ETV Bharat / state

જૂનાગઢ આર.આર.સેલના દરોડા, બિલ વિનાના મોબાઈલનો જથ્થો ઝડપી પાડયો - Gujarati News

જૂનાગઢઃ જિલ્લાના માંગરોળમાં આર.આર.સેલ દ્વારા રેડ પાડવામાં આવી હતી. જેમાં બિલ વગરના કુલ 13 મોબાઈલ સહિત 32,900નો મુદ્દામાલ કબજે કરી એકની ધરપકડ કરવામાં આવી હતી.

જૂનાગઢ આર.આર.સેલ ના માંગરોળમાં દરોડા , બિલ વિનાના મોબાઈલો ઝડપી પાડયો
author img

By

Published : Jul 7, 2019, 12:26 PM IST

પોલીસે મુદામાલ સહિત આરોપી કરિમ ઉમરભાઈ ઘીવાળાને પકડી આગળની તપાસ હાથ ધરી છે. ખાસ કરી જોઈએ તો હાલના જમાનામાં મોબાઇલની દુનિયા છે, તેવું કહી શકાય મોબાઇલ વગર માણસને ચાલતું નથી. ત્યારે માંગરોળમાં મોબાઇલનો ગોરખ ધંધો ચાલી રહયો છે અને તેમાં પણ બીલ, બોક્ષ વગરના મોબાઇલો વેચાતા હોવાનું સામે આવ્યું હતું. જેને લઇને મોડી રાત્રે જૂનાગઢ આર.આર,સેલ એ માંગરોળમાં રેડ કરતાં 13 મોબાઇલ બીલ વગરના કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી અને હાલ આ મોબાઇલ કયાંથી આવ્યા? ગેર કાયદેસર છે કે કેમ તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

Intro:Mangrol ger kaydesar mobail pakdayaBody:એંકર
જૂનાગઢ આર.આર.સેલ ના માંગરોળમાં દરોડા , બિલ વિનાના મોબાઈલો ઝડપી પડયા

કુલ 13 મોબાઈલ સહિત 32900 નો મુદ્દામાલ કબજે કર્યો

આરોપી કરિમ ઉમરભાઈ ઘીવાળા જાતે મેમણ ઉંમર વર્ષ 38
રહે .ફાલવાળી માંગરોળ ને પકડી પડ્યો

અનસ મોબાઈલ મચ્ચી માર્કેટ મા આર.આર.સેલ દ્વારા પાડવામાં આવ્યા દરોડા

તો ઇ.પો.રે.સાઇબર ક્રાઈમ સેલ એન.વી. આંબલીલા
પો.વા.સ.ઇ - વી.એમ. જિટાણીયા ,.એ.એસ.આઈ - એ.જી.બાબી, પો.હે.કો. પી.બી.ચાવડા ,ભૂમિતભાઈ, સહિત ના સ્ટાફ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી

પોલીસે મુદામાલ સહિત આરોપી ને પકડી આગળની તપાસ હાથ ધરી છે
ખાસ કરીને જોઈએ તો હાલના જમાનામાં મોબાઇલની દુનીયાછે તેવું કહી શકાય મોબાઇલ વગર માણસને ચાલતું નથી ત્યારે માંગરોળમાં બે રોકટોક મોબાઇલનો ધંધો ચાલી રહયો હતો અને તેમાંપણ બીલ બોક્ષ વગરના મોબાઇલો વેચણી થતી હતી જેને લયને આજે મોડી રાત્રીના જુનાગઢ આર આર સેલ એ માંગરોળ માં રેડ કરતાં 13 મોબાઇલ બીલ વગરના કબજે કરીને આરોપીની ધરપકડ કરાઇ છે અને હાલ આ મોબાઇલ કયાંથી આવ્યા શું વિગત છે ગેર કાયદેશર છે કે કેમ તેની તપાસ શરૂ કરાઇ છે સંજય વ્યાસ જુનાગઢConclusion:એંકર
જૂનાગઢ આર.આર.સેલ ના માંગરોળમાં દરોડા , બિલ વિનાના મોબાઈલો ઝડપી પડયા

કુલ 13 મોબાઈલ સહિત 32900 નો મુદ્દામાલ કબજે કર્યો

આરોપી કરિમ ઉમરભાઈ ઘીવાળા જાતે મેમણ ઉંમર વર્ષ 38
રહે .ફાલવાળી માંગરોળ ને પકડી પડ્યો

અનસ મોબાઈલ મચ્ચી માર્કેટ મા આર.આર.સેલ દ્વારા પાડવામાં આવ્યા દરોડા

તો ઇ.પો.રે.સાઇબર ક્રાઈમ સેલ એન.વી. આંબલીલા
પો.વા.સ.ઇ - વી.એમ. જિટાણીયા ,.એ.એસ.આઈ - એ.જી.બાબી, પો.હે.કો. પી.બી.ચાવડા ,ભૂમિતભાઈ, સહિત ના સ્ટાફ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી

પોલીસે મુદામાલ સહિત આરોપી ને પકડી આગળની તપાસ હાથ ધરી છે
ખાસ કરીને જોઈએ તો હાલના જમાનામાં મોબાઇલની દુનીયાછે તેવું કહી શકાય મોબાઇલ વગર માણસને ચાલતું નથી ત્યારે માંગરોળમાં બે રોકટોક મોબાઇલનો ધંધો ચાલી રહયો હતો અને તેમાંપણ બીલ બોક્ષ વગરના મોબાઇલો વેચણી થતી હતી જેને લયને આજે મોડી રાત્રીના જુનાગઢ આર આર સેલ એ માંગરોળ માં રેડ કરતાં 13 મોબાઇલ બીલ વગરના કબજે કરીને આરોપીની ધરપકડ કરાઇ છે અને હાલ આ મોબાઇલ કયાંથી આવ્યા શું વિગત છે ગેર કાયદેશર છે કે કેમ તેની તપાસ શરૂ કરાઇ છે સંજય વ્યાસ જુનાગઢ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.