ETV Bharat / state

ગિરનારની પર્વતમાળામાં આવેલ જટાશંકર ધોધ બન્યો અકર્ષણનું કેન્દ્ર - અકર્ષણનું કેન્દ્ર

જૂનાગઢઃ ચોમાસા દરમિયાન ગિરનારની પર્વતમાળાઓ જાણે કે ખીલીને પ્રફુલ્લિત થઇ હોય તેવા દ્રશ્યો સામે આવતા હોય છે ત્યારે, પર્વતમાળાઓમાંથી પ્રવાહિત થઈ રહેલા પાણીના ધોધમાં જૂનાગઢવાસીઓએ શ્રાવણના સોમવારે પવિત્ર સ્નાન કરીને સોમવારની ઉજવણી કરી હતી.

જટાશંકર
author img

By

Published : Aug 12, 2019, 6:27 PM IST

ગિરનારની પર્વતમાળાઓ ચોમાસા દરમિયાન વિશ્વની સૌથી સુંદર પર્વતમાળાઓ બની જાતી હોય છે. ચોમાસા દરમિયાન સમગ્ર પર્વતમાળા લીલીછમ વનરાઈઓથી શોભી ઊઠે છે. તેમજ આ પર્વતમાળાઓમાંથી પાણીનો સતત અને અવિરત વહેતો પ્રવાહ અહીં આવતા પ્રવાસીઓને આકર્ષી કરે છે. જટાશંકર મહાદેવની બિલકુલ નજીકમાં આવેલા જટાશંકર ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે.

જટાશંકર ધોધમાં ઉમટ્યું માનવ મહેરામણ

ગિરનાર પર્વત માથી વહી રહેલો પાણીનો પ્રવાહ જટાશંકર નજદીક આવીને ધોધના રૂપમાં પરિવર્તિત થાય છે. આ ધોધ જૂનાગઢ આવતા હરકોઈ પ્રવાસીઓને તેની તરફ ખેંચી રહ્યો છે. કુદરત દ્વારા જે પ્રકારે ધોધનુ સર્જન કરવામાં આવ્યું છે. તેમાં પ્રવાસીઓ ખૂબ જ મન મૂકીને કુદરતના આ સર્જનને જાણે કે માણવા માટે થનગનતા હોય તેવું જોવા મળ્યું હતું.

જૂનાગઢવાસીઓ ચોમાસાની બેશબરીથી રાહ જોતા હોય છે જેનું એકમાત્ર કારણ જટાશંકરનો ધોધ છે. પર્વત માળાઓ માંથી સતત વહેતા પાણીના પ્રવાહ નીચે પ્રવાસીઓ મનમૂકીને નાહવાની સાથે પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથ સમક્ષ હાજર થતા હોય છે. જટા શંકર ધોધનું કુદરતી સૌંદર્ય એટલું રમણીય હોય છે કે, અહીં સૌ કોઈ પોતાની જાતને ધોધના પ્રવાહ નીચે જાતા અટકાવી શકતું નથી.

હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. જેને લઇને જટાશંકર તરફ માનવ મહેરામણમાં સતત ઘટી રહ્યું છે. એક મહિના સુધી જટાશંકર મહાદેવના દર્શન કરવા માટે ભાવિકો ખુબ મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે. અંદાજિત બે કિલોમીટર જેટલી પગપાળા અને દુર્ગમ જંગલ વિસ્તારમાંથી પસાર થઈને આ ધોધ સુધી પહોંચી શકાય છે. કુદરતના આર બેનમૂન સર્જનને માણવા અને તેમાં ડૂબકી લગાવવા માટે અહીં આવતા પ્રવાસીઓ જંગલના રસ્તા પર પણ પગપાળા પ્રવાસ કરીને અહીં આવે છે. ભોળાનાથના દર્શન કરી અને જાતને ધન્ય કરે છે. તો બીજી તરફ જટાશંકર ધોધમાં પ્રવાહિત થતાં જળથી પોતાના શરીરને પણ શુદ્ધ કરીને શ્રાવણ મહિનાની ઉજવણી કરે છે.

