ETV Bharat / state

જૂનાગઢ મનપાની ચૂંટણીના ઘોષણાપત્રને લાલચી ગણાવતા જૂની પેઢીના મતદારો - municipaltiy

જૂનાગઢ: શહેર મનપાની સામાન્ય ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને NCP દ્વારા તેમનું ઘોષણાપત્ર જાહેર કરવામાં આવ્યું છે. રાજકીય પક્ષ અને જે તે વિસ્તારના મતદારો માટે આ ઘોષણાપત્ર ખુબ જ અગત્યનો દસ્તાવેજ હોય છે. વર્તમાન રાજકીય પ્રવાહોમાં આવા ઘોષણાપત્ર માત્ર મતદારોને લલચાવવા માટે રાજકીય પક્ષો જાહેર કરે છે. તેવું જૂની પેઢીના મતદારો માની રહ્યા છે.

જૂનાગઢ મનપાની ચૂંટણીમાં જાહેર કરેલા ઘોષણાપત્ર લલચામણા ગણાવતા જૂની પેઢીના મતદારો
author img

By

Published : Jul 17, 2019, 12:35 PM IST

જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણીઓ યોજવા જઈ રહી છે. આ ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ NCP સહિત 150 કરતાં વધુ ઉમેદવારો તેમનું રાજકીય ભવિષ્ય અજમાવી રહ્યા છે. ચૂંટણી લડી રહેલા તમામ રાજકીય પક્ષોની સાથે નાના-મોટા અન્ય પક્ષ તેમજ અપક્ષ ઉમેદવારી નોંધાવેલા તમામ ઉમેદવારોએ તેમનું ઘોષણાપત્ર જૂનાગઢના મતદારો સમક્ષ મૂક્યું છે. ચૂંટણીના સમયે દરેક ઉમેદવાર અને તમામ રાજકીય પક્ષો તેમનુ ઘોષણાપત્ર તેમના મતદારો સમક્ષ મુકતા હોય છે. પરંતુ વર્તમાન રાજકીય પ્રવાહો અને પરિસ્થિતિમાં ચૂંટણીના સમયમાં આવું ઘોષણાપત્ર મતદારોને માત્ર લલચાવવા પૂરતું જ છે. તેવુ જૂનાગઢના જૂની પેઢીના મતદારો જણાવી રહ્યા છે.

આ ઘોષણાપત્રમાં રજૂ કરવામાં આવેલી બાબતો આવનારા સમયમાં જે તે રાજકીય પક્ષ કે ઉમેદવાર ચૂંટણી જીતવામાં સફળ રહેશે તો તેમના કાર્યકાળ દરમિયાન રજૂ કરવામાં આવેલું ઘોષણાપત્ર મુજબ કામ કરવામાં આવશે તેવું વચન જે તે વિસ્તારના મતદારોને આપવામાં આવતું હોય છે.

જૂનાગઢ મનપાની ચૂંટણીમાં જાહેર કરેલા ઘોષણાપત્ર લલચામણા ગણાવતા જૂની પેઢીના મતદારો

આ ઘોષણાપત્રને ખૂબ જ અગત્યનો દસ્તાવેજ માનવામાં આવે છે. જો કોઈપણ રાજકીય પક્ષ કે ઉમેદવાર ઘોષણાપત્રને ગંભીરતાથી અમલમાં મૂકે તો દર પાંચ વર્ષે દરેક રાજકીય પક્ષ અને ઉમેદવારોએ તેમના ઘોષણાપત્રમાં વિસ્તારના વિકાસના કામોને લઈને અનેક નવી જાહેરાતો કરવી પડે જે-તે વિસ્તારના વિકાસ માટે ખૂબ જ હકારાત્મક કહી શકાય. પરંતુ હાલ જે પ્રકારે ઘોષણાપત્ર રજૂ કરવાની એક ફેશન ચાલી રહી છે. તેમાં જુનાગઢ મનપાની ચૂંટણીમાં પણ જાહેર કરવામાં આવેલા ઘોષણાપત્ર પણ તે પૈકીનો એક ભાગ જ છે. ચૂંટણીના સમયે લોકોને લલચાવવા અને તેમના તરફી મતદાન થાય તેને લઈને રૂપકડી જાહેરાતો કરવામાં આવતી હોય છે. પરંતુ સત્તાસ્થાને બેસ્યા બાદ આ ઘોષણાપત્રની શરતો ઉમેદવારોના ધ્યાનમાં રહેતી નથી. તે ખરેખર દુઃખની વાત છે.

