી જોવા મળી રહી છે

જાહેરમાર્ગો પર વાહન વ્યવહાર ના સમયે ઉડી રહેલી ધૂન ની સાથે કેટલાક ગંભીર કહી શકાય તે પ્રકારના બેક્ટેરિયા અને વાઇરસ પણ આ દૂધની સાથે વાતાવરણમાં ફેલાય જાય છે જેને કારણે લોકો કોઈ ગંભીર બીમારીમાં ફસાય તેવી શક્યતાઓ પણ છે જૂનાગઢ શહેરમાં ઉડી રહેલી ધૂળ પશુ-પક્ષી સહિત સર્વ કોઈને નુકસાનકારક છે વાતાવરણમાં પ્રસરી ને સમગ્રપણે ફેલાયેલી આ ધૂળ મનુષ્યના મુખ અને શ્વાસ વાટે આતરડા અને ફેફસાં સુધી પણ પહોંચી જાય છે જે મનુષ્યના જીવનકાળ સુધી તેના શરીરમાં જોવા મળે છે.આ બારીક ધૂળ અને તેની સાથે શરીરમાં પ્રવેશ કરેલા બેક્ટેરિયા અને વાયરસ કોઈપણ વ્યક્તિને ગંભીર બીમારી તરફ દોરી જવા માટે પૂરતા છે

બાઈકટ 1 ડો મનોજ વાસન તબીબી જૂનાગઢ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.