ETV Bharat / state

ACBના પૂર્વ PI ચાવડાના વધુ 3 દિવસના રીમાન્ડ કરાયા મંજુર - ACBના પૂર્વ PI ચાવડાને વધુ 3 દિવસના રીમાન્ડ

જૂનાગઢઃ લાંચ કાંડમાં પકડાયેલા ACBના પૂર્વ PI ચાવડાને કોર્ટે ઝટકો આપ્યો હતો. કોર્ટે તેના વધુ 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

etv
ACBના પૂર્વ PI ચાવડાને વધુ 3 દિવસના રીમાન્ડ કરાયા મંજુર
author img

By

Published : Jan 20, 2020, 9:59 PM IST

થોડા દિવસ પહેલા જૂનાગઢમાં ACBમાં ફરજ બજાવતા PI ચાવડાને રૂપિયા 18 લાખની લાંચ લેતા અમદાવાદ માંથી પકડવામાં આવ્યા હતા. જેના જામીન મંજુર થતા ચાવડાને સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા, ત્યારે જૂનાગઢના તબીબ પાસેથી વધુ એક કેસમાં 15 લાખની લાંચ માગવાના કેસમાં રાજકોટ ACBની ટીમે ચાવડાનો સાબરમતી જેલ માંથી કબ્જો લઈને જૂનાગઢ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા.

ACBના પૂર્વ PI ચાવડાના વધુ 3 દિવસના રીમાન્ડ કરાયા મંજુર

ગત 25મી ડિસેમ્બરના રોજ અમદાવાદથી 15 લાખની લાંચ લેતા ડી.ડી ચાવડા રંગે હાથ પકડાયેલા હતા, તે કેસમાં હજુ જેલની હવા ખાઈ રહયા હતા. ત્યારે જૂનાગઢના એક તબીબ પાસેથી 15 લાખની લાંચ માગવાના કેસમાં જૂનાગઢ ACBમાં ફરિયાદ થતા સમગ્ર મામલે તપાસ કરી રહેલી રાજકોટ ACBની ટીમે ચાવડાનો અમદાવાદ જેલ માંથી કબ્જો લઈને તેને જૂનાગઢ કોર્ટમાં રજુ કરયા હતા.

જૂનાગઢ કોર્ટે વધુ 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. જેને લઈને રાજકોટ ACBની ટિમ ચાવડાને લઈને અમદાવાદ તરફ રવાના થઇ હતી, સમગ્ર લાંચ કેસને લઈને જૂનાગઢ શહેર અને જિલ્લામાં આ કેશ ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.

Intro:લાંચ કાંડમાં પકડાયેલા જૂનાગઢ એસીબીના પૂર્વ પીઆઇ ચાવડાને જૂનાગઢ કોર્ટે આપ્યો ઝટકો Body:18 લાખ કરતા પણ વધૂની લાંચ માગવામાં આરોપમાં પકડવામાં આવેલા જૂનાગઢના પી.આઈ ચાવડાને જૂનાગઢ કોર્ટે પણ આપ્યો ઝટકો આગામી 20મી તારીખ સુધી રિમાંડ પર મોકલવામાં આવતા રાજકોટ એસીબીની તપાસ ટીમે ચવડાનો કબ્જો લઈને અમદાવાદ તરફ રવાના થઇ હતી

થોડા દિવસ પહેલા જૂનાગઢમાં એસીબીમાં ફરજ બજાવતા પીઆઇ ચાવડાને રૂપિયા 18 લાખની લાંચ લેતા અમદાવાદ માંથી પકડવામાં આવ્યા હતા જેના જામીન ના મંજુર થતા ચાવડાને સાબરમતયી જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા ત્યારે જૂનાગઢના તબીબ પાસેથી વધુ એક કેસમાં 15 લાખની લાંચ માગવાના કેસમાં રાજકોટ એસીબીની ટીમે ચાવડાનો સાબરમતી જેલ માંથી કબ્જો લઈને આજે જૂનાગઢ જીલા કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા જેને આજે આગામી 23મી તારીખ સુધી રિમાંડ પર મોકલવાનો જૂનાગઢ કોર્ટે આદેશ કર્યો હતો

ગત 25મી ડિસેમ્બરના રોજ અમદાવાદથી 15 લાખની લાંચ લેતા ડી ડી ચાવડા રંગે હાથ પકડાયેલા હતા તે કેસમાં હજુ જેલની હવા ખાઈ રહયા હતા ત્યારે જૂનાગઢના એક તબીબ પાસેથી 15 લાખની લાંચ માગવાના કેસમાં જૂનાગઢ એસીબીમાં ફરિયાદ થતા સમગ્ર મામલે તપાશ કરી રહેલી રાજકોટ એસીબીની ટીમે ચાવડાનો અમદાવાદ જેલ માથી કબ્જો લઈને આજે તેને જૂનાગઢ કોર્ટમાં રજુ કરવામાં આવતા જૂનાગઢ કોર્ટે વધુ 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા જેને લઈને રાજકોટ એસીબીની ટિમ ચાવડાને લઈને અમદાવાદ તરફ રવાના થઇ હતી સમગ્ર લાંચ કેસને લઈને જૂનાગઢ શહેર અને જિલ્લામાં આ કેશ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.