ETV Bharat / state

#Justice4Chirag: માંગરોળ પત્રકાર એસોશિએસન દ્વારા આવેદન અપાયું - junagadh

જૂનાગઢ: અમદાવાદના ખાનગી ન્યૂઝ ચેનલમા કામ કરતા ચિરાગ પટેલ પત્રકારની હત્યાને લઇ ન્યાય મેળવા તમામ પત્રકારો એકજૂથ થયા છે. ત્યારે માંગરોળ પત્રકાર એસોશિએસન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામા આવ્યું હતું.

ફાઇલ ફોટો
author img

By

Published : Mar 20, 2019, 8:25 PM IST

તાજેતરમાં અમદાવાદના ચિરાગ પટેલ નામના પત્રકારની ઘાતકી હત્યા કરવામાં આવી છે. જે બનાવને રાજ્યભરમાં સખત વિરોધ થઇ રહ્યો છે. ત્યારે માંગરોળ પત્રકાર એસોશિએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

જુઓ વિડીયો

જેમાં જણાવ્યું હતું કે, પત્રકારના હત્યારાને તાત્કાલિક પકડવામાં આવે અને તેની સામે કડક પગલાં ભરવામાં આવે. પત્રકાર ચિરાગ પટેલના પરિવારને સરકાર દ્વારા સહાય આપવામાં આવે તેવી માગ સાથે માંગરોળ પત્રકાર એસોશિએસન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં માંગરોળ તાલુકાના પ્રિન્ટ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો હાજર રહ્યા હતા.

Intro:Body:

જુનાગઢ માંગરોળ પત્રકાર એસોસીએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપાયું

તાજેતરમાં અમદાવાદના ચિરાગ પટેલ નામના પત્રકારની ઘાતકી હત્યા કરવામાં આવી છે. જે બનાવને સખત વિરોધ કરી માંગરોળ પત્રકાર એસોસીએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, પત્રકારના હત્યારાને તાત્કાલિક પકડવામાં આવે અને તેની સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે. પત્રકાર ચિરાગ પટેલના પરિવારને સરકાર દ્વારા સહાય આપવામાં આવે તેવી માંગ સાથે માંગરોળ પત્રકાર એસોસીએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં માંગરોળ તાલુકાના પ્રિન્ટ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો હાજર રહ્યા હતા.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.