જૂનાગઢ મનપાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ NCP અને અપક્ષ મળીને કુલ ૧૫૦ કરતાં વધુ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. તમામ રાજકીય પક્ષો દ્વારા તેમના ઘોષણાપત્રમાં જે બાબતો મૂકી છે. તે લગભગ સમાન છે. તમામ ઘોષણાપત્રમાં જુનાગઢનો વિકાસ નરસિંહ મહેતા સરોવર પવિત્ર દામોદર કુંડ, ગીરનાર પરીક્ષેત્રની ભવ્યતા ઉપરકોટના કિલ્લાનનો વિકાસ અને સમારકામ તેમજ જૂનાગઢના રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ સફાઈ જેવી બાબતોને પ્રાધાન્ય આપવામાં આવશે તેવું ઘોષણાપત્રમાં રજૂ કર્યું છે. વર્ષ 2002માં જૂનાગઢ મનપાના બન્યા બાદ આવી જ શરતો અને વચનો જે તે સમયની ચૂંટણીથી લઈને આજ દિન સુધી કરવામાં આવ્યા છે. મોટા ભાગના વચનો આજે ઘોષણાપત્રના કાગળની બહાર નીકળી નથી શક્યા તે પણ એક નક્કર હકીકત છે.

Intro:જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને એનસીપીએ જાહેર કરેલા તેમના ઘોષણાપત્રને લલચામણા ગણાવતા જૂની પેઢીના મતદારો

Body:જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને એનસીપી દ્વારા તેમનો ઘોષણાપત્ર જાહેર કર્યું છે કોઈપણ રાજકીય પક્ષ અને જે તે વિસ્તારના મતદારો માટે આ ઘોષણાપત્ર ખુબજ અગત્યનો દસ્તાવેજ હોય છે પરંતુ વર્તમાન રાજકીય પ્રવાહોમાં આવા ઘોષણાપત્ર માત્ર મતદારોને લલચાવવા માટે રાજકીય પક્ષો જાહેર કરે છે તેવું જૂની પેઢીના મતદારો માની રહ્યા છે

હાલ જુનાગઢ મનપાની સામાન્ય ચૂંટણીઓ યોજવા જઈ રહી છે આ ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ એનસીપી સહિત 150 કરતાં વધુ ઉમેદવારો તેમનું રાજકીય ભવિષ્ય અજમાવી રહ્યા છે ચૂંટણી લડી રહેલા તમામ રાજકીય પક્ષોની સાથે નાના-મોટા અન્ય પક્ષ તેમજ અપક્ષ ઉમેદવારી નોંધાવેલ તમામ ઉમેદવારોએ તેમનુ ઘોષણાપત્ર જૂનાગઢના મતદારો સમક્ષ મૂક્યું છે ચુંટણીના સમયે દરેક ઉમેદવાર અને તમામ રાજકીય પક્ષો તેમનુ ઘોષણાપત્ર તેમના મતદારો સમક્ષ મુકતા હોય છે પરંતુ વર્તમાન રાજકીય પ્રવાહો અને પરિસ્થિતિમાં ચુટણીના સમયમાં આવું ઘોષણાપત્ર મતદારોને માત્ર લલચાવવા પૂરતું જ છે તેવુ જૂનાગઢના જૂની પેઢીના મતદારો જણાવી રહ્યા છે

