ETV Bharat / state

કેશોદ એરપોર્ટ આધુનિક સુવિધાઓથી સજ્જ, તમામ સુવિધાઓ પુર્ણ - facilliti

જૂનાગઢ: શહેરમાં આવેલા કેશોદને નવાબી કાળથી એરપોર્ટની અમુલ્ય ભેટ મળેલી છે. પરંતુ બે દશકાથી વિમાની સંવા બંધ છે, જે ફરીથી શરૂ થવા જઈ રહી છે. હાલમાં કેશોદ એરપોર્ટમાં રીનોવેશન કરીને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે.

કેશોદ એરપોર્ટ આધુનિક સુવિધાઓથી સજ્જ
author img

By

Published : Apr 26, 2019, 2:52 AM IST

જેમાં શંકાસ્પદ ચીજવસ્તુઓ ચેક કરવા માટે આધુનિક મશીન, વિમાની સેવાનો લાભ લેનાર મુસાફરો માટે આધુનિક બેઠક વ્યવસ્થા માટેનો હોલ, પીવાનાં પાણી માટે આરઓ પ્લાન્ટ, માલ પરિવહન ટ્રોલી, અગ્નિશામક સામગ્રી, ફાયર ફાઈટર, એમ્બ્યુલન્સ તેમજ સમગ્ર એરપોર્ટ CCTV કેમેરાથી સજ્જ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. વિમાની સેવા શરૂ કરવા માટેની તમામ સુવિધાઓ પુર્ણ થઈ ગઈ છે.

કેશોદ એરપોર્ટ આધુનિક સુવિધાઓથી સજ્જ

કેશોદ એરપોર્ટ ડાયરેક્ટર શુભેનદુ કૃષ્ણ શરણે મીડીયાને જણાવ્યું હતું કે સરકાર દ્વારા એક વષૅથી એરપોર્ટ ઓથોરિટી દ્વારા વહીવટી પ્રક્રિયા પુરી પાડવામાં આવી રહી છે. જેમાં DGCA અને OLSની કામગીરી પુર્ણ થઈ છે. એરપોર્ટના તમામ જરૂરી કામોને વેગ આપવામાં આવી રહ્યો છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા કેશોદ ખાતે અધિકારીઓ કમૅચારીઓ ફાળવી આપવામાં આવ્યાં છે, ત્યારે માત્ર કેન્દ્ર સરકાર દ્વારા નોટીફીકેશન જાહેર થવાની રાહ જોવાઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નવાબીકાળથી બનેલું કેશોદનું એરપોર્ટ સાત દશકાને વટાવી ગયું અને આશરે બે દશકાથી કેશોદ એરપોર્ટમાં મુસાફરો માટે વિમાની સેવા બંધ છે. ત્યારે હજુ સોરઠવાસીઓએ કેશોદ એરપોર્ટમાં વિમાની સેવાનો લાભ લેવા કેટલા દશકા રાહ જોવી પડશે તે જોવાનું રહ્યું. હવાઇયાત્રા કરવા થનગનતા સોરઠવાસીઓમાં નિરાશા જોવા મળી રહી છે.

એંકર

 જુનાગઢ કેશોદ એરપોર્ટ આધુનીક સુવિધાઓથી સજ્જ સરકારની લીલીઝંડીની જોવાતી રાહ 
એરપોર્ટનુરીનોવેશન વિમાની સેવા માટેની તમામ સુવિધાઓ પુર્ણ સરકારનાં આદેશની રાહ જોવાઈ રહીછે 
વિ.ઓ. 
જુનાગઢ કેશોદને નવાબી કાળથી મળેલી એરપોર્ટની અમુલ્ય ભેટ બે દશકાથી વિમાની સેવા બંધ છે જે ફરીથી શરૂ થવા જઈ રહી છે હાલમાં કેશોદ એરપોર્ટમા રીનોવેશન કરીને આધુનીક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે જેમાં માલ સામાન  શંકાસ્પદ ચીજવસ્તુઓ ચેક કરવા માટે આધુનિક મશીન વિમાની સેવાનો લાભ લેનાર મુસાફરો માટે આધુનિક બેઠક વ્યવસ્થા માટેનો હોલ જેમાં સેન્ટ્રલ એસી પીવાનાં પાણી માટે આરઓ પ્લાંટ માલ પરિવહન ટ્રોલી અગ્નિશામક સામગ્રી ફાયર ફાઈટર એમ્બ્યુલન્સ તેમજ સમગ્ર એરપોર્ટ સીસીટીવી કેમેરાથી સજ્જ સહિત ની તમાંમ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે વિમાની સેવા શરૂ કરવા માટેની તમામ સુવિધાઓ પુર્ણ થઈ ગઈ છે જેની કેશોદ એરપોર્ટ ડીરેકટર શુભેનદુ કૃષ્ણ શરણે મીડીયાને જણાવ્યું હતું 
સરકાર દ્વારા એક વષૅથી એરપોર્ટ ઓથોરિટી દ્વારા વહીવટી પ્રક્રિયા પુરી પાડવામાં આવી રહીછે જેમાં ડીજીસીએ અને ઓએલએસની કામગીરી પુર્ણ થઈ છે એરપોર્ટના તમામ જરૂરી કામોને વેગ આપવામાં આવી રહ્યોછે એરપોર્ટ ઓથોરિટી દ્વારા કેશોદ ખાતે અધિકારીઓ કમૅચારીઓ ફાળવી આપવામાં આવ્યાં છે ત્યારે માત્ર કેન્દ્ર સરકાર દ્વારા નોટીફીકેશન જાહેર થવાની રાહ જોવાઈ રહી છે 
 અત્રે ઉલ્લેખનીય છે કે નવાબીકાળથી બનેલું કેશોદનું એરપોર્ટ સાત દશકાને વટાવી ગયુ અને આશરે બે દશકાથી કેશોદ એરપોર્ટમાં મુસાફરો માટે વિમાની સેવા  બંધ છે ત્યારે હજુ સોરઠવાસીઓએ કેશોદ એરપોર્ટમાં વિમાની સેવાનો લાભ લેવા કેટલા દશકા રાહ જોવી પડશે તે જોવાનું રહ્યું હવાઇયાત્રા કરવા થનગનતા સોરઠવાસીઓમા નિરાશા જોવા મળી રહી છે સંજય વ્યાસ જુનાગઢ

વિજયુલ  ftp.   GJ 01 jnd rular  25 =04=2019 keshod arpot  નામના ફોલ્ડરમાં
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.