ETV Bharat / state

ભક્તિ હોય તો આવી, જૂનાગઢનો સંઘવી પરિવાર આજે પણ પ્રમુખ સ્વામી હયાત હોવાનો કરે છે અનુભવ

જૂનાગઢમાં રહેતો સંઘવી પરિવાર આજે પણ પ્રમુખ સ્વામી (pramukh swami maharaj) હયાત હોવાનો અનુભવ (Sanghavi Family attachment with pramukh swami) કરે છે. પ્રમુખ સ્વામી આ પરિવારના 2 પ્રસંગોમાં ઉપસ્થિત રહેવા અહીં આવ્યા હતા. અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની (pramukh swami maharaj shatabdi mahotsav 2022) ઉજવણી થઈ રહી છે. તેના ભાગરૂપે તેમને આ અહેસાસ થઈ રહ્યો છે.

ભક્તિ હોય તો આવી, જૂનાગઢનો સંઘવી પરિવાર આજે પણ પ્રમુખ સ્વામી હયાત હોવાનો કરે છે અનુભવ
ભક્તિ હોય તો આવી, જૂનાગઢનો સંઘવી પરિવાર આજે પણ પ્રમુખ સ્વામી હયાત હોવાનો કરે છે અનુભવ
author img

By

Published : Dec 17, 2022, 10:05 AM IST

અક્ષર મંદિરના નિર્માણ વખતે આવ્યા સ્વામી બાપાના સંપર્કમાં

જૂનાગઢ અમદાવાદના આંગણે પ્રમુખસ્વામી મહારાજની (pramukh swami maharaj) જન્મ શતાબ્દી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી (pramukh swami maharaj shatabdi mahotsav 2022) થઈ રહી છે. આ ઉજવણીથી 300 કિલોમીટર દૂર જૂનાગઢના અગ્રણી ધારાશાસ્ત્રી કિરીટ સાંઘવીના ઘરે પણ આજે ઉત્સવ (Sanghavi Family attachment with pramukh swami) કરતા પણ વધારે જોશનો માહોલ જોવા મળી રહ્યો છે.

પ્રમુખ સ્વામી સંઘવી પરિવારના ઘરે ઉપસ્થિત રહ્યા હતા પ્રમુખસ્વામી મહારાજ જૂનાગઢમાં 2 પ્રસંગોમાં કિરીટ સંઘવીના ઘરે હાજર રહ્યા (Sanghavi Family attachment with pramukh swami) હતા, જેનો અનુભવ કરીને આજે પણ કિરીટ સંઘવીનો સમગ્ર પરિવાર પ્રમુખસ્વામી મહારાજની હયાતીનો અનુભવ (pramukh swami maharaj) કરી રહ્યો છે.

અક્ષર મંદિરના નિર્માણ વખતે આવ્યા સ્વામી બાપાના સંપર્કમાં પ્રમુખ સ્વામી મહારાજના (pramukh swami maharaj) સંઘવી પરિવાર સાથેના સંબંધો (Sanghavi Family attachment with pramukh swami) વિશે કિરીટ સંઘવી જણાવી રહ્યા છે કે, જૂનાગઢમાં આકાર પામવા જઈ રહેલા અક્ષર મંદિરના જમીનના વિવાદને લઈને કાયદાકીય ગૂંચવણ ઉભી થઈ હતી, જેમાંથી બહાર લાવવા માટે સમગ્ર મામલો તેમના સુધી પહોંચ્યો હતો અને ન્યાય પ્રણાલીના માન-સન્માન અને ગૌરવ જળવાય તે રીતે સમગ્ર મામલામાં મંદિરની જમીનનો વિવાદ ખૂબ જ સરળતાથી ઉકેલી દેવામાં આવ્યો હતો.

પ્રમુખ સ્વામીને આપ્યું હતું આમંત્રણ આના બદલામાં પ્રમુખસ્વામી મહારાજે (pramukh swami maharaj) ધારાશાસ્ત્રી કિરીટ સંઘવીને પોતાની ફી જણાવવા કહ્યું હતું, પરંતુ કિરીટ સંઘવીએ (Sanghavi Family attachment with pramukh swami) સમગ્ર કેસમાં પોતાની ફી નહીં સ્વીકારીને જ્યારે પણ પ્રમુખસ્વામી મહારાજ જૂનાગઢમાં આગમન કરે ત્યારે તેમના ઘરે અચૂક પગલાં રૂપે પધારે તેવી વિનંતી કરી હતી, જેને પ્રમુખસ્વામી મહારાજે સહજ (pramukh swami maharaj) સ્વીકારી અને કિરીટ સંઘવીના ઘરે આયોજિત 2 પ્રસંગોમાં પ્રમુખ સ્વામી મહારાજે પોતાની હાજરી આપી હતી, જેને આજે પણ જુનાગઢનો સંઘવી પરિવાર દ્રશ્યવત કરીને પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દીની ઉજવણીમાં (pramukh swami maharaj shatabdi mahotsav 2022) પોતાના ઘરેથી સામેલ થઈ રહ્યો છે.

પરિવાર આજે પણ પ્રમુખ સ્વામીની હયાતીનો કરે છે અનુભવ અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક પ્રમુખ સ્વામી મહારાજની (pramukh swami maharaj) જન્મ શતાબ્દીનું મહોત્સવ અમદાવાદ ખાતે ખૂબ જ ધામધૂમપૂર્વક મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે ઉજવણીના સ્થળથી 300 કિમી દૂર જુનાગઢ ખાતે પણ પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દીનો (pramukh swami maharaj shatabdi mahotsav 2022) ઉત્સવ સંઘવી પરિવારમાં (Sanghavi Family attachment with pramukh swami) પણ ખૂબ જ પ્રેરણાસ્ત્રોત બની રહ્યો છે.

સંઘવી પરિવાર માટે પ્રમુખ સ્વામી પ્રેરણાદાયક આ ઘટના આજે પણ સંઘવી પરિવાર (Sanghavi Family attachment with pramukh swami) માટે ખૂબ જ પ્રેરણાદાયક બની રહી છે સમગ્ર સંઘવી પરિવાર પ્રમુખસ્વામી મહારાજને ભગવાનના સાક્ષાત મુરત સ્વરૂપે આજે પણ પુજી રહ્યો છે અને તેમની હકારાત્મક ઊર્જાનો સંચાર તેમના ઘરમાં આજે પણ પ્રમુખસ્વામી મહારાજની હયાતીના ભાગરૂપે કરી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.