ETV Bharat / state

જૂનાગઢ મનપા ચૂંટણીઃ ભાજપ સત્તા જાળવી રાખશે કે કોંગ્રેસ બાજી મારશે...? - Congress

જૂનાગઢઃ આગામી 21 જુલાઈના રોજ જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાનારી છે. વર્તમાન શાસક પક્ષ ભાજપ તેની સત્તા ટકાવી રાખવામાં સફળ થશે કે પછી કોંગ્રેસ ભાજપ પાસેથી સત્તા પડાવી પાડવામાં સફળ થશે.

જૂનાગઢ મનપા ચૂંટણી
author img

By

Published : Jul 8, 2019, 8:49 PM IST

એક તરફ ભાજપ સામે જૂનાગઢ મનપામાં સત્તા બરકરાર રાખવા માટેની આકરી કસોટી હશે તો, સામા પક્ષે કોંગ્રેસ ભાજપ પાસેથી જૂનાગઢ મનપા પર સત્તા મેળવવા પ્રયાસ કરશે. ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષ જૂનાગઢ મહાનગરપાલિકાની લડાઈમાં સામસામે આવી ગયા છે. જેનું પરિણામ આગામી 23મી તારીખે જાહેર થશે ત્યારે જ ખબર પડશે કે, ભાજપ સત્તા ટકાવી રાખવામાં સફળ થયું કે, કોંગ્રેસ ભાજપ પાસેથી સત્તા મેળવી લેવામાં નસીબવંતી સાબિત થઈ છે.

રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2002માં જૂનાગઢને નગરપાલિકા અને મહાનગરપાલિકાનો દરજ્જો આપીને 2002થી 2004 સુધી કમિશ્નર રાજની સ્થાપના કરી હતી. વર્ષ 2004માં પ્રથમ વખત જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજવામાં આવી હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષ પ્રથમ વખત બનેલા જૂનાગઢ મહાનગરપાલિકા પર કબજો મેળવવા ચૂંટણી જંગમાં ઉતર્યા હતા, પરંતુ ભાજપની નીતિ અને રણનીતિના પરિણામે જે તે સમયે જૂનાગઢ ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર મશરૂને જુનાગઢના પ્રથમ મેયર તરીકે નેતૃત્વ જ્વલંત વિજય પ્રાપ્ત થયો હતો.

વર્ષ 2009માં જુનાગઢ મહાનગરપાલિકાનુ મેયર પદ બીજી ટર્મમાં અનુસૂચિત જાતિ માટે અનામત જાહેર કરવામાં આવ્યું હતું. વર્ષ 2009માં યોજવામાં આવેલી ચૂંટણીઓમાં કોંગ્રેસના સતીશ વિરડા અને લાખાભાઈ પરમાર મેયર પદે આરુઢ થયા હતા અને ભાજપ પાસેથી મહાનગરપાલિકાનું શાસન ખૂંચવી લેવામાં કોંગ્રેસને સફળતા મળી હતી. 5 વર્ષ સુધી જૂનાગઢ મનપામાં કોંગ્રેસે શાસનની ધુરા સંભાળી હતી. ત્યારબાદ વર્ષ 2014માં ફરી જૂનાગઢ મનપા પર ભાજપનો કબજો થયો હતો અને મેયર પદે જીતુભાઈ હિરપરા અને આદ્યશક્તિ બેન મજમુદાર જૂનાગઢના મેયર બન્યા હતા.

ત્યારે હવે ફરી વર્ષ 2019માં જૂનાગઢ મહાનગરપાલિકા માટે ચૂંટણી યોજાઈ રહી છે. 2004થી 2014 સુધીની જૂનાગઢ મહાનગરપાલિકાના રાજકીય ઇતિહાસની વાત કરીએ તો દર 5 વર્ષે જૂનાગઢના મતદારો સત્તા પક્ષને વિપક્ષમાં બેસાડી વિપક્ષને સત્તાપક્ષની જવાબદારીઓ આપતા હોય છે. ત્યારે આગામી 23 તારીખે ચૂંટણીના પરિણામો જાહેર થશે ત્યારે ખબર પડશે કે, જૂનાગઢના મતદારો કેટલા શાણા અને સમજુ છે.

Intro:આગામી ૨૧મી તારીખે જુનાગઢ મનપાની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ સત્તા ટકાવી રાખશે કે કોંગ્રેસ ભાજપ પાસેથી સત્તા આંચકીને ફરી સત્તા મેળવશે

Body:આગામી ૨૧મી જુલાઈએ જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ યોજવા જઈ રહી છે વર્તમાન શાસક પક્ષ ભાજપ તેની સત્તા ટકાવી રાખવામાં સફળ થશે કે પછી વિપક્ષ કોંગ્રેસ ભાજપ પાસેથી જૂનાગઢ મહાનગરપાલિકાની સત્તા ખૂંચવી લેવામાં નસીબ વંતી સાબિત થશે

આગામી ૨૧મી તારીખે જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ યોજવામાં આવી રહી છે ભાજપ સામે જૂનાગઢ મનપામાં સત્તા બરકરાર રાખવા માટેની આકરી કસોટી હશે તો સામા પક્ષે કોંગ્રેસ ભાજપ પાસેથી જૂનાગઢ મનપાનુ શાસન ખુચવી લેવા પ્રયાસ કરશે ભાજપ અને કોંગ્રેસ બન્ને રાજકીય પક્ષ જૂનાગઢ મહાનગરપાલિકાની લડાઈમાં સામસામે આવી ગયા છે જેનું પરિણામ આગામી 23મી તારીખે જાહેર થશે ત્યારે જ ખબર પડશે કે ભાજપ સત્તા ટકાવી રાખવામાં સફળ થયું કે કોંગ્રેસ ભાજપ પાસેથી સત્તા મેળવી લેવામાં નસીબવંતી સાબિત થઈ

જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણીઓ આગામી 21મી તારીખે યોજવામાં આવી છે નરસિંહ મહેતાની નગરી તરીકે જાણીતું આ જુનાગઢ છેલ્લા ઘણા સમયથી રાજકીય અખાડામા પરીવર્તિત થતું હોય તેવું જોવા મળી રહ્યું છે ભાજપ અને કોંગ્રેસ બંને જૂનાગઢ મહાનગરપાલિકાની સત્તા કબજે કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે પરંતુ સત્તાધારી પક્ષ ભાજપ માટે સત્તા ટકાવી રાખવી મહત્વની છે તો બીજી તરફ કોંગ્રેસ પાસે છેલ્લી તમામ ચૂંટણીઓમાં હાર મળી છે ત્યારે જુનાગઢ મહાનગરપાલિકા જીતીને માનસિક મનોબળ મજબૂત કરવાનું એક કઠિન કહી શકાય તેવી ચુનોતી છે જેમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને એકબીજાને ટક્કર આપવા માટે તૈયાર થઈ રહ્યા છે

રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2002માં જુનાગઢ નગરપાલિકા અને મહાનગરપાલિકા નો દરજ્જો આપીને 2002થી લે 2004 સુધી કમિશનર રાજ ની સ્થાપના કરી હતી વર્ષ 2004માં પ્રથમ વખત જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજવામાં આવી હતી જેમાં ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષ પ્રથમ વખત બનેલા જૂનાગઢ મહાનગરપાલિકા પર કબજો મેળવવા ચૂંટણી જંગમાં ઉતર્યા હતા પરંતુ ભાજપની નીતિ અને રણનીતિના પરિણામે જે તે સમયે જૂનાગઢના ધારાસભ્ય મહેન્દ્ર મશરૂને જુનાગઢ ના પ્રથમ મેયર તરીકે પ્રોજેક્ટ કરીને ઉતારવામાં આવતા જૂનાગઢ મહાનગર પાલિકાની યોજાયેલી પ્રથમ ચૂંટણીમાં ભાજપને મહેન્દ્ર મશરૂના નેતૃત્વ જ્વલંત વિજય પ્રાપ્ત થયો હતો

વર્ષ 2009માં જુનાગઢ મહાનગરપાલિકાનુ મેયર પદ બીજી ટર્મમાં અનુસૂચિત જાતિ માટે અનામત જાહેર કરવામાં આવ્યું હતું વર્ષ 2009માં યોજવામાં આવેલી ચૂંટણીઓમાં કોંગ્રેસના સતીશ વિરડા અને લાખાભાઈ પરમાર મેયર પદે આરુઢ થયા હતા અને ભાજપ પાસેથી મહાનગરપાલિકા નુ શાસન ખૂંચવી લેવામાં કોંગ્રેસને સફળતા મળી હતી પાંચ વર્ષ સુધી જૂનાગઢ મનપામાં કોંગ્રેસે શાસન મી ધુરા સંભાળી હતી ત્યારબાદ વર્ષ 2014માં ફરી જૂનાગઢ મનપા પર ભાજપનો કબજો થયો હતો અને મેયર પદે જીતુભાઈ હિરપરા અને આદ્યશક્તિ બેન મજમુદાર જૂનાગઢના મેયર બન્યા હતા

ત્યારે હવે ફરી વર્ષ 2019 માં જૂનાગઢ મહાનગરપાલિકા માટે ચૂંટણી યોજવામાં આવી રહી છે વર્ષ 2004 થી લઇ અને ૨૦૧૪ સુધીની જૂનાગઢ મહાનગરપાલિકાના રાજકીય ઇતિહાસની વાત કરીએ તો દર પાંચ વર્ષે જૂનાગઢના મતદારો સત્તા પક્ષને વિપક્ષમાં બેસાડી વિપક્ષને સત્તાપક્ષની જવાબદારીઓ આપતા હોય છે ત્યારે આગામી ૨૩ તારીખે ચૂંટણીના પરિણામો જાહેર થશે ત્યારે ખબર પડશે કે જૂનાગઢના મતદારો કેટલા શાણાઅને સમજુ છે

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.