ચૂંટણી પહેલા રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા જે ઘોષણાપત્ર તેમના મતદારો સમક્ષ રજૂ કરવામાં આવે છે તેને ખૂબ જ અગત્યનો દસ્તાવેજ માનવામાં આવે છે આ ઘોષણાપત્રમાં રજૂ કરવામાં આવેલી બાબતો આવનારા સમયમાં જે તે રાજકીય પક્ષ કે ઉમેદવાર ચૂંટણી જીતવામાં સફળ રહેશે તો તેમના કાર્યકાળ દરમિયાન રજૂ કરવામાં આવેલું ઘોષણાપત્ર મુજબ કામ કરવામાં આવશે તેવું વચન જે તે વિસ્તારના મતદારોને આપવામાં આવતું હોય છે આ ઘોષણાપત્ર ને ખૂબ જ અગત્યનો દસ્તાવેજ માનવામાં આવે છે જો કોઈપણ રાજકીય પક્ષ કે ઉમેદવાર ઘોષણાપત્રને ગંભીરતાથી અમલમાં મૂકે તો દર પાંચ વર્ષે દરેક રાજકીય પક્ષ અને ઉમેદવારોએ તેમના ઘોષણાપત્રમાં વિસ્તારના વિકાસના કામોને લઈને અનેક નવી જાહેરાતો કરવી પડે જે તે વિસ્તારના વિકાસ માટે ખૂબ જ હકારાત્મક કહી શકાય પરંતુ હાલ જે પ્રકારે ઘોષણાપત્ર રજૂ કરવાની એક ફેશન ચાલી રહી છે તેમાં જુનાગઢ મનપાની ચૂંટણીમાં પણ જાહેર કરવામાં આવેલા ઘોષણાપત્ર પણ તે પૈકીનો એક ભાગ જ છે ચુંટણીના સમયે લોકોને લલચાવવા અને તેમના તરફી મતદાન થાય તેને લઈને રૂપકડી જાહેરાતો કરવામાં આવતી હોય છે પરંતુ સત્તાસ્થાને બેસ્યા બાદ આ ઘોષણાપત્ર ની શરતો ઉમેદવારોના ધ્યાનમાં રહેતી નથી તે ખરેખર દુઃખની વાત છે

જૂનાગઢ મનપાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ એનસીપી અને અપક્ષ મળીને કુલ ૧૫૦ કરતાં વધુ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે તમામ રાજકીય પક્ષો દ્વારા તેમના ઘોષણાપત્રમાં જે બાબતો મૂકી છે તે લગભગ સમાન છે તમામ ઘોષણાપત્રમાં જુનાગઢ નો વિકાસ નરસિંહ મહેતા સરોવર પવિત્ર દામોદર કુંડ ગીરનાર પરીક્ષેત્ર ની ભવ્યતા ઉપરકોટના કિલ્લાને નો વિકાસ અને સમારકામ તેમજ જૂનાગઢના રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ સફાઈ જેવી બાબતોને પ્રાધાન્ય આપવામાં આવશે તેવું ઘોષણાપત્રમાં રજૂ કર્યું છે પરંતુ વર્ષ 2002 માં જૂનાગઢ મનપાના બન્યા બાદ આવી જ શરતો અને વચનો જે તે સમયની ચૂંટણીથી લઈને આજ દિન સુધી કરવામાં આવ્યા છે પરંતુ મોટા ભાગના વચનો આજે ઘોષણાપત્ર ના કાગળની બહાર નીકળી નથી શક્યા તે પણ એક નક્કર હકીકત છે

બાઈટ 1 ડો હેમાબેન આચાર્ય પૂર્વ આરોગ્યપ્રધાન જુનાગઢ
બાઈટ 2 કિરીટ સંઘવી ધારાશાસ્ત્રી જુનાગઢ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.