ETV Bharat / state

કેશોદ તાલુકાના ખેડૂતોની જમીન ડુબમાં જતાં તંત્રને રજુઆત - આવેદનપત્ર

જૂનાગઢ: કેશોદના ઘેડ પંથકના બામણાસા ગામની આેઝત નદીનો વહેતો પ્રવાહ સામાન્ય વરસાદમાં છલકાય જતાં ખેડૂતોએ બાંધેલા ઉંચા માટીના પાળા તુટી જતાં 500 વિઘા જમીન પાણીના ડુબી જાય છે.

કેશોદ તાલુકાના ખેડૂતોની જમીન ડુબમાં જતાં તંત્રને રજુઆત
author img

By

Published : Sep 14, 2019, 2:27 PM IST

નદીમાં છેલ્લા 1 મહિનાથી પાણી ન આેસરતાં પાળો ફરી બાંધી શકાય તેમ નથી અને 500 વિઘાના ખેડુતોના પાકનો નાશ પામે તેવી પુરી શકયતાઓ છે. આ બાબતે કલેક્ટરને રજૂઆત કરતાં કેશોદના નાયબ મામલતદાર તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું હતું અને પાણી આેસરતાં પાળાની કામગીરી હાથ ધરવા લેખિત બાંહેધરી આપી હતી.

કેશોદ તાલુકાના ખેડૂતોની જમીન ડુબમાં જતાં તંત્રને રજુઆત

નદીમાં છેલ્લા 1 મહિનાથી પાણી ન આેસરતાં પાળો ફરી બાંધી શકાય તેમ નથી અને 500 વિઘાના ખેડુતોના પાકનો નાશ પામે તેવી પુરી શકયતાઓ છે. આ બાબતે કલેક્ટરને રજૂઆત કરતાં કેશોદના નાયબ મામલતદાર તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું હતું અને પાણી આેસરતાં પાળાની કામગીરી હાથ ધરવા લેખિત બાંહેધરી આપી હતી.

કેશોદ તાલુકાના ખેડૂતોની જમીન ડુબમાં જતાં તંત્રને રજુઆત
Intro:KeshodBody:એંકર
જુનાગઢ .કેશાેદના બામણાસા ગામની આેઝત નદીના પાળાને લાંબા સમયથી ફરીવાર બાંધવામાં ન આવતા ખેડુતાેની 500 વિઘા જમીન પાણીના ડુબમાં, કલેક્ટરને રજુઆત કરતાં નાયબ મામલતદાર ઘટના સ્થળે મોકલી સર્વે હાથ ધર્યાે

કેશાેદના ઘેડ પંથકના બામણાસા ગામની આેઝત નદી પાણીના વહેતાં પ્રવાહ કરતાં ખુબ સાંકળી છે તેથી ચાેમાસા દરમિયાન સામાન્ય વરસાદમાં પાણીથી છલકાય જતાં ખેડુતાેએ ઉંચા માટીના પાળા બાંધ્યા છે જેમાંના એક ખેડુતનાે પાળાે પહેલા જ પુરમાં તુટી જતાં 500 વિઘા જમીન પાણીના ડુબમાં છે હવે નદીમાં છેલ્લા 1 મહિનાથી પાણી ન આેસરતાં પાળાે ફરી બાંધી સકાય તેમ નથી અને 500 વિઘાના ખેડુતાેનાે પાક નાશ પામે તેવી પુરી સકયતાઓ છે. આ બાબતે સરપંચ પુત્ર સામતભાઇ નંદાણિયાએ કલેક્ટરને રજૂઆત કરતાં કેશાેદના નાયબ મામલતદાર તાત્કાલીક ઘટના સ્થળે પહાેંચી નિરીક્ષણ કર્યું હતું અને પાણી આેસરતાં પાળાની કામગીરી હાથ ધરવા લેખિત બાંહેધરી આપી હતી.સંજય વ્યાસ જુનાગઢ

બાઇટ...સામતભાઇ નંદાણિયા (સરપંચ પુત્ર બામણાસા ઘેડ)Conclusion:એંકર

બાઇટ...સામતભાઇ નંદાણિયા (સરપંચ પુત્ર બામણાસા ઘેડ)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.