Intro:ગિરનારની પર્વતમાળાઓ માંથી પ્રવાહિત જટાશંકર ધોધમાં ઉમટ્યું માનવ મહેરામણ

Body:ચોમાસા દરમ્યાન ગિરનારની પર્વતમાળાઓ જાણે કે ખીલીને પ્રફુલ્લિત થઇ હોય તેવા દ્રશ્યો સામે આવતા હોય છે ત્યારે પર્વતમાળાઓમાં થી પ્રવાહિત થઈ રહેલા પાણીના ધોધમાં આજે જૂનાગઢવાસીઓ હોય શ્રાવણના સોમવારે પવિત્ર સ્નાન કરી ને સોમવાર ની ઉજવણી કરી હતી

ગિરનારની પર્વતમાળાઓ ચોમાસા દરમિયાન વિશ્વની સૌથી સુંદર પર્વતમાળાઓ છે વિશ્વની એક પૈકીના સુદર પર્વત માળા ઓ છે તેમાં દ્રશ્યો કુદરત દ્વારા સ્વયંભૂ સર્જાતા હોય છે ચોમાસા દરમિયાન સમગ્ર પર્વતમાળા લીલીછમ વનરાઈઓ થી શોભી ઊઠે છે તેમજ આ પર્વતમાળાઓમાં થી પાણીનો સતત અને અવિરત વહેતો પ્રવાહ અહીં આવતા પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે જટાશંકર મહાદેવ ની બિલકુલ નજીકમાં આવેલા જટાશંકર ધોધમાં પ્રવાહ પ્રવાસીઓનો માનવ મહેરામણ ઉમટી પડે છે ગિરનાર પર્વત માથી વહી રહેલો પાણીનો પ્રવાહ જટાશંકર નજદીક આવીને ધોધના રૂપમાં પરિવર્તિત થાય છે આ ધોધ જૂનાગઢ આવતા હરકોઈ પ્રવાસીઓને તેની તરફ ખેંચી રહ્યો છે કુદરત દ્વારા જે પ્રકારે ધોધનુ સર્જન કરવામાં આવ્યું છે તેમાં પ્રવાસીઓ ખૂબ જ મન મૂકીને કુદરતના આ સર્જનને જાણેકે માણવા માટે થનગનતા હોય તેવું જોવા મળ્યું હતું જૂનાગઢવાસીઓ ચોમાસાની બેશબરી થી રાહ જોતા હોય છે જેનું એકમાત્ર કારણ જટાશંકર નો ધોધ છે પર્વત માળા ઓ માંથી સતત વહેલા પાણીના પ્રવાહ નીચે પ્રવાસીઓ મનમૂકીને નાહવા ની સાથે પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથ સમક્ષ હાજર થતા હોય છે જટા શંકર ધોધ નું કુદરતી સૌંદર્ય એટલું રમણીય હોય છે કે અહીં સૌ કોઈ પોતાની જાતને ધોધના પ્રવાહ નીચે જાતા અટકાવી શકતું નથી

હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે જેને લઇને જટાશંકર તરફ માનવ મહેરામણમાં સતત ઘટી રહ્યું છે એક મહિના સુધી જટાશંકર મહાદેવ ના દર્શન કરવા માટે ભાવિકો ખુબ મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે અંદાજિત બે કિલોમીટર જેટલી પગપાળા અને દુર્ગમ જંગલ વિસ્તારમાંથી પસાર થઈને આ ધોધ સુધી પહોંચી શકાય છે કુદરતના આર બેનમૂન સર્જનને માણમાં અને તેમાં ડૂબકી લગાવવા માટે અહીં આવતા પ્રવાસીઓ જંગલ ના રસ્તા પર પણ પગપાળા પ્રવાસ કરીને અહીં આવે છે ભોળા નાથ નાં દર્શન કરી અને જાતને ધન્ય કરે છે તો બીજી તરફ જટાશંકર ધોધમાં પ્રવાહિત થતાં જળથી પોતાના શરીરને પણ શુદ્ધ કરીને શ્રાવણ મહિના ની ઉજવણી કરે છે

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.