25/10/2019 શુક્રવાર ધનતેરસનો પાવન પ્રસંગ છે. હિન્દુ શાસ્ત્રમાં આપણી ધાર્મિક પરંપરાઓ મુજબ ધનતેરસના દિવસે કિંમતી ધાતુઓની ખરીદીને શુભ શુકનના રૂપમાં માનવામાં આવે છે. જેને લઈને જૂનાગઢની સોની બજારમાં લોકોએ ધનતેરસના શુભ મુહૂર્તમાં કિંમતી ધાતુઓની ખરીદી કરીને ધનતેરસનુ મુહૂર્ત સાચવ્યું હતું. સોનાને રોકાણના રૂપમાં પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમજ સોનામાં કરેલું રોકાણ સમય વિતતા સારુ આર્થિક લાભ પણ કરાવી શકે છે. જેના પગલે આજના દિવસે લોકોએ સોનાની ખરીદી કરી હતી.
જૂનાગઢમાં ધનતેરસના દિવસે લોકોએ કિંમતી ધાતુઓની ખરીદી કરીને શુકનને સાચવ્યું - હિન્દુ શાસ્ત્રમાં આપણી ધાર્મિક પરંપરા
જૂનાગઢઃ જિલ્લામાં ધનતેરસનો પાવન પ્રસંગ આજના દિવસે હોય જેથી કિંમતી ધાતુ ખરીદ કરવાની વર્ષો જૂની પરંપરા આજે પણ યથાવત જોવા મળી રહી છે. આજે લોકોએ સોના સહિતની કિંમતી ધાતુની ખરીદી કરીને ધનતેરસને શુભ શુકન કર્યા હતાં.

junagadh
25/10/2019 શુક્રવાર ધનતેરસનો પાવન પ્રસંગ છે. હિન્દુ શાસ્ત્રમાં આપણી ધાર્મિક પરંપરાઓ મુજબ ધનતેરસના દિવસે કિંમતી ધાતુઓની ખરીદીને શુભ શુકનના રૂપમાં માનવામાં આવે છે. જેને લઈને જૂનાગઢની સોની બજારમાં લોકોએ ધનતેરસના શુભ મુહૂર્તમાં કિંમતી ધાતુઓની ખરીદી કરીને ધનતેરસનુ મુહૂર્ત સાચવ્યું હતું. સોનાને રોકાણના રૂપમાં પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમજ સોનામાં કરેલું રોકાણ સમય વિતતા સારુ આર્થિક લાભ પણ કરાવી શકે છે. જેના પગલે આજના દિવસે લોકોએ સોનાની ખરીદી કરી હતી.
જૂનાગઢમાં ધનતેરસના દિવસે લોકોએ કિંમતી ધાતુઓની ખરીદી કરીને શુકનને સાચવ્યું

Intro:ધનતેરસના દિવસે કિંમતી ધાતુ ખરીદવાની પરંપરા આજે પણ જળવાઈ લોકોએ સોના સહિતની ધાતુને ખરીદી કરીને ધનતેરસ નુ મુહૂર્ત સાચવ્યો
Body:આજે ધનતેરસ નો પાવન પ્રસંગ આજના દિવસે કિંમતી ધાતુ ખરીદ કરવાની વર્ષો જૂની પરંપરા આજે પણ યથાવત જોવા મળી રહી છે આજે લોકોએ સોના સહિતની કિંમતી ધાતુ ની ખરીદી કરીને ધનતેરસના શુભ શુકન કર્યા હતા
આજે ધનતેરસ નો પાવન પ્રસંગ છે હિન્દુ શાસ્ત્રમાં આપણી ધાર્મિક પરંપરાઓ મુજબ આજના દિવસે કિંમતી ધાતુઓની ખરીદીને શુભ શુકનના રૂપમાં માનવામાં આવે છે જેને લઈને આજે જૂનાગઢની સોની બજારમાં લોકોએ ધનતેરસના શુભ મુહૂર્તમાં કિંમતીધાતુઓની ખરીદી કરીને ધનતેરસ નુ મુહૂર્ત સાચવ્યું હતું સોનાને રોકાણના રૂપમાં પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે તેમજ સોનામાં કરેલું રોકાણ સમય વિતતા સારુ આર્થિક લાભ પણ કરાવી શકે છે માટે આજના દિવસે લોકોએ સોનાની ખરીદી કરી હતી
હવે વાત સોનામાં સતત વધી રહેલા ભાવ ની પણ કરી દઈએ આજથી એક વર્ષ પહેલાં એટલે કે વર્ષ 2018 ના ધનતેરસના તહેવારને દિવસે સોનાનો જે ભાવ હતો તે આજના ભાવ કરતાં છ હજાર પાંચસો રૂપિયા ઓછો હતો એટલે એવું કહી શકાય કે ધનતેરસ થી ધનતેરસ વચ્ચેના એક વર્ષના સમયગાળા દરમિયાન સોનાના પ્રતિ 10 ગ્રામ ભાવોમાં 6500 નો વધારો જોવા મળી રહ્યો છે હાલ સોનાનો પ્રતિ ૧૦ ગ્રામનો ભાવ 40 હજારની બિલકુલ નજીક પહોંચી ગયો છે જે આગામી સમયમાં ૪૦ હજારને પાર કરે તેવી પણ શક્યતાઓ સોનાના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે
બાઈટ 1 કાનજીભાઈ સોનાની ખરીદી કરનાર ગ્રાહક
બાઈટ 2 શૈલેષભાઈ કાછડીયા જવેલર્સ જુનાગઢ
Conclusion: