ETV Bharat / state

જૂનાગઢમાં મુસ્લિમો દ્વારા ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી - eid celebration

જુનાગઢ: શહેરના મુસ્લિમ બિરાદરો દ્વારા બુધવારના રોજ રમઝાન મહિનાના અંતિમ દિવસે નમાજ અદા કરીને ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢની જામા મસ્જિદમાં મુસ્લિમોએ ઇદની નમાઝ અદા કરીને એકમેકને રમજાન ઇદની મુબારકબાદી પાઠવી હતી.

eid juna
author img

By

Published : Jun 5, 2019, 1:28 PM IST

જૂનાગઢ શહેરમાં નવાબી કારથી બનાવવામાં આવેલી જામા મસ્જિદમાં મુસ્લિમ બિરાદરોએ રમજાન માસના અંતિમ દિવસે નમાજ અદા કરીને ઈદ-ઉલ-ફિત્રની બંદગી કરી હતી, સવારે 8:30 કલાકે જામા મસ્જિદમાં જૂનાગઢ શહેરના મુસ્લિમ બિરાદરોએ એકઠા થઇ અને અલ્લાહની બંદગી કરી રમજાન ઇદની નમાઝ અદા કરી હતી.

જૂનાગઢમાં મુસ્લિમો દ્વારા ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી

આ મહિના દરમિયાન મુસ્લિમ બિરાદરો 30 દિવસ દરમ્યાન ઉપવાસ કરીને અલ્લાહની બંદગી કરતા હોય છે ત્યારે બુધવારના રોજ રમઝાન માસના અંતિમ દિવસે મુસ્લિમ બિરાદરોએ અલ્લાહની બંદગી કરી નમાઝ અદા કરીને આજે ઇદ-ઉલ-ફિત્રની ઉજવણી કરી હતી.

Intro:જૂનાગઢમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવે

Body:જુનાગઢના મુસ્લિમ બિરાદરો દ્વારા આજે રમઝાન મહિનાના અંતિમ દિવસે પવિત્ર નમાજ અદા કરીને ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી જૂનાગઢની જામા મસ્જિદમાં મુસ્લિમ બિરાદરોએ ઇદની નમાઝ અદા કરીને એકમેકને રમજાન ઇદની મુબારકબાદી પાઠવી હતી

આજે પવિત્ર રમજાન માસના અંતિમ દિવસે ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી જૂનાગઢ શહેરમાં નવાબી કારથી બનાવવામાં આવેલી જામા મસ્જિદ માં મુસ્લિમ બિરાદરોએ પવિત્ર રમજાન માસના અંતિમ દિવસે નમાજ અદા કરીને ઈદ-ઉલ-ફિત્રની બંદગી કરી હતી આજે સવારે 8:30 કલાકે જામા મસ્જિદમાં જૂનાગઢ શહેરના મુસ્લિમ બિરાદરોએ એકઠા થઇ અને અલ્લાહની બંદગી કરી રમજાન ઇદની નમાઝ અદા કરી હતી

અલ્લાહની એક માસની કઠોર તપસ્યા બાદ આજે રમજાન ઈદનો પવિત્ર તહેવાર આવ્યો હતો રમઝાન માસને પવિત્ર મહિનો માનવામાં આવે છે આ મહિના દરમિયાન મુસ્લિમ બિરાદરો 30 દિવસ દરમ્યાન ઉપવાસ કરીને અલ્લાહની બંદગી કરતા હોય છે ત્યારે આજે રમઝાન માસના અંતિમ દિવસે મુસ્લિમ બિરાદરોએ અલ્લાહની બંદગી કરી નમાઝ અદા કરીને આજે ઇદ-ઉલ-ફિત્રની ઉજવણી કરી હતી

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.