ETV Bharat / state

લોકસભા ચૂંટણી બાદ પ્રથમ વખત જુનાગઢ જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ - BJP activist

જૂનાગઢઃ લોકસભા ચૂંટણીની હાર બાદ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસની પ્રથમ કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતને તૂટતી બચાવવા માટે કોંગ્રેસ દ્વારા રણનિતી ઘડવામાં આવી હતી. તાલુકાના પ્રમુખો, જિલ્લાના ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં ચૂંટણીના પરિણામો અને જૂનાગઢ જિલ્લા પંચાયતની પરિસ્થિતિને લઇને ચર્ચાઓ કરવામાં આવી હતી.

જુનાગઢ જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ
author img

By

Published : Jun 1, 2019, 1:58 PM IST

જૂનાગઢમાં કોંગ્રેસ ભવન ખાતે યોજવામાં આવેલી કારોબારી બેઠકમાં લોકસભાના ચુંટણી પરિણામો વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ સંગઠનમાં ઊભી થયેલી ખામીઓ કઈ રીતે પૂરી શકાય અને ફરી પાછી કોંગ્રેસ સરકાર ચૂંટણીઓમાં કઈ રીતે પોતાનો પક્ષ પ્રજા સમક્ષ રાખી શકે તે માટેની રણનીતિ ઘડવામાં આવી હતી. આ કારોબારી બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, મહામંત્રીઓ અને તાલુકાના પ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્યો સહીત પક્ષના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

જુનાગઢ જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ

પક્ષની કારોબારી બેઠકમાં જૂનાગઢ લોકસભા સીટ પર થયેલી હારનાં કારણોની ચર્ચા કરવામાં આવી હતી. જુનાગઢ બેઠક કોંગ્રેસ માટે સરળ હતી, પરંતુ પરિણામોને અંતે વર્ષ-2014 કરતાં પણ વધુ ખરાબ પરિણામા આવ્યું હતું જેને લઈને ઉપસ્થિત પદાધિકારીઓએ ચિંતન કર્યું હતું. પક્ષના કાર્યકર્તાઓ હારનું કારણ શોધવા માટે સૌ કોઈએ કામે લાગી જવા હાકલ કરી હતી તો બીજી તરફ જૂનાગઢ જિલ્લા પંચાયત કોંગ્રેસ શાસિત છે જેમાં સાત જેટલા સભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે. ત્યારે આગામી દિવસોમાં ભાજપની નજર હવે જૂનાગઢ જિલ્લા પંચાયત પર હોવાથી તેને લઈને પણ આ બેઠકમાં મનોમંથન કરવામાં આવ્યું હતું. જે 17 સભ્યો કોંગ્રેસ પાસે છે તે કોંગ્રેસ સાથે રહે અને જે 7 સભ્યો કે જેણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે આ તમામ સભ્યો વિરુદ્ધ શિસ્ત ભંગના પગલાના ભાગરૂપે કામ કરી શકાય તેને આજની બેઠકમાં ખાસ રણનીતિ ઘડવામાં આવી હતી.

Intro:લોકસભાના પરિણામો અને ચૂંટણીમાં હાર બાદ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસની મળી પ્રથમ કારોબારી બેઠક આ બેઠકમાં પક્ષ ની આગામી રણનીતિ અને જિલ્લા પંચાયતને તૂટતી બચાવવા માટે કોંગ્રેસ દ્વારા રણનિતી ઘડવામાં આવી હતી

Body:લોકસભાના ચુંટણી પરિણામો બાદ આજે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસની પ્રથમ કારોબારી બેઠક મળી હતી આ કારોબારી બેઠકમાં તાલુકાના પ્રમુખો જીલ્લાના ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં ચૂંટણીના પરિણામો અને જૂનાગઢ જિલ્લા પંચાયતની પરિસ્થિતિને લઇને ચર્ચાઓ કરવામાં આવી હતી

આજે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક મળી હતી કોંગ્રેસ ભવન ખાતે યોજવામાં આવેલી બેઠકમાં લોકસભાના ચુંટણી પરિણામો નું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું તેમજ સંગઠનમાં ઊભી થયેલી કમીઓ કઈ રીતે પૂરી શકાય અને ફરી પાછી કોંગ્રેસ જોમ સાથે આગામી ચૂંટણીઓમાં કઈ રીતે પોતાનો પક્ષ પ્રજા સમક્ષ રાખી શકે તે માટેની રણનીતિ ઘડવામાં આવી હતી આ કારોબારી બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મહામંત્રી તાલુકાના પ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયતના સદસ્યો સહીત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

કારોબારી બેઠકમાં જૂનાગઢ લોકસભા સીટ પર થયેલી હારનાં કારણોની ચર્ચા કરવામાં આવી હતી જુનાગઢ સીટ કોંગ્રેસ માટે સરળ હતી પરંતુ પરિણામોને અંતે વર્ષ-2014 કરતાં પણ વધુ અંતરથી કોંગ્રેસની જૂનાગઢ લોકસભા બેઠક પર હાર થઈ હતી જેને લઈને ઉપસ્થિત પદાધિકારીઓએ ચિંતન કર્યું હતું અને હારનું કારણ શોધવા માટે સૌ કોઈ કામે લાગી જવા હાકલ કરી હતી તો બીજી તરફ જૂનાગઢ જિલ્લા પંચાયત કોંગ્રેસ શાસિત છે જેમાં સાત જેટલા સભ્યોને ભાજપ ખેડવામાં આજે સફળ થયું છે ત્યારે આગામી દિવસોમાં ભાજપની નજર હવે જૂનાગઢ જિલ્લા પંચાયત પર હોય તેને લઈને પણ આ બેઠકમાં મનોમંથન કરવામાં આવ્યું હતું જે 17 સભ્યો કોંગ્રેસ પાસે છે તે કોંગ્રેસ સાથે રહે અને જે સાત સભ્યો કે જેણે બીજેપીનો ખેસ ધારણ કર્યો છે આ તમામ સભ્યો વિરુદ્ધ શિસ્ત ભંગના પગલાં ના ભાગરૂપે કામ કરી શકાય અને જૂનાગઢ જિલ્લા પંચાયત તૂટતી કઈ રીતે બચાવી શકાય તેને લઈને આજની બેઠકમાં ખાસ રણનીતિ ઘડવામાં આવી હતી

બાઈટ _01 નટુભાઈ પોકિયા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જુનાગઢ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.