ગિરનારની ગિરી કંદરાઓમાં વર્ષ દરમિયાન મહાશિવરાત્રી અને લીલી પરિક્રમાનો મેળો પૌરાણિક કાળથી યોજાતા આવે છે. આ મેળામાં નાગા સંન્યાસી સાધુઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. બીજી દ્રષ્ટિએ જોવા જઇએ તો પૌરાણિક કાળથી યોજાતા આ મેળામાં નાગા સંન્યાસીઓ જ ભાગ લેતા હતાં. જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ આ મેળામાં શિવ ભક્તો અને લોકો પણ જોડાતા ગયા અને જીવ અને શિવના મિલન રૂપે આ મેળાઓ ભવનાથની ગિરિ તળેટીમાં આદિ અનાદિ કાળથી યોજાતા આવે છે, જેમાં નાગા સાધુઓ પણ એક મહત્વનો ભાગ હોય છે. કહેવાય છે કે શિવના અંશ સમા નાગા સંન્યાસીઓ વગર ભવનાથનો એક પણ મેળો પૂર્ણ માનવામાં આવતો નથી માટે શિવરાત્રી અને પરિક્રમા.દરમિયાન યોજાતા મેળાઓમાં નાગા સંન્યાસીઓનુ ખૂબ જ મહત્ત્વ આજે પણ જોવા મળે છે.
ભવનાથમાં યોજાતા મેળાઓમાં સાધુઓનું છે ખાસ મહત્વ
જૂનાગઢઃ ગિરનારની ગોદમાં મહાશિવરાત્રી બાદ લીલી પરિક્રમાનો મેળો યોજાતો હોય છે. આ બંને ધાર્મિક મેળામાં જેને શિવના સૈનિક માનવામાં આવે છે તેવા નાગા સંન્યાસીઓનું ખાસ મહત્વ જોવા મળે છે. પૌરાણિક કાળથી યોજાતા આવતા આ મેળામાં નાગા સંન્યાસીઓ મેળાનું ખાસ આકર્ષણ હોય છે અને તેના દ્વારા આ મેળો પૂર્ણ થતો હોય તેવું ધાર્મિક પુરાણોમાં પુરાવો આજે પણ જોવા મળે છે.
ગિરનારની ગિરી કંદરાઓમાં વર્ષ દરમિયાન મહાશિવરાત્રી અને લીલી પરિક્રમાનો મેળો પૌરાણિક કાળથી યોજાતા આવે છે. આ મેળામાં નાગા સંન્યાસી સાધુઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. બીજી દ્રષ્ટિએ જોવા જઇએ તો પૌરાણિક કાળથી યોજાતા આ મેળામાં નાગા સંન્યાસીઓ જ ભાગ લેતા હતાં. જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ આ મેળામાં શિવ ભક્તો અને લોકો પણ જોડાતા ગયા અને જીવ અને શિવના મિલન રૂપે આ મેળાઓ ભવનાથની ગિરિ તળેટીમાં આદિ અનાદિ કાળથી યોજાતા આવે છે, જેમાં નાગા સાધુઓ પણ એક મહત્વનો ભાગ હોય છે. કહેવાય છે કે શિવના અંશ સમા નાગા સંન્યાસીઓ વગર ભવનાથનો એક પણ મેળો પૂર્ણ માનવામાં આવતો નથી માટે શિવરાત્રી અને પરિક્રમા.દરમિયાન યોજાતા મેળાઓમાં નાગા સંન્યાસીઓનુ ખૂબ જ મહત્ત્વ આજે પણ જોવા મળે છે.
Body:ગિરનારની ગોદમાં મહાશિવરાત્રી બાદ લીલી પરિક્રમાનો મેળો યોજાતો હોય છે આ બંને ધાર્મિક મેળામાં જેને શિવના સૈનિક માનવામાં આવે છે તેવા નાગા સંન્યાસીઓ નું ખાસ મહત્વ જોવા મળે છે પૌરાણિક કાળથી યોજાતા આવતા આ મેળામાં નાગા સંન્યાસીઓ મેળા નું ખાસ આકર્ષણ હોય છે અને તેના દ્વારા આ મેળો પૂર્ણ થતો હોય તેવું ધાર્મિક પુરાણોમાં પણ પુરાવો આજે પણ મળે છે
ગિરનારની ગિરી કંદરાઓમાં વર્ષ દરમિયાન મહાશિવરાત્રી અને લીલી પરિક્રમાનો મેળો પૌરાણિક કાળથી યોજાતા આવે છે આ મેળામાં નાગા સન્યાસી સાધુઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર હોય છે બીજી દ્રષ્ટિએ જોવા જઇએ તો પૌરાણિક કાળથી યોજાતા આ મેળામાં નાગા સંન્યાસીઓ જ ભાગ લેતા હતા જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ આ મેળામાં શિવ ભક્તો અને લોકો પણ જોડાતા ગયા અને જીવ અને શિવના મિલન રૂપે આ મેળાઓ ભવનાથની ગિરિ તળેટી માં આદિ અનાદિ કાળથી યોજાતા આપે છે જેમાં નાગા સાધુઓ પણ એક મહત્વનો ભાગ હોય છે કહેવાય છે કે શિવના અંશ સમા નાગા સંન્યાસીઓ વગર ભવનાથનો એક પણ મેળો પૂર્ણ માનવામાં આવતો નથી માટે શિવરાત્રી અને પરિક્રમા.દરમિયાન યોજાતા મેળાઓમાં નાગા સંન્યાસીઓનુ ખૂબ જ મહત્ત્વ આજે પણ જોવા મળે છે
ગિરનાર પર્વતને હિમાલય કરતાં પણ વધુ પોરાણિક માનવામાં આવે છે અહીં ગુરુ દત્તાત્રેય મા અંબા અને ગુરુ ગોરખનાથ સદાય હાજરા હજૂર હોય તેવો અનુભવ આજે હરકોઈને થઈ રહ્યો છે ગિરનારની કંદરાઓમાં નવનાથ છાસઠ જોગણી ૮૪ સિધ્ધ ૫૨ વીર અને 33 કોટી દેવતા આજે પણ અહીં હાજરા હજૂર હોવાના પુરાવો જોવા મળી રહ્યા છે 36 કિલોમીટરનાં વિસ્તારમાં ફેલાયેલા આ ગિરનારના ક્યાં છે ત્યાં આ દેવી-દેવતાઓ બિહાર કરી રહ્યા છે તેવી ધાર્મિક માન્યતાઓ આજે પણ જોવા મળે છે આ મેળા દરમિયાન જોવા મળતા નાગા સાધુઓ શિવના રૂપ માં દર્શન આપતા હોય તેવી લાગણી મેળામાં આવતા દરેક ધર્મપ્રેમી ભક્તોને આજે પણ થાય છે
બાઇટ 1 નિરંજન નાગા સન્યાસી ભવનાથ બેઠેલાં છે તે
બાઈક 2 પ્રહલાદ ગીરી સન્યાસી ભવનાથ ઉભાં છે તે
Conclusion: