જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણીમાં આજે પાંચના ટકોરે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. જેને લઈને આજે ભાજપ-કોંગ્રેસ અને પ્રથમ વખત જૂનાગઢ મનપાની ચૂંટણી લડી રહેલી એનસીપીએ તેનો પ્રચાર વેગવંતો બનાવીને તેમના ઉમેદવારોનો વિજય થાય તે માટે પ્રચાર અભિયાન કર્યું છે.
પ્રચારના અંતિમ દિવસે ભાજપ, કોંગ્રેસ અને એનસીપી દ્વારા તેમના ઉમેદવારોની તરફેણમાં પ્રચાર અભિયાન વધુ વેગવંતુ બનાવ્યું હતું. પ્રચારના અંતિમ દિવસે કોઈપણ પ્રકારની ક્ષતિ ન રહે તે માટે પક્ષના પ્રભારીઓ મેદાનમાં આવ્યા છે.
જૂનાગઢ મનપાની ચૂંટણીમાં આજે સાંજે પ્રચાર પડઘમ થશે શાંત - GUJARATI NEWS
જૂનાગઢઃ મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચારને અંતિમ દિવસે તમામ પક્ષોએ જોર લગાવ્યું છે. આજે પાંચ વાગ્યે પ્રચાર-પ્રસાર પર રોક લાગી જશે.
જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણીમાં આજે પાંચના ટકોરે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. જેને લઈને આજે ભાજપ-કોંગ્રેસ અને પ્રથમ વખત જૂનાગઢ મનપાની ચૂંટણી લડી રહેલી એનસીપીએ તેનો પ્રચાર વેગવંતો બનાવીને તેમના ઉમેદવારોનો વિજય થાય તે માટે પ્રચાર અભિયાન કર્યું છે.
પ્રચારના અંતિમ દિવસે ભાજપ, કોંગ્રેસ અને એનસીપી દ્વારા તેમના ઉમેદવારોની તરફેણમાં પ્રચાર અભિયાન વધુ વેગવંતુ બનાવ્યું હતું. પ્રચારના અંતિમ દિવસે કોઈપણ પ્રકારની ક્ષતિ ન રહે તે માટે પક્ષના પ્રભારીઓ મેદાનમાં આવ્યા છે.
Body:જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણીમાં આજે પાંચના ટકોરે પ્રચાર પડઘમ શાંત થઈ જશે જેને લઈને આજે ભાજપ-કોંગ્રેસ અને પ્રથમ વખત જૂનાગઢ મનપાની ચૂંટણી લડી રહેલી એનસીપીએ તેનો પ્રચાર વેગવંતો બનાવીને તેમના ઉમેદવારોનો વિજય થાય તે પ્રકારે પ્રચાર અભિયાન હાથ ધર્યું છે
જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણીઓનો આજે પ્રચાર પડઘમ સાંજના 5:00 વાગ્યે શાંત થઇ જશે આજે પ્રચારના અંતિમ દિવસે ભાજપ કોંગ્રેસ અને એનસીપી દ્વારા તેમના ઉમેદવારોની તરફેણમાં પ્રચાર અભિયાન વધુ વેગવંતુ બનાવ્યું હતું પ્રચારના અંતિમ દિવસે કોઈપણ પ્રકારની ક્ષતિ કે ખામી અભિયાનમાં ન રહી જાય તે માટે ભાજપ કોંગ્રેસ અને એનસીપીના પ્રભારીઓ મેદાનમાં આવ્યા છે
આજે પ્રચાર અભિયાનનો અંતિમ દિવસ છે માટે ભાજપ કોંગ્રેસ અને એનસીપી દ્વારા તમામ ઉમેદવારોના વિસ્તારમાં જઈને પ્રચાર અભિયાનને વધુ વેગવંતુ બનાવ્યું હતું ભાજપની રણનીતિ મુજબ 15 વોર્ડના તમામ મતદારોનો રૂબરૂ સંપર્ક કરીને ભાજપના ઉમેદવારની તરફેણમાં મતદાન કરવા માટે લોકોને સમજાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો એનસીપી દ્વારા જે વિસ્તારમાં ઉમેદવારોની જીત વધુ મજબૂત લાગી રહી છે અથવા તો જે વિસ્તારમાં તેમના ઉમેદવારો ખૂબ સારી પ્રતિસ્પર્ધા કરી શકે છે તેવા વિસ્તારમાં પક્ષે શક્તિ કામે લગાડીને ભાજપ અને કોંગ્રેસને ટક્કર આપવાનું મન બનાવી લીધું છે તો બીજી તરફ કોંગ્રેસ પણ તેની શાખ બચાવવા માટે ચૂંટણી જંગમાં જોવ મળી રહી છે ઉમેદવારીપત્રો ભરવાના અંતિમ દિવસથી કોંગ્રેસ ભારે અસંતોષ નો સામનો કરી રહી છે જેને પરિણામે કોંગ્રેસને ચૂંટણી પરિણામમાં નુકસાન જાય તેવું લાગી રહ્યું છે
આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે સાંજે પાંચ વાગ્યા બાદ તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે આગામી ૪૮ કલાક કતલની રાત સમાન હશે ચૂંટણી પંચના નિયમ મુજબ 48 કલાક પહેલા પચાર બંધ કરવાનો હોય છે પરંતુ આજ સાંજથી ઉમેદવારો અને તેના કાર્યકરો લોકોના ઘર સુધી જય તેમને અને તેમના પક્ષને વિજેતા બનાવવા માટે ડોર ટુ ડોર પ્રચાર શરૂ રાખશે જે આગામી ૨૧મી તારીખે મતદાન ભાગ પૂર્ણ કરશે
બાઈટ 1 બ્રિજેશ મેરજા કોગ્રેસ પ્રભારી જુનાગઢ
બાઈટ 2 રેશ્મા પટેલ પ્રભારી એન.સી.પી જુનાગઢ
બાઈટ 3 નીતિન ભારદ્વાજ પ્રભારી ભાજપ જુનાગઢ
Conclusion: