ETV Bharat / state

જૂનાગઢ જિલ્લા પંચાયતની જનરલ બોર્ડની બેઠક યોજાઈ - જૂનાગઢ જિલ્લા પંચાયત

જૂનાગઢ: જિલ્લા પંચાયતની જનરલ બોર્ડની બેઠક મળી હતી.આ બેઠકમાં કોંગ્રેસના સભ્યો દ્વારા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.

જૂનાગઢ જિલ્લા પંચાયતની જનરલ બોર્ડની બેઠક યોજાઇ
author img

By

Published : Aug 19, 2019, 8:13 PM IST

જૂનાગઢ જિલ્લા પંચાયતની સામાન્ય સભા બોલાવવામાં આવી હતી જેમાં માળીયા તાલુકામાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાને લઇને થયેલી ગેરરિતી તેમજ ખોટી આકરણીને લઈને કોંગ્રેસના સભ્યો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના સભ્ય રણજીતસિંહ પરમાર દ્વારા ખોટી આકરણી અને પાક વીમાને લઈને કશું જ કામ થયું નથી તેવા પુરાવા અને આધાર સાથે સવાલો ઉભા કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે તપાસ કરવાની બાહેધરી પંચાયતના બોર્ડ દ્વારા આપવામાં આવી હતી.

જૂનાગઢ જિલ્લા પંચાયતની જનરલ બોર્ડની બેઠક યોજાઇ

જૂનાગઢ જિલ્લા પંચાયતની સાધારણ સભા બોલાવવામાં આવી હતી. જેમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાને લઈને થયેલી ગેરરિતી તેમજ યોજનાને અંતર્ગત અનુકૂળ એક પણ પ્રકારની ફાળવણી કરવામાં આવી નથી તેમજ આ સમગ્ર મામલે સ્થળ પર જઇને રોજ કામ કરવાની જગ્યા પર માત્ર ઓફિસમાં બેસીને રોજકામ કરી ખેડૂતોના વ્યાપક હિતને નુકસાન થયું હોવાનો આક્ષેપ કોંગ્રેસના રણજીતસિંહ પરમારે કર્યો હતો.આ મામલે જિલ્લા ખેતીવાડી અધિકારીએ બાહેધરી આપતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાને લઈ જે કામો રહી ગયા છે તેને પૂર્ણ કરીને યોગ્ય અને ન્યાયી યોજનાનો અમલ થાય તે માટેના કામ કરવા માટે તે જણાવવામાં આવ્યું હતું

જૂનાગઢ જિલ્લા પંચાયતની બેઠક મળી હતી. આ બેઠકને લઈને ભાજપ અને કોંગ્રેસમાં પણ ભારે રસાકસી જોવા મળે તેવો અણસાર હતો કોંગ્રેસના 12 જેટલા સભ્યોએ ભાજપના સમર્થનમાં ખૂલીને બહાર આવ્યા હતા. ત્યારે સમગ્ર મામલાને લઈને કોંગ્રેસ દ્વારા કોઈ અવિશ્વાસની દરખાસ્ત કે અન્ય બાબતને લઇને પ્રશ્નો ઉઠાવવામાં આવશે તેવું લાગી રહ્યું હતું. જિલ્લા પંચાયતની સાધારણ સભા તેના એજન્ડા મુજબ ચાલી અને એજન્ડા પૂર્ણ થયા બાદ જનરલ બોર્ડને પૂર્ણ જાહેર કરવામાં વર્ષ 2015માં પૂર્ણ બહુમતી સાથે જૂનાગઢ જિલ્લા પંચાયતમાં સત્તાનું સુકાન કોંગ્રેસે સંભાળ્યું હતું.અઢી વર્ષના સમયગાળામાં કોંગ્રેસમાંથી બાર જેટલા સભ્યોએ ભાજપને સમર્થન આપતા હાલ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયેલા જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન સહિત અન્ય પદાધિકારીઓ જૂનાગઢ જિલ્લા પંચાયતનું શાસન કરી રહ્યા છે જેને ભાજપનું સમર્થન પણ હવે મળી રહ્યું છે.

Intro:જૂનાગઢ જિલ્લા પંચાયત નુ જનરલ બોર્ડ મળ્યું કોંગ્રેસના સભ્યો દ્વારા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાને લઇને ઉઠાવ્યા સવાલો

Body:આજે જૂનાગઢ જિલ્લા પંચાયતની સામાન્ય સભા બોલાવવામાં આવી હતી જેમાં માળીયા તાલુકામાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાને લઇને થયેલી ગેરરિતી તેમજ ખોટી આકરણી ને લઈને કોંગ્રેસના સભ્યો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો કોંગ્રેસના સભ્ય રણજીતસિંહ પરમાર દ્વારા ખોટી આકરણી અને પાક વીમા ને લઈ ને કશું જ કામ થયુ નથી તેવા પુરાવા અને આધાર સાથે સવાલો ઊભા કરતા સમગ્ર મામલે તપાસ કરવાની બાહેધરી પંચાયતના બોર્ડે આપી હતી

આજે જૂનાગઢ જિલ્લા પંચાયતની સાધારણ સભા બોલાવવામાં આવી હતી જેમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ને લઈને થયેલી ગેરરિતી તેમજ યોજનાને અંતર્ગત અનુકૂળ એક પણ પ્રકારની ફાળવણી કરવામાં આવી નથી તેમજ આ સમગ્ર મામલે સ્થળ પર જઇને રોજ કામ કરવાની જગ્યા પર માત્ર ઓફિસમાં બેસીને રોજકામ કરી ખેડૂતોના વ્યાપક હિત ને નુકસાન થયું હોવાનો આક્ષેપ કોંગ્રેસના રણજીતસિંહ પરમારે ઉઠાવ્યો હતો આ મામલે જિલ્લા ખેતીવાડી અધિકારીએ બાહેધરી આપતા જનરલ બોર્ડે આગામી દિવસોમાં છે કોઈપણ ત્રુટિઓ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ને લઈને રહી ગઈ છે તેને પૂર્ણ કરીને યોગ્ય અને ન્યાયી રાહે યોજનાનો અમલ થાય તે માટેના કામ કરવા માટે તે જણાવવામાં આવ્યું હતું

આજે જૂનાગઢ જિલ્લા પંચાયતની બેઠક મળી હતી આ બેઠકને લઈને ભાજપ અને કોંગ્રેસમાં પણ ભારે રસાકસી જોવા મળે તેવો અણસાર હતો કોંગ્રેસના 12 જેટલા સભ્યોએ ભાજપના સમર્થનમાં ખૂલીને બહાર આવ્યા છે ત્યારે સમગ્ર મામલાને લઈને કોંગ્રેસ દ્વારા કોઈ અવિશ્વાસની દરખાસ્ત કે અન્ય બાબતને લઇને પ્રશ્નો ઉઠાવવામાં આવશે તેવું લાગી રહ્યું હતું પરંતુ જિલ્લા પંચાયતની સાધારણ સભા તેના એજન્ડા મુજબ ચાલી અને એજન્ડા પૂર્ણ થયા બાદ જનરલ બોર્ડને પૂર્ણ જાહેર કરવામાં વર્ષ 2015માં પૂર્ણ બહુમતી સાથે જૂનાગઢ જિલ્લા પંચાયતમાં સત્તાનું સુકાન કોંગ્રેસે સંભાળ્યું હતું પરંતુ અઢી વર્ષના સમયગાળામાં કોંગ્રેસમાંથી બાર જેટલા સભ્યોએ ભાજપને સમર્થન આપતા હાલ કોંગ્રેસ ની ટિકિટ પર ચૂંટાયેલા જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન સહિત અન્ય પદાધિકારીઓ જૂનાગઢ જિલ્લા પંચાયતનું શાસન કરી રહ્યા છે જેને ભાજપનું સમર્થન પણ હવે મળી રહ્યું છે ત્યારે જૂનાગઢ જિલ્લા પંચાયતમાં શાસન કોનું તેને લઇને હવે અસમંજસની સ્થિતિ ઉભી થઈ રહી છે કોંગ્રેસના જ ચૂંટાયેલા પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન હવે ભાજપના સમર્થનમાં આવી જતા આજે પણ આ તમામ સભ્યોને ભાજપ દ્વારા તેમનો ટેકો જાહેર કરીને જિલ્લા પંચાયત પર પાછલા દરવાજેથી શાસન કરવાનો મનસુબો બનાવ્યો હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે

બાઈટ 01 રણજીત સિંહ પરમાર સદસ્ય જિલ્લા પંચાયત જૂનાગઢ

બાઈટ 2 જવાહર ચાવડા કેબિનેટ પ્રધાન ગુજરાત સરકાર